By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: HDFCએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > HDFCએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો
BusinessGeneralNational

HDFCએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો

HM News
Last updated: 22/04/2020 8:46 AM
HM News
6 years ago
Share
SHARE

– નવો દર ૨૨ એપ્રિલ ૨૦૨૦થી લાગુ થશે, નવો દર હવે ૮.૦૫ ટકાથી લઇને ૮.૮૫ ટકા વચ્ચે રહેશે

મુંબઇ, તા.૨૨: HDFCએ લિમિટેડે પોતાના હોમ લોન ગ્રાહકોને મોટી ભેટ આપી છે.HDFCએ હોમ લોનના વ્યાજ દરમાં ૦.૧૫ ટકાનો ઘટાડો કર્યો છે.નવો દર ૨૨ એપ્રિલ ૨૦૨૦થી લાગુ થશે.નવા દરે હવે ૮.૦૫ ટકાથી લઇને ૮.૮૫ ટકા વચ્ચે રહેશે.હકીકતમાં તેની પહેલાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક સહિત અનેક બેન્કોએ વ્યાજ દરોમાં ઘટાડાનું એલાન કર્યુ હતું.હવે HDFCએ પોતાની હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઇમ લેંડિગ રેટ (RPLR)માં ૦.૧૫ ટકાનો ઘટાડો કર્યો છે.જણાવી દઇએ કે ગત મહિને ૨૭ માર્ચે કોરોના સંકટને ધ્યાનમાં લેતા આરબીઆઇએ રેપો રેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો હતો.આ વચ્ચે ગત અઠવાડિયે આર્થિક સંકટ વચ્ચે HDFC બેન્કે પોતાના ચોથા કવાર્ટરના રિપોર્ટમાં સૌકોઇને ચોંકાવી દીધા છે.

HDFC બેન્કના ચોથા કવાર્ટરમાં નફો વાર્ષિક આધાર ૧૭.૨૨ ટકા વધીને ૬,૯૨૭.૬૯ કરોડ રૂપિયા રહ્યો.ચોથા કવાર્ટરમાં બેન્કનું વ્યાજ વાર્ષિક આધારે ૧૬.૫ ટકા વધીને ૧૫૨૦૪.૦૬ કરોડ રૂપિયા રહ્યું.વર્તમાન સમયમાં HDFC બેન્કની માર્કેટ કેપ ૪.૯૮ અબજ રૂપિયા છે.હકીકતમાં કોરોના વાયરસ સંકટમાં ચોથૈ કવાર્ટરના રિપોર્ટ પર અસરનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ પરંતુ બેન્કના કારોબારમાં શાનદાર વધારો જોવા મળી રહ્યો છે.ચોથા કવાર્ટરમાં બેન્કની ડિપોઝીટ વાર્ષિક આધારે ૨૪.૨ ટકા અને કવાર્ટરના આધારે ૭.૪ ટકાના વધારા સાથે ૧૧,૪૬,૫૦૦ કરોડ રૂપિયા રહ્યો.HDFC બેન્કે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે ૩૧ માર્ચે પૂરા થયેલા કવાર્ટરમાં તેની કુલ કંસોલિડેટેડ આવક ૩૮,૨૮૭.૧૭ કરોડ રૂપિયા રહી.તેની પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના માર્ચ કવાર્ટરમાં બેન્કની આવક ૩૩,૨૬૦.૪૮ કરોડ રૂપિયા રહી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં કોરોનાનું તાંડવ : મૃત્યુઆંક ૬૪૫ : કુલ કેસ ૨૦ હજાર
Next Article સુરતમાં શંકાસ્પદ ર૦૦૦ની નોટ મળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 day ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 day ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 day ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 day ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up