By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદના એડિશનલ ઈન્ક્મટેક્ષ કમિશનર સંતોષ કરનાની 30 લાખની લાંચ લેતા ACBના હાથે ક્લિન બોલ્ડ થયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > અમદાવાદના એડિશનલ ઈન્ક્મટેક્ષ કમિશનર સંતોષ કરનાની 30 લાખની લાંચ લેતા ACBના હાથે ક્લિન બોલ્ડ થયા
GandhinagarGeneral

અમદાવાદના એડિશનલ ઈન્ક્મટેક્ષ કમિશનર સંતોષ કરનાની 30 લાખની લાંચ લેતા ACBના હાથે ક્લિન બોલ્ડ થયા

HM News
Last updated: 05/10/2022 8:19 AM
HM News
4 years ago
Share
SHARE

– એસીબીએ દરોડો પાડી લાંચના રૂપિયા જપ્ત કર્યા, જ્યારે લાંચિયો અધિક કમિશનર ઓફિસમાંથી નાસી છૂટ્યો
– વેપારીને ત્યાં દરોડા પાડી ભારે નુકસાન કરાવવાની ધમકી આપી કુરિયરની ઓફિસમાં 30 લાખ જમા કરાવવા કહ્યું

ગાંધીનગર : અમદાવાદના આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના એડિશનલ કમિશનર સંતોષ કારનાની 30 લાખ રૂપિયાની લાંચ લીધી છે.આ એડિશનલ કમિશનરે આંગડિયા પેઢી મારફતે ૩૦ લાખ લીધી હતી.જેને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ રિકવર કરી છે.જો કે એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર પોતાની ઓફિસમાંથી ACBને હાથતાળી આપીને નાસી છૂટ્યો છે. ACBએ આરોપી અધિકારી સામે ગુનો નોંધ્યો છે.

એસીબીએ દરોડો પાડી લાંચના રૂપિયા જપ્ત કર્યા, જ્યારે લાંચિયો અધિક કમિશનર ઓફિસમાંથી નાસી છૂટ્યો

વેપારીને ત્યાં દરોડા પાડી ભારે નુકસાન કરાવવાની ધમકી આપી કુરિયરની ઓફિસમાં 30 લાખ જમા કરાવવા કહ્યું

અમદાવાદમાં સર્ચ ઓપરેશન દરમ્યાન વેપારીના ઘર તથા ધંધાના સ્થળે દરોડાની કાર્યવાહીનો રિપોર્ટ તૈયાર થયા બાદ વેપારીને પોતાની ચેમ્બરમાં બોલાવીને ભારે નુકસાન કરાવવાની ધમકી આપી હતી.જેના પગલે વેપારીએ એસીબીને ફરિયાદ કરી હતી.તે પછી ફરીથી આ આયકર અધિકારી વેપારીને પોતાની ચેમ્બરમાં બોલાવીને 30 લાખ અમદાવાદમાં એસજી હાઈવે પાછળ ધારા કુરિયરની ઓફિસમાં 30 લાખ જમા કરાવી દેવા જણાવ્યું હતું.વેપારીએ 30 લાખની રકમ ધારા કુરિયરમાં જમા કરાવીને અધિક આયકર કમિશનર સાથે ફોન પર વાત પણ કરી લીધી હતી.તે પછી આ લાંચની રકમ પંચની હાજરીમાં જપ્ત કરીને આયકરના અધિક કમિશનર સંતોષ કરનાનીને ઝડપી લેવા એસીબીની ટીમ તેમની ચેમ્બરમાં પહોંચી જતાં આ અધિકારી નાસી છૂટયા હતા.

અગાઉ સર્ચમાં મળેલા ડોક્યુમેન્ટના આધારે ધમકી આપતો

ઇન્કમટેક્સ વિભાગ,અમદાવાદ વિંગ દ્વારા ફરીયાદીના ઘરે,વ્યવસાયનાં સ્થળે તેમજ ફરીયાદીની કંપનીનાં કર્મચારીઓને ત્યાં કરેલા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.તે દરમિયાન કબ્જે કરેલા કાગળો તથા કરેલી કાર્યવાહીનાં કાગળોનો એપ્રેઝલ રિપોર્ટ બનાવવામાં આવેલા અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં સેન્ટ્રલ સર્કલ રેન્જ-1નાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની પાસે હતો.આ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખૂબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપતા અને ફરીયાદીને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ધરમપુર તા.પં. ભાજપના સભ્યએ બ્લાઈન્ડ ક્રિકેટર ઉપર ચોરીનો આરોપ મૂકી ફટકાર્યો
Next Article ગુજરાતની શાળાઓ પર પ્રશ્ન કરનાર CM કેજરીવાલને સી.આર.પાટીલે આપ્યો જડબાતોડ જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up