By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
GeneralInternational

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો

HINDUSTAN MIRROR
Last updated: 26/05/2026 5:29 PM
HINDUSTAN MIRROR
2 hours ago
Share
Pc : Google
SHARE

વૉશિંગ્ટનઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને અત્યંત ગુપ્ત અને અજ્ઞાત સ્થળે સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.અમેરિકી સૂત્રોના દાવા મુજબ ખામેની હાલમાં એવા ભૂગર્ભ બંકરમાં છે,જેના સ્થાન વિશે ઈરાનના ટોચના અધિકારીઓને પણ કોઈ માહિતી નથી.

અમેરિકાની અગ્રણી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ ખામેની સુધી બહારની દુનિયાની માહિતી સીધી પહોંચાડવામાં આવતી નથી.ખાસ કુરિયર ચેઇન મારફતે તેમને સંદેશા મોકલવામાં આવે છે અને તેઓ પણ પોતાના આદેશો એ જ ગુપ્ત વ્યવસ્થા દ્વારા બહાર પહોંચાડે છે.

ખામેની સાથે સીધો સંપર્ક પણ અશક્ય!

સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાન સરકાર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ખામેની સાથે સીધી વાતચીત કરી શકતા દરેક માહિતી અને આદેશો માત્ર વિશ્વસનીય કુરિયરોની સાંકળ દ્વારા જ પહોંચાડવામાં આવી રહ્યા છે.આ અસામાન્ય સુરક્ષા વ્યવસ્થા ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં સૌથી મોટો અવરોધ બની રહી હોવાનું માનવામાં આવે છે.

ટોચના નેતાઓ પણ બંકરોમાં કેદ જેવી સ્થિતિમાં

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના અનેક વરિષ્ઠ નેતાઓ અને સૈન્ય અધિકારીઓ પણ છેલ્લા કેટલાય દિવસોથી ભૂગર્ભ બંકરોમાં જ રહે છે.સુરક્ષાના કારણોસર તેઓ બહાર નીકળતા નથી અને એકબીજા સાથેની વાતચીત પણ મર્યાદિત રાખવામાં આવી રહી છે.કેટલાક અધિકારીઓએ તો દિવસો સુધી સૂર્યપ્રકાશ પણ જોયો નથી એવી ચર્ચા છે.

ઈરાનની સેનાઓ અલગ-અલગ રીતે કામ કરતી હોવાની આશંકા

નિરીક્ષકોનું માનવું છે કે આવી પરિસ્થિતિમાં ઈરાનની જળ, થળ અને વાયુસેના અલગ-અલગ રીતે નિર્ણય લઈ રહી હોવાની શક્યતા નકારી શકાય નહીં.કેન્દ્રિય સંકલન નબળું પડતાં અમેરિકા અને ઈઝરાયલ સાથે કોઈ મોટી સમજૂતી થવાની સંભાવનાઓ વધુ મુશ્કેલ બની રહી છે.

વ્હાઇટ હાઉસે મૌન સાધ્યું

આ સમગ્ર અહેવાલ અંગે અમેરિકાના વ્હાઇટ હાઉસ તરફથી વધુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.પ્રવક્તાએ માત્ર એટલું જ કહ્યું કે સુરક્ષા સંબંધિત બાબતો પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ખામેનીના ગુપ્ત સ્થાને રહેવાના અહેવાલોએ વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

3 hours ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

3 hours ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

3 hours ago

કેનેડામાં ‘ફોર બ્રધર્સ ગેંગ’ પર સૌથી મોટો પ્રહાર, ભારતીય વેપારીઓમાં આતંક ફેલાવતી ટોળકીના 17 ગુંડાઓ ઝડપાયા

3 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up