By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકાર આતંકવાદી જેવો વ્યવહાર કરે છે : માલધારી સમાજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરકાર આતંકવાદી જેવો વ્યવહાર કરે છે : માલધારી સમાજ
GeneralGujarat NowPolitics

સરકાર આતંકવાદી જેવો વ્યવહાર કરે છે : માલધારી સમાજ

HM News
Last updated: 28/11/2022 11:10 AM
HM News
4 years ago
Share
SHARE

– માલધારી સમાજે કોંગ્રેસ પક્ષને સમર્થન જાહેર કર્યું
– સરકારનો માલધારીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર હોવાનો આરોપ

આગામી વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે.ત્યારે હવે માલધારી સમાજે પણ ધોકો પછાડ્યો છે.અને એક પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા છે.સરકારનો માલધારીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર હોવાનો ગંભીર આરોપ પણ માલધારી સમાજે લગાવ્યો છે.આ સાથે પોતાની વિવિધ માંગો દોહરાવી છે.અને જો આ માંગ નહીં સંતોષાય તો તેની અસર આગામી ચૂંટણીનાં પરિણામમાં પડશે તેવી ચેતવણી આપી કોંગ્રેસ પક્ષને સમર્થન જાહેર કર્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, આજરોજ માલધારી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.જેમાં ઘર પાસેથી ગયો પકડવી,પશુપાલકોને માર મારવો,માલધારી યુવાનોને પાસા કરવી,માલધારી વસાહતની જાહેરાત કરી પણ આપી નથી,દંડ વધારે વસૂલ કરવો અને ગાયો પાછી ન આપવી સહિતના અનેક આરોપ ભાજપ સરકાર પર લગાવવામાં આવ્યા હતા.સાથે જ જો સરકાર આ મુદ્દે ગંભીર નહીં થાય તો સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી અપાઈ હતી.આ તકે માલધારી સમાજનાં અગ્રણી હિરેન ચાવડીયા દ્વારા કોંગ્રેસનો ખેસ ધારણ કરાયો હતો.અને તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર માલધારી સમાજ ઉપર અત્યાચાર કરી રહી છે.આ સરકાર દ્વારા માલધારીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે.જેમાં ગાયના માલિકને અને ગાયને મારવામાં આવે છે તેમજ ગાય માલિકને પાસા કરવામાં આવે છે.જેને લઈને માલધારી સમાજ દ્વારા આગામી ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભાજપનાં દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ કચ્છ ખાતે આપેલા નિવેદનને લઈ દલિત સમાજમાં નારાજગી છે.જ્યારે કડીયા સમાજે પણ તાજેતરમાં દક્ષિણ બેઠકમાં રોષ વ્યક્ત કર્યો હતો.અને હવે માલધારી સમાજમાં પણ રોષ જોવાઈ રહ્યો છે.તેમજ માલધારી સમાજે દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ સાથે રહી રોષ ઠાલવ્યો છે.ત્યારે આગામી ચૂંટણીમાં ખાસ દક્ષિણ બેઠક પર ભાજપની મુશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CR પાટીલ વિરુદ્ધ મોર્ચો ખોલી ચુકેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા
Next Article ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ લઈ જવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up