By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Pidilite ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ઇટાલીની લિટોકોલ અને ટેનાક્સ પ્રોડક્સ્ટનું ઉત્પાદન કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > Pidilite ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ઇટાલીની લિટોકોલ અને ટેનાક્સ પ્રોડક્સ્ટનું ઉત્પાદન કરશે
BusinessGeneral

Pidilite ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ઇટાલીની લિટોકોલ અને ટેનાક્સ પ્રોડક્સ્ટનું ઉત્પાદન કરશે

HM News
Last updated: 29/06/2023 10:08 AM
HM News
3 years ago
Share
Pc : Twitter
SHARE

બાંધકામ અને વિશિષ્ટ કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના બે સંયુક્ત સાહસો,પિડિલાઇટ લિટોકોલ પ્રાઇવેટ લિમિટેડ (PLPL) અને ટેનાક્સ પિડિલાઇટ પ્રાઇવેટ લિમિટેડ (TPPL) હેઠળ ગુજરાતના આમોદમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમો શરૂ કરવાની જાહેરાત કરી છે.લિટોકોલ એસપીએ ઇટાલી અને ટેનાક્સ એસપીએ ઇટાલીએ સંયુક્ત સાહસના ભાગરૂપે પિડિલાઇટને ટેક્નોલોજી ટ્રાન્સફર કરી છે.આ ઇવેન્ટ ભારતના પથ્થર અને સિરામિક સોલ્યુશન્સ ઉદ્યોગમાં ટેકનોલોજી ટ્રાન્સફરમાં એક સીમાચિહ્નરૂપ ગતિવિધિ દર્શાવે છે.ટેનાક્સ માર્બલ અને ગ્રેનાઈટ પત્થરોના ઇન્સ્ટોલેશન અને જાળવણી માટે કેટલાક શ્રેષ્ઠ પ્રોડક્ટ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.આ પ્રોડક્ટ્સ માર્બલ અને ગ્રેનાઈટને સુંદર ફિનિશ અને લાંબા સમય સુધી રહેતી સુંદરતા અને ચમક પૂરી પાડે છે.લિટોકોલની સ્ટારલીક રેન્જની ક્વાર્ટઝ-આધારિત ટેક્નોલોજી ઇપોક્સી ગ્રાઉટ્સ સ્ટેન પ્રૂફ,નોન-એબ્સોર્બન્ટ અને ગંભીર ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં પણ ઇન્ટિરિયલ અને એક્સટિરિયર ફ્લોર તથા વોલ એપ્લિકેશન્સ માટે ખૂબ જ યોગ્ય છે.

પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભરત પુરીએ જણાવ્યું હતું કે, પિડિલાઈટ ખાતે અમે અમારી તમામ કેટેગરી અને પ્રોડક્ટ ઓફરિંગમાં સતત ઈનોવેશન્સ લાવવા પ્રયત્ન કરીએ છીએ.અમારી અગ્રણી બ્રાન્ડ રોફ એક સાચી ગેમ-ચેન્જર છે જેનો ઉદ્દેશ્ય ભારતમાં પથ્થર અને ટાઇલ ફિક્સિંગ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો છે.ટેનાક્સ અને લિટોકોલ સાથેના સંયુક્ત સાહસો ઉદ્યોગના ધોરણોને વિશ્વ-કક્ષાના સોલ્યુશન્સ પહોંચાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરે છે.અમારા મજબૂત વિતરણ નેટવર્ક અને આ વૈશ્વિક કુશળતાને જોતાં અમે અમારા ગ્રાહકોને નવા યુગના અને લાંબા સમય ટકે તેવા સોલ્યુશન્સથી સશક્ત બનાવીશું.આ ભાગીદારી એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે અમે સફળતાના ભવિષ્ય તરફ વિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યા છીએ.અમે રોફ,લિટોકોલ અને ટેનાક્સની ટીમોને આ પ્રવાસને શક્ય બનાવવા માટે તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે અભિનંદન આપીએ છીએ.

નવા ઉત્પાદન એકમો લિટોકોલ માટે અનુક્રમે 27000 ચોરસ ફૂટ અને ટેનાક્સ માટે 21000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા છે અને તે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે.સંયુક્ત સાહસોમાં આ ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે પિડિલાઇટ ઇપોક્સી,યુરેથેન ગ્રાઉટ અને પિડિલાઈટ લિટોકોલ પ્રાઈવેટ લિમિટેડના કિસ્સામાં ટાઈલ એપ્લિકેશન માટે તથા ટેનાક્સ પિડિલાઈટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના કિસ્સામાં સ્ટોન કેર રેન્જ પ્રોડક્ટ્સના માર્કેટિંગ તથા વેચાણ માટે પોતાના વિતરણ નેટવર્કનો લાભ ઉઠાવશે.અદ્યતન ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે પિડિલાઈટ ઉદ્યોગના લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવા અને ગ્રાહકોને વિશ્વ કક્ષાની પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે તૈયાર છે

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇન્ડસઇન્ડ બેંકમાં હિન્દુજા ગ્રુપ રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે, હિસ્સો 26% થશે
Next Article ચીનમાંથી વિદેશી કંપનીઓનું પ્રયાણ જારી, દર 10માંથી 1 કંપનીએ રોકાણ પાછું ખેંચ્યુ : EUCOC
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up