By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GR Infraprojects પ્રોજેક્ટ્સના બેંગલુરૂ-ગુરૂગ્રામ સહિત અનેક સ્થળે CBIનો દરોડો, NHAI અને GR ઈન્ફ્રા પ્રોજેક્ટ્સના અધિકારીઓની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GR Infraprojects પ્રોજેક્ટ્સના બેંગલુરૂ-ગુરૂગ્રામ સહિત અનેક સ્થળે CBIનો દરોડો, NHAI અને GR ઈન્ફ્રા પ્રોજેક્ટ્સના અધિકારીઓની ધરપકડ
GeneralNational

GR Infraprojects પ્રોજેક્ટ્સના બેંગલુરૂ-ગુરૂગ્રામ સહિત અનેક સ્થળે CBIનો દરોડો, NHAI અને GR ઈન્ફ્રા પ્રોજેક્ટ્સના અધિકારીઓની ધરપકડ

HM News
Last updated: 13/06/2022 10:47 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર : સીબીઆઈએ આસામમાં એક રાષ્ટ્રીય રાજમાર્ગ માર્ગ પરિયોજનામાં કથિત ગેરરીતિઓ મામલે શિલોંગ,ગુવાહાટી,ગુરૂગ્રામ તથા બેંગાલુરૂના અનેક સ્થળો ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.આ ઉપરાંત સીબીઆઈએ NHAIના કેટલાક અધિકારીઓ તથા જીઆર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ ના અધિકારીઓની ધરપકડ કરી છે.

જનરલ મેનેજર્સ અને પ્રોજેક્ટ ડિરેક્ટર્સ સામે કેસ દાખલ

સીબીઆઈએ આ વર્ષે એપ્રિલ મહિના દરમિયાન NHAIના જનરલ મેનેજર્સ,પ્રોજેક્ટના ડિરેક્ટર્સ,મેનેજર્સ સહિત 22 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. તેમાં ખાનગી કંપનીઓ અને લોકોનો પણ સમાવેશ થતો હતો.એફઆઈઆરમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, વર્ષ 2008-10 દરમિયાન એનએચ-06ના સુરત-હજીરા પોર્ટ સેક્શન,એનએચ-08ના કિશનગઢ-અજમેર-બ્યાવર સેક્શન તથા એનએચ-02ના વારાણસી ઔરંગાબાદ સેક્શનને NHAI દ્વારા ખાનગી કંપનીઓના એક કન્સોર્ટિયમને સોંપવામાં આવ્યા હતા.

સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના

આ ત્રણે પરિયોજનાઓના અમલીકરણ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી હતી.સાથે જ એવો આરોપ પણ લગાવાયો હતો કે, આ પરિયોજનાઓના અમલ દરમિયાન ઉક્ત NHAI અધિકારીઓએ ખાનગી કંપનીઓ પાસેથી ધનનો સ્વીકાર કર્યો હતો.

કેસની તપાસ ચાલુ

સીબીઆઈ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઉક્ત ખાનગી કંપનીના ડેપ્યુટી કોન્ટ્રાક્ટર્સ દ્વારા તેમના વહીખાતામાં હેરાફેરી કરીને રોકડ ધનની સુવિધા પ્રદાન કરવામાં આવી હતી.આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પયગંબર વિવાદ : ભારત બહારના હિન્દુ પરિવાર પર ભીડનો હુમલો
Next Article ED દ્વારા 3 કલાક સુધી ચાલેલી પુછપરછ બાદ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up