By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરી : UN રિપોર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરી : UN રિપોર્ટ
GeneralNational

ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરી : UN રિપોર્ટ

HM News
Last updated: 25/07/2020 11:12 AM
HM News
6 years ago
Share
SHARE

બેંગલુરૂ : આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરલ અને કર્ણાટકમાં આઈએસઆઈએસ (ISIS in India) આતંકવાદીઓની મોટી સંખ્યા હોઈ શકે છે અને તે વાત પર પણ ધ્યાન અપાવ્યું કે,ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકવાદી સંગઠન,ક્ષેત્રમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે.માનવામાં આવે છે કે સંગઠને ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ અને મ્યાનમારના 150થી 200 આતંકવાદી છે.

આઇએસઆઇએસ,અલ-કાયદા અને સાથી વ્યક્તિઓ અને સંસ્થાઓથી સંબંધિત વિશ્લેષણાત્મક સપોર્ટ અને મંજૂરીઓ મોનિટરિંગ ટીમની 26મી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરૂઝ, હેલમંદ અને કંધાર પ્રાંતોમાં કામ કરે છે.તેમાં કહેવામાં આવ્યું,માહિતી પ્રમાણે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત,મ્યાનમાર અને પાકિસ્તાનથી 150થી 200ની વચ્ચે સભ્યો છે.એક્યૂઆઈએસના હાલના વડા ઓસામા મહમૂદ છે,જેણે માર્યા ગયેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે.સમાચાર છે કે એક્યૂઆઈએસ પોતાના આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે.

રિપોર્ટ પ્રમાણે,એક સભ્ય રાષ્ટ્રએ માહિતી આપી કે 10 મે 2019ના જાહેર, આઈએસઆઈએલના ભારતીય સહયોગી (હિંદ વિલાયાહ)માં 180થી 200 વચ્ચે સભ્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે,કેરલ અને કર્ણાટક રાજ્યોમાં આઈએસઆઈએલની મોટી સંખ્યા છે.પાછલા વર્ષે મેમાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ,આઈએસઆઈએલ અને દાએશ તરીકે પણ ઓળખવામાં આવે છે) આતંકવાદી સંગઠને ભારતમાં નવો પ્રાંત સ્થાપવાનો દાવો કર્યો હતો.આ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ બાદ અનોખા પ્રકારની જાહેરાત હતી.

ખૂંખાર આતંકવાદી સંગઠને પોતાની અમાક સમાચાર એજન્સીના માધ્યમથી કહ્યુ હતું કે,નવી શાખાનું અરબી નામ વિલાયાહ ઓફ હિંદ (ભારત પ્રાંત) છે. જમ્મૂ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ દાવાને નકારી દીધો હતો.આ સિવાય કાશ્મીરમાં આઈએસઆઈએસના હુમલાને કથાકથિત ખુરાસાન પ્રાંતીય શાખા સાથે જોડવામાં આવતો રહે છે જેની રચના 2015મા થઈ હતી. જેનું લક્ષ્‍ય અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને પાસના ક્ષેત્રો હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સિપ્લા ઓગસ્ટમાં લોન્ચ કરશે Ciplenza, કોરોનાને આપશે માત! આટલી હશે કિંમત
Next Article આજે શ્રાવણનો પ્રથમ સોમવાર, આ રીતે કરો ભોલેનાથની પૂજા, પ્રાપ્ત થશે અપાર કૃપા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up