By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: PM મોદી પર ગોપાલ ઈટાલિયાએ કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે લોકોનું શું છે માનવું ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > PM મોદી પર ગોપાલ ઈટાલિયાએ કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે લોકોનું શું છે માનવું ?
GeneralGujarat NowPolitics

PM મોદી પર ગોપાલ ઈટાલિયાએ કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે લોકોનું શું છે માનવું ?

HM News
Last updated: 17/10/2022 7:47 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા આક્રમક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સામે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી ત્યારથી ભાજપ તરફથી આક્રમક રીતે આપ નેતા સામે અને પાર્ટી સામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે.ચૂંટણી માટે થોડાં જ દિવસોનો સમય બાકી છે ત્યારે આપને મોટું નુકસાન થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.આ નુકસાન કેટલું હશે તેના માટે ગુજરાતના 1,337 થી વધુ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા.તેના પરિણામ જાણવાની કોશિશ કરીએ.

શું છે લોકોનો વિચાર ?

દેશની જાણીતી સંસ્થા સી- વોટરના સર્વેમાં સવાલ કરવામાં આવ્યો કે, શું પીએમ મોદી માટે વાપરેલા અપશબ્દોને લીધે શું આમ આદમી પાર્ટીએ પોતાનું જ નુકશાન કર્યું છે? આ સવાલના જવાબમાં 58% લોકોએ ‘હા’ કહ્યું તેમણે જણાવ્યું કે આપ આવું કરીને પોતાનું જ નુકશાન કરાવ્યું છે.જયારે 42 લોકોને તેમાં કોઈ જ નુકશાનકારક લાગ્યું નથી.ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના મુદ્દે જે આક્રમક વલણ અપનાવી આપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે તે હિસાબે હાલમાં આમ આદમી પાર્ટી અને તેમના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા બેકફૂટ પર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.આ સર્વેમાં મરજીન ઓફ એરર માઈનસ 3% થી પ્લસ – માઈનસ 5% ટકા જેટલો છે.જેનાથી સમજી શકાય કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં સૌથી વધુ છે તેમજ તેમના માતા પર આ પ્રકારનો વિડીયો હાલના રાજકીય મુદ્દો બની ગયો છે.

ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ અને અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલીયાના 'નીચ' સંસ્કાર…

હિંદુ વિરોધી અને માતા-બહેનો વિશેની નીચ માનસિકતા AAPના લોહીમાં જ છે. #HinduVirodhiAAP#મહિલા_વિરોધી_આપ pic.twitter.com/2HnKCe8Hzs

— BJP Gujarat (@BJP4Gujarat) October 13, 2022

શું છે વિવાદ ?

તાજેતરમાં ભાજપે આપ નેતા ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા હીરા બાને ટાર્ગેટ કરીને અપમાન જનક ટીપ્પણી કરી રહ્યા છે.ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધી-શોધીને વાયરલ કરી રહ્યું છે અને આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીને જવાબ આપવો ભારે પડી ગયો છે.ભાજપે વીડિયોના આધારે AAP અને ગોપાલ ઈટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે અને આવા વિવિધ આરોપના ચક્રવ્યૂહમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટીએ સમગ્ર વિવાદને પાટીદાર સાથે જોડી,મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article AAP હિન્દુ વિરોધી હોવાનો વિવાદ : ઊંઝા મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવાનો પત્ર વાયરલ
Next Article ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા રોકવા બદલ મનીષ સિસોદિયાની ધરપકડ થશે: AAPનો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up