By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બ્રિટનમાં સગીરાઓ સાથે હેવાનિયતની તમામ હદો પાર, સાંસદે વર્ણવી રૂંવાડા ઊભા કરી દે તેવી કહાની
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બ્રિટનમાં સગીરાઓ સાથે હેવાનિયતની તમામ હદો પાર, સાંસદે વર્ણવી રૂંવાડા ઊભા કરી દે તેવી કહાની
GeneralInternational

બ્રિટનમાં સગીરાઓ સાથે હેવાનિયતની તમામ હદો પાર, સાંસદે વર્ણવી રૂંવાડા ઊભા કરી દે તેવી કહાની

HINDUSTAN MIRROR
Last updated: 03/06/2026 1:28 PM
HINDUSTAN MIRROR
11 hours ago
Share
Pc : Google
SHARE

લંડન : બ્રિટનમાં બાળ જાતીય શોષણ સાથે સંકળાયેલા ગ્રુમિંગ ગેંગ્સના મુદ્દે ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે.બ્રિટિશ સાંસદ રુપર્ટ લોવે સંસદમાં આપેલા ભાષણ દરમિયાન પીડિતાઓના નિવેદનોનો ઉલ્લેખ કરીને મામલાની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સાંસદ લોવે જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલી ખાનગી તપાસ દરમિયાન બ્રિટનના અનેક વિસ્તારોમાં ગેંગ આધારિત બાળ જાતીય શોષણના કિસ્સાઓ સામે આવ્યા હતા.તેમણે દાવો કર્યો કે કેટલાક વિસ્તારોમાં આવા ગુનાઓ વર્ષો સુધી ચાલતા રહ્યા હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી નહોતી.સંસદમાં રજૂ કરાયેલા નિવેદનોમાં કેટલીક પીડિતાઓએ પોતાના પર લાંબા સમય સુધી શારીરિક અને માનસિક અત્યાચાર થયાના આક્ષેપો કર્યા હતા.કેટલાક નિવેદનોમાં અનેક આરોપીઓ દ્વારા વારંવાર શોષણ કરવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

સાંસદે જણાવ્યું કે પીડિતાઓના જણાવ્યા અનુસાર કેટલાક કિસ્સાઓમાં ધર્મ અને જાતિના આધારે માનસિક દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સાથે જ પોલીસ અને આરોગ્ય સેવાઓની કામગીરી અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.ભાષણ દરમિયાન લોવે જણાવ્યું હતું કે આગામી સમયમાં જાહેર થનારા સ્વતંત્ર અહેવાલમાં સમગ્ર મામલાની વધુ વિગત બહાર આવી શકે છે.તેમણે સરકાર અને કાયદા અમલવારી એજન્સીઓને પીડિતોને ન્યાય અપાવવા તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રોધરહામ,રોશડેલ અને ઓલ્ડહેમ સહિતના શહેરોમાં અગાઉ થયેલી તપાસ દરમિયાન ગ્રુમિંગ ગેંગ્સ દ્વારા બાળ જાતીય શોષણના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા,જેના કારણે બ્રિટનમાં આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.બ્રિટનમાં ગ્રુમિંગ ગેંગ્સનો મુદ્દો છેલ્લા બે દાયકાથી ચર્ચાનો વિષય રહ્યો છે.અન્ય શહેરોમાં થયેલી તપાસોમાં કેટલાક કિસ્સાઓમાં પાકિસ્તાની મૂળના મુસ્લિમ પુરુષોના જૂથો સંડોવાયેલા હોવાના તારણો સામે આવ્યા હતા.આ મુદ્દાને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા થઈ હતી.જોકે બ્રિટિશ સરકાર,પોલીસ અને વિવિધ સ્વતંત્ર અહેવાલોએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે બાળ જાતીય શોષણ કોઈ એક ધર્મ,જાતિ કે સમુદાય પૂરતું મર્યાદિત નથી અને આવા ગુનાઓ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો દ્વારા પણ આચરવામાં આવ્યા છે.વિવાદનું મુખ્ય કારણ એ રહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં આરોપીઓની પૃષ્ઠભૂમિ અંગે ખુલ્લી ચર્ચા કરવામાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ અચકાતા રહ્યા હતા,જેના કારણે પીડિતાઓને સમયસર ન્યાય મળ્યો ન હોવાનું વિવેચકોનું કહેવું છે.તાજેતરમાં કેટલાક સાંસદો અને સામાજિક કાર્યકરોએ સમગ્ર મામલે વધુ વ્યાપક અને સ્વતંત્ર તપાસની માંગ ફરીથી ઉઠાવી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકાર સામે બિલ્ડરોનો મોરચો : ઉદ્યોગની સમસ્યાઓ નહીં ઉકેલાય તો મકાન થશે વધુ મોંઘાં
Next Article આર્થિક સંકટમાં ઘેરાયું ઇરાન, લેબનોન મુદ્દે અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે મતભેદોની ચર્ચા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

10 hours ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

10 hours ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

10 hours ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

10 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up