By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: USમાં ગૂજરાતી મૂળની દીકરીના હત્યાના કેસમાં આરોપીને 100 વર્ષની જેલ, જાણો શું હતી ઘટના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > USમાં ગૂજરાતી મૂળની દીકરીના હત્યાના કેસમાં આરોપીને 100 વર્ષની જેલ, જાણો શું હતી ઘટના
GeneralInternational

USમાં ગૂજરાતી મૂળની દીકરીના હત્યાના કેસમાં આરોપીને 100 વર્ષની જેલ, જાણો શું હતી ઘટના

HM News
Last updated: 27/03/2023 10:22 AM
HM News
3 years ago
Share
SHARE

અમેરિકાના લુસિયાનામાં માર્ચ 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલની હત્યા બદલ યુવકને સજા સંભળાવવામા આવી છે.જેમાં 35 વર્ષના યુવકને કોર્ટે 100 વર્ષની સજા ફટકારી છે.અમેરિકામાં વર્ષ 2021માં બનેલી ફાયરિંગની ઘટનામાં મૂળ ગુજરાતી પરિવારની 5 વર્ષની માયા નામની દીકરીનું મોત નિપજ્યું હતું.આ ઘટનામાં બાળકીને માથામાં ગોળી વાગતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ ઘટનામાં જે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ તે આરોપીને કોર્ટે 100 વર્ષની જેલની સજા ફટકારી છે.

વર્ષ 2021માં હોટલમાં ફાયરિંગની ઘટના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2021માં માયા પટેલ નામની 5 વર્ષીય બાળકી શ્રેવેપોર્ટના મૉન્કહાઉસ ડ્રાઈવમાં પોતાના હોટલ રૂમમાં રમી રહી હતી આ દકમિયાન બારીમાંથી થયેલા ફાયરિંગમાં તેને માથામાં ગોળી વાગી હતી.આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.હોસ્પિટલમાં બાળકીની ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ તેનું નિપજ્યું હતું.

રુમમાં રમી રહેલ બાળકીને ગોળી વાગતા મોત

આ ઘટનાની જાણકારી અનુસાર મેરિકાના લુઈસિયાનામાં કેડ્ડો પેરિશમાં 5 વર્ષની બાળકીનું હોટલમાં થયેલા ફાયરિંગમાં મોત થઈ ગયું હતું.આ કેસમાં દોષિત ઠરેલા 35 વર્ષના શખ્સને 100 વર્ષની જેલની કઠોર સજા સંભળાવી છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્ષ 2021માં માયા પટેલ નામની બાળકી શ્રેવેપોર્ટના મૉન્કહાઉસ ડ્રાઈવમાં પોતાના હોટલ રૂમમાં રમી રહી હતી ત્યારે બારીમાંથી થયેલા ફાયરિંગમાં તેના માથામાં ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.આ બાળકીની ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું.

આ રીતે 100 વર્ષની સજા ફટકારી

વિગતો મુજબ 20 માર્ચ 2021ના રોજ શ્રેવેપોર્ટમાં મૉન્કહાઉસના 4900 બ્લોકમાં સુપર 8 મોટેલના પાર્કિંગમાં સ્મિથનો અન્ય શખ્સ સાથે ઝઘડો થઈ રહ્યો હતો.આ દરમિયાન તેણે ફાયરિંગ કર્યું હતું.જેમાં મિસફાયરિંગમાં મોટેલના સંચાલક વિમલ અને સ્નેહલ પટેલની માયા નામની દિકરી તેના ભાઈ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમમાં રમી રહી હતી ત્યારે તેને માથામાં ગોળી વાગી હતી.અને તે તેમાં ગંભીર રીતે ગાયલ થઈ હતી. અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.આ કેસમાં કોર્ટે 35 વર્ષીય આરોપીને 60 વર્ષની જેલ સહિત કોર્ટની કાર્યવાહીમાં અડચણ ઉભી કરવા બદલ આરોપીને દોષિત ઠેરવીને 20 અને આ સિવાય વધુ 20 વર્ષની એમ કુલ 100 વર્ષની જેલની સજા ફટકારી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં જવાબદેહિતાથી દૂર ભાગતા એકથી વધુ વિભાગો
Next Article સૌથી મોટો સવાલ : કેમ માફિયા અતીકને અમદાવાદથી પ્રયાગરાજ પ્લેન કે ટ્રેનમાં ન લઈ જવામાં આવ્યો ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up