By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું, 19 વર્ષીય યુવકની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું, 19 વર્ષીય યુવકની ધરપકડ
GeneralInternational

અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું, 19 વર્ષીય યુવકની ધરપકડ

HINDUSTAN MIRROR
Last updated: 15/10/2026 3:40 PM
HINDUSTAN MIRROR
2 hours ago
Share
Pc : Google
SHARE

અમેરિકાના ઇલિનોઈસ રાજ્યના ઓરોરા વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન હિન્દુ ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની કથિત યોજનાનો પર્દાફાશ થયો છે.આ મામલે 19 વર્ષીય એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસની પોલીસે ધરપકડ કરી છે.તપાસ દરમિયાન તેના ઘરેથી રાઇફલ ભરેલી મેગેઝિન,મોટી સંખ્યામાં કારતૂસ અને અન્ય વ્યૂહાત્મક સાધનો મળી આવ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે.આ ઘટનાએ અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયની સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાથે જોડાયેલા એક દસ્તાવેજમાં શ્વેત વર્ચસ્વવાદી વિચારધારાનો ઉલ્લેખ હતો.તેમાં દક્ષિણ એશિયાઈ સમુદાય અને ભારતીય મૂળના લોકો સામે હિંસા આચરવાની વાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.તપાસ એજન્સીઓને આશંકા છે કે આરોપી મોટા પાયે ગોળીબાર કરીને અનેક લોકોને નિશાન બનાવવાની તૈયારીમાં હતો.આ કાવતરાની જાણ એક જાગૃત નાગરિકે પોલીસને કરી હતી.માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ વિભાગને મળેલી માહિતી મુજબ, સંબંધિત વ્યક્તિને આરોપી તરફથી કેટલાક ચિંતાજનક સંદેશા અને એક દસ્તાવેજ મળ્યાં હતાં.તેમાં કથિત હુમલાની યોજના તથા રાઇફલ અને શરીરનું રક્ષણ કરતા સાધનોની તસવીરો સામેલ હતી.આ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસને શંકા ગઈ કે આરોપી રવિવારે હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.પોલીસે 11 ઑક્ટોબરે તેની ધરપકડ કરી હતી. તેના નિવાસસ્થાને તપાસ કરતાં રાઇફલ અનેક ભરેલી મેગેઝિન, સેંકડો કારતૂસ અને અન્ય સાધનો મળી આવ્યાં હતાં.એક વિશેષ પ્રકારના રક્ષણાત્મક વસ્ત્ર પર શ્વેત વર્ચસ્વવાદી ચરમપંથી વિચારધારા સાથે સંકળાયેલા નિશાન પણ હોવાની વિગતો સામે આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ઓરોરા વિસ્તારનાં હિન્દુ ધાર્મિક સ્થળોનો સંપર્ક કરીને સંભવિત જોખમ અંગે જાણ કરી હતી.નવરાત્રિ દરમિયાન મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થતા હોવાથી આવી ધમકી સુરક્ષા એજન્સીઓ માટે વિશેષ ચિંતાનો વિષય બની હતી.આ કેસની તપાસમાં અમેરિકાની સંઘીય તપાસ સંસ્થા એફબીઆઈ પણ જોડાઈ છે.હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કાયદા અમલીકરણ કરતી એજન્સીઓની ત્વરિત કાર્યવાહીનું સ્વાગત કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.આગામી 30 ઑક્ટોબરે તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું અહેવાલમાં જણાવાયું છે.આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક ઓળખના આધારે કોઈ સમુદાયને નિશાન બનાવવાના પ્રયાસો સામે સમયસર મળતી માહિતી અને પોલીસની ઝડપી કાર્યવાહી અનેક નિર્દોષ લોકોના જીવ બચાવવામાં નિર્ણાયક બની શકે છે.અમેરિકામાં વસતા હિન્દુઓ સહિત તમામ ધાર્મિક સમુદાયોની સલામતી અને ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવું જરૂરી છે.

નેટફ્લિક્સમાં 1,000 કર્મચારીઓની છટણીની તૈયારી, 2022 પછીનો સૌથી મોટો ઘટાડો
સાઉદી સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના હિન્દુ યુવકની મૃત્યુદંડની સજા રદ કરી
૩૧ મુસ્લિમ દેશોના પાયલૉટ-કૅબિન ક્રૂ પર ઇઝરાયલી ફ્લાઇટ્સ ઑપરેટ કરવા પર બૅન
ઇમરાન ખાનને મુંબઈ પોલીસની ‘લીવ ઈન્ડિયા’ નોટિસ, 28 ઑક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ
શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યા કેસમાં થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેને SITનું સમન્સ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જર્મનીમાં મકાનમાં આગથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત, હત્યાની આશંકાએ રોમાનિયન નાગરિક ઝડપાયો
Next Article ગુજરાત RTOમાં મોટો ફેરફાર : 98 અધિકારીઓની બદલી, 85ને બઢતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

નવરાત્રિના નવમા નોરતે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

48 minutes ago

શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની દશેરા રેલીને મંજૂરી, રાજ ઠાકરેની હાજરીની ચર્ચા

52 minutes ago

સુરતના 360 સફાઈ કર્મચારીઓને રૂ.36 લાખના એવોર્ડ અપાશે

1 hour ago

ગુજરાતના ખેડૂતો પર રૂ.1.68 લાખ કરોડની લોન, વરસાદની ખેંચ અને મોંઘી ખેતીથી મુશ્કેલી

1 hour ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up