By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોન ડિફોલ્ટરોને સુપ્રીમ કોર્ટની મોટી રાહત! OTS બાદ બેંકો નહીં ચલાવી શકે ક્રિમિનલ કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લોન ડિફોલ્ટરોને સુપ્રીમ કોર્ટની મોટી રાહત! OTS બાદ બેંકો નહીં ચલાવી શકે ક્રિમિનલ કેસ
GeneralNational

લોન ડિફોલ્ટરોને સુપ્રીમ કોર્ટની મોટી રાહત! OTS બાદ બેંકો નહીં ચલાવી શકે ક્રિમિનલ કેસ

HINDUSTAN MIRROR
Last updated: 03/06/2026 12:54 PM
HINDUSTAN MIRROR
10 hours ago
Share
Pc : Google
SHARE

નવી દિલ્હી : દેશના ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગ માટે સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વપૂર્ણ રાહતના સમાચાર આવ્યા છે.સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો બેંક અને લોન લેનાર વચ્ચે વન ટાઇમ સેટલમેન્ટ (OTS) અથવા અન્ય કોઈ સત્તાવાર સમજૂતી થઈ ગઈ હોય,તો ત્યારબાદ તે જ મામલામાં લોન ડિફોલ્ટર વિરુદ્ધ ગુનાઈત કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં.

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક ઉદ્યોગપતિની અરજી પર સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.કોર્ટે અરજદાર સામે ચાલી રહેલા તમામ ક્રિમિનલ કેસોને રદ કરતા જણાવ્યું કે બેંકિંગ વ્યવહારો મૂળભૂત રીતે વ્યાપારી અને નાણાકીય પ્રકૃતિના હોય છે.જ્યારે બંને પક્ષો પરસ્પર સહમતિથી વિવાદનો ઉકેલ લાવી ચૂક્યા હોય,ત્યારે ત્યારબાદ ગુનાહિત કાર્યવાહી ચાલુ રાખવી એ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે.કોર્ટે અવલોકન કર્યું કે આવા કિસ્સાઓમાં આરોપીને દોષિત ઠેરવવાની શક્યતા અત્યંત ઓછી રહે છે.તેથી લાંબા સમય સુધી કેસો ખેંચવા માત્ર હેરાનગતિ વધારવા જેવું છે.આ કેસમાં એક ઉદ્યોગપતિએ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) સમક્ષ બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ કર્યું હતું.કુલ 6.49 કરોડ રૂપિયાના બાકી લેણાં સામે તેમણે 4.25 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી,જેમાં 3.09 કરોડ રૂપિયા વ્યાજની રકમનો પણ સમાવેશ થતો હતો.

સેટલમેન્ટના લગભગ બે વર્ષ બાદ બેંકે આરોપ લગાવ્યો હતો કે ઉદ્યોગપતિએ નકલી ઓડિટ રિપોર્ટ રજૂ કરીને કેશ ક્રેડિટ લિમિટ વધારવા માટે છેતરપિંડી અને જાળસાજી કરી હતી.આ ફરિયાદના આધારે CBIએ તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી.જોકે, સુપ્રીમ કોર્ટે હવે આ સમગ્ર કાર્યવાહી અને ચાર્જશીટને રદ કરી દીધી છે.ચુકાદામાં કોર્ટે દેશના વ્યાપારી વાતાવરણ અંગે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.અદાલતના જણાવ્યા મુજબ જો DRT અથવા અન્ય કાયદાકીય મંચો પર સત્તાવાર સેટલમેન્ટ થયા બાદ પણ ઉદ્યોગપતિઓ સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તો ભવિષ્યમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બેંકિંગ વિવાદોના સમાધાન માટે આગળ આવતાં અચકાશે.

કોર્ટે ચેતવણી આપી કે આવી સ્થિતિ દેશના બેંકિંગ ક્ષેત્ર અને અર્થતંત્ર બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી વિવાદોના સમાધાનની પ્રક્રિયા પ્રભાવિત થશે અને બેંકોના નાણાંની વસૂલાત પણ મુશ્કેલ બની શકે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇન્ડસઇન્ડ બેંકની મુશ્કેલીઓ વધી! 46 કરોડના ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપથી મચ્યો ખળભળાટ
Next Article મધ્યપૂર્વમાં ફરી ભડક્યો તણાવ, ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાનો વળતો પ્રહાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

9 hours ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

9 hours ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

9 hours ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

9 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up