By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોંઘવારી પર અંકુશ મેળવવા કેન્દ્રીય બેન્ક પર ભરોસો કરવાની સલાહ કેમ આપી રહ્યા છે રઘુરામ રાજન?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > મોંઘવારી પર અંકુશ મેળવવા કેન્દ્રીય બેન્ક પર ભરોસો કરવાની સલાહ કેમ આપી રહ્યા છે રઘુરામ રાજન?
BusinessGeneral

મોંઘવારી પર અંકુશ મેળવવા કેન્દ્રીય બેન્ક પર ભરોસો કરવાની સલાહ કેમ આપી રહ્યા છે રઘુરામ રાજન?

HM News
Last updated: 01/09/2022 8:00 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરાજ રાજને કહ્યું હતું કે દુનિયાભરની કેન્દ્રીય બેન્કો મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વ્યાજ દર વધારવાના પ્રયાસો કરી રહી છે.રઘુરામ રાજને કહ્યું હતું કે, કેન્દ્રીય બેન્કો સામે અજિબ સ્થિતિ ઉત્પન્ન થઈ છે.છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય બેન્કોની ઈમેજ જાહેર જનતાની નજરમાં બગડી છે.

થોડા દિવસો અગાઉ કેન્દ્રીય બેન્ક લોકોની નજરમાં હીરો તરીકેનું સ્થાન ધરાવતી હતી.નાણાકીય નીતિઓમાં છૂટ આપીને દુનિયાની ઈકોનોમી ગ્રોથને ઝડપથી વધારવામાં મદદગાર સાબિત થઈ રહી હતી.જોકે હવે મોંઘવારી ડામવા માટે કેન્દ્રીયો બેન્કો વ્યાજદર વધારાનું શસ્ત્ર ઉગામતાં જ વિલનની ભૂમિકામાં આવી ગઈ છે.

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, અમેરિકા સહિત દુનિયાભરની અનેક કેન્દ્રીય બેન્કો મોંઘવારીનો ચોક્કસ અંદાજ લગાવવામાં નિષ્ફળ રહી છે.હવે જ્યારે મોંઘવારી ચાર દાયકાની ટોચે પહોંચી ગઈ છે ત્યારે તેમની પાસે વ્યાજદરમાં વધારો કરવાના આક્રમક વૃદ્ધિ કરવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નથી.રઘુરામ રાજને કહ્યું હતું કે, જો કેન્દ્રીય બેન્કો માત્ર મોંઘવારીને ડામવા માટેનું ફોકસ રાખે તો તેના ઘણા સારા પરિણામ મળી શકે છે.તેમનું એવું કહેવું છે કે, કેન્દ્રીય બેન્કોને એ પ્રકારની સ્વતંત્રતા પ્રદાન કરવી જોઈએ કે જેથી કરીને તે મોંઘવારી ઘટાડવા માટે પોતાની જરૂરિયાત મૂજબ કામગીરી કરી શકે.

રઘુરામ રાજને કહ્યું હતું કે દુનિયાભરની કેન્દ્રીય બેન્કો મોંઘવારી ડામવા માટે વ્યાજદરમાં વધારાના જે આક્રમક પગલાં ભરી રહી છે તે બદલ તેમને ભારે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.વિશ્વભરના નેતાઓને પણ એવું લાગી રહ્યું છે કે કેન્દ્રીય બેન્કો વ્યાજદર વધારીને તેમના કામમાં દરમિયાનગીરી કરી રહી છે જે વાત યોગ્ય નથી.

વર્ષ 2020માં કોરોના વાયરસ સંકટ અને તેને કારણે દુનિયાભરની ઈકોનોમી પર વિપરિત અસર પડી હતી.વિશ્વભરના દેશોની રાજકોષીય સ્થિતિ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ હતી અને જીડીપીમાં ખુબ જ ઘટાડો નોંધાયો હતો.આ કારણથી કેન્દ્રીય બેન્ક તે સમયે દેશની ઈકોનોમીને સુધારવા માટે મદદ કરી રહી હતી.હવે જ્યારે કોરોના સંકટના દોરમાં રાહત પેકેજને કારણે દુનિયાભરમાં મોંઘવારી વધી રહી છે.આ સ્થિતિમાં બેન્કોને પોતાની રીતે આ મોંઘવારી પર કાબૂ કરવાની કોશિશ કરવા દેવામાં જ સમજદારી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર કરવા મુદ્દે બાર કાઉન્સીલ સત્તાધીશો સમક્ષ રજૂઆત કરશે
Next Article સિટી બેન્કનો બિઝનેસ ખરીદવા એક્સિસ બેન્કે ચૂકવવા પડશે 12,325 કરોડ રૂપિયા, જાણો કયાં સુધીનો છે સમય?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up