By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: UPI પેમેન્ટ પર MDR ચાર્જનો અમલ મોકૂફ, વેપારીઓના વિરોધ બાદ દિવાળી પછી નિર્ણય લેશે NPCI
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > UPI પેમેન્ટ પર MDR ચાર્જનો અમલ મોકૂફ, વેપારીઓના વિરોધ બાદ દિવાળી પછી નિર્ણય લેશે NPCI
GeneralNational

UPI પેમેન્ટ પર MDR ચાર્જનો અમલ મોકૂફ, વેપારીઓના વિરોધ બાદ દિવાળી પછી નિર્ણય લેશે NPCI

HINDUSTAN MIRROR
Last updated: 14/10/2026 1:43 PM
HINDUSTAN MIRROR
2 hours ago
Share
Pc : Google
SHARE

કેન્દ્ર સરકારે UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાના નિર્ણયનો અમલ હાલ પૂરતો મુલતવી રાખ્યો છે.વેપારી સંગઠનો અને ઉદ્યોગજગતના વિરોધને પગલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ આ નિર્ણય લીધો છે.અગાઉ 15 ઑક્ટોબરથી રૂ. 2,000થી વધુના વેપારી વ્યવહારો પર 0.4 ટકા MDR ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.હવે આ અંગેની નવી તારીખ દિવાળી પછી જાહેર કરવામાં આવશે.

NPCIના જણાવ્યા અનુસાર, તહેવારોની મોસમ દરમિયાન વેપારીઓને રાહત આપવા માટે UPIના માધ્યમથી થતા વ્યક્તિથી વેપારીના વ્યવહારો પર MDR લાગુ કરવાનો નિર્ણય પાછળ ઠેલવામાં આવ્યો છે.નવરાત્રિ,દશેરા અને દિવાળી દરમિયાન વેપાર વધતો હોવાથી આ સમયગાળામાં વધારાનો ખર્ચ વેપારીઓ પર ન પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.NPCIએ ગયા મહિને જાહેર કરેલા પરિપત્રમાં રૂ. 2,000થી વધુના UPI વેપારી વ્યવહારો પર 0.4 ટકા MDR ચાર્જ વસૂલવાની જોગવાઈ કરી હતી. રૂ. 75,000થી વધુના વ્યવહારો માટે ચાર્જની મહત્તમ મર્યાદા રૂ. 300 નક્કી કરવામાં આવી હતી.આ ચાર્જ ગ્રાહકો પાસેથી નહીં,પરંતુ વેપારીઓ પાસેથી વસૂલવાનો પ્રસ્તાવ હતો.આ જાહેરાત સામે વેપારી સંગઠનો, પેટ્રોલ પંપ સંચાલકો,છૂટક વેપારીઓ અને શેરબજાર સાથે સંકળાયેલા મોટા જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો.ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) સહિતનાં સંગઠનોએ MDRથી વેપારીઓના ખર્ચમાં વધારો થવાની અને તેમના ધંધાને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી.કેટલાક વેપારીઓએ UPI વ્યવહારોમાં ઘટાડો થવાની અને ગ્રાહકો ફરી રોકડ ચુકવણી તરફ વળે તેવી ચિંતા પણ દર્શાવી હતી.

MDRના અમલને લઈને વેપારી સંગઠનોએ સરકાર સમક્ષ નિર્ણય પાછો ખેંચવાની માગણી કરી હતી.કેટલાક વેપારીઓ અને કંપનીઓ દ્વારા UPI ચુકવણી સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના દાવા પણ સામે આવ્યા હતા. વેપારી વર્ગના વિરોધને ધ્યાનમાં રાખીને UPI અને સંબંધિત સેવાઓની સંચાલન સમિતિએ તહેવારોની મોસમ પૂરી થયા બાદ MDR લાગુ કરવાની દિશામાં નિર્ણય લીધો છે.MDR ચાર્જનો મુદ્દો રાજકીય વિવાદ પણ બન્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર વારંવાર નિર્ણય બદલવાનો આરોપ લગાવ્યો છે.તેમણે જણાવ્યું હતું કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 6 ઑગસ્ટે અને ત્યારબાદ સંસદમાં UPI પર MDR વસૂલવાની કોઈ યોજના ન હોવાનું કહ્યું હતું.ત્યારબાદ 15 સપ્ટેમ્બરે ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી અને વેપારીઓના વિરોધ બાદ હવે તેનો અમલ ફરી મુલતવી રાખવામાં આવ્યો છે.કોંગ્રેસે આ ચાર્જને લઈને સરકારની નીતિની ટીકા કરતાં દાવો કર્યો છે કે MDRને માત્ર ચાર્જ તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ તેની અસર વેપારીઓ પર વધારાના નાણાકીય બોજા જેવી પડશે.હાલ પૂરતો MDRનો અમલ મુલતવી રહેતાં વેપારીઓને તહેવારો દરમિયાન રાહત મળશે.દિવાળી પછી આ ચાર્જ કઈ તારીખથી લાગુ થશે અને તેની જોગવાઈઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે નહીં, તે અંગે NPCIની આગામી જાહેરાત મહત્ત્વપૂર્ણ રહેશે.

અમેરિકામાં વર્ક પરમિટના નિયમો કડક! 540 દિવસનું ઓટોમેટિક એક્સટેન્શન બંધ
વર્દી પહેરવાથી પોલીસ કાયદાથી ઉપર નથી : ગુજરાત હાઈકોર્ટમાં અવમાનના અરજી
નવા લેબર કોડ સામે ગુજરાતભરના લેબર કોર્ટના વકીલોની અચોક્કસ મુદતની હડતાળ
વક્ફ ટ્રિબ્યુનલ વક્ફ બોર્ડની વહીવટી સત્તા પોતાના હાથમાં ન લઈ શકે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદ
PM મોદીના 10 ફોન, બ્રજમોહન રામે ન ઉપાડ્યા; હવે ઓડિશાના રાજ્યપાલની જવાબદારી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોકરોચ જનતા પાર્ટી બાદ હવે ‘માખી જનતા પાર્ટી’ની ચર્ચા, CJIની ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર નવું સંગઠન
Next Article PM મોદીના 10 ફોન, બ્રજમોહન રામે ન ઉપાડ્યા; હવે ઓડિશાના રાજ્યપાલની જવાબદારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

કોકરોચ જનતા પાર્ટી બાદ હવે ‘માખી જનતા પાર્ટી’ની ચર્ચા, CJIની ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર નવું સંગઠન

3 hours ago

2029માં પણ હાર માટે તૈયાર રહેજો,રાહુલ ગાંધી – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

3 hours ago

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં નાવ ડૂબી, 14નાં મોત; મૃતકોમાં બાળકોની સંખ્યા

3 hours ago

એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બની ધમકી, જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

3 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up