By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના સામે લડાઈમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ:1125 કરોડ ખર્ચ કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના સામે લડાઈમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ:1125 કરોડ ખર્ચ કરશે
GeneralNational

કોરોના સામે લડાઈમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ:1125 કરોડ ખર્ચ કરશે

HM News
Last updated: 02/04/2020 6:45 AM
HM News
6 years ago
Share
SHARE

લોકોની મદદ, સ્વાસ્થ્ય સુવિધાઓ વગેરે પર ખર્ચ કરાશે:અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 એમ્પ્લોઈઝની ટીમ દ્વારા લાગુ કરાશે.

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ખેલ તથા મનોરંજન જગતના લોકોએ પોત પોતાની રીતે ખુલ્લા મને દાન કર્યું છે.હવે આ લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે અને તે છે આઈટી કંપની વિપ્રો અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું.બંનેએ મળીને કોરોના સામે જંગમાં 1125 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.જો કે આ પૈસા પીએમ કેર્સ હેઠળ નહીં અપાય.અજીમ પ્રેમજીનું નામ આમ પણ દુનિયાના દાનવીરોમાં સામેલ છે.વિપ્રો તરફથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ વિપ્રો લિમિટેડ વિપ્રો એન્ટરપ્રાઈઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને 1125 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી રહ્યાં છે.તેમાં મોટો ફાળો પ્રેમજી ફાઉન્ડેશનનો રહેશે.1125 કરોડ રૂપિયાની આ રકમમાંથી વિપ્રો લિમિટેડ 100 કરોડ રૂપિયા આપશે,વિપ્રો એન્ટરપ્રાઈઝીસ 25 કરોડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન 1000 કરોડ રૂપિયાનું દાન કરશે.આ રકમ વિપ્રોની વાર્ષિક સીએએસઆર રકમથી અલગ છે અને આ સાથે જ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરીટી ખર્ચ કરતા અલગ છે.વિપ્રો ગ્રુપે કહ્યું કે કોવિડ-19થી પેદા થયેલા અભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને માનવીય સંકટને જોતા વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે.આ પૈસા પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ,સ્વાસ્થ્ય સુવિધાઓ વગેરે પર ખર્ચ કરાશે.જેને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 એમ્પ્લોઈઝની ટીમ દ્વારા લાગુ કરાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૪ દિવસમાં બમણા કેસ : દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ૨૦૦૦ ઉપર
Next Article બ્રિટનમાં એક દિવસમાં ૫૦૦થી વધુનાં મૃત્યુઃ ઇરાનમાં ૩૦૦૦ – અમેરિકામાં ૪૫૦૦ના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up