By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાંસોટ-સુરત હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક વરસાદી કાંસમાં પલટી, જાનહાનિ ટળી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > હાંસોટ-સુરત હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક વરસાદી કાંસમાં પલટી, જાનહાનિ ટળી
GeneralSouth Gujarat

હાંસોટ-સુરત હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક વરસાદી કાંસમાં પલટી, જાનહાનિ ટળી

HINDUSTAN MIRROR
Last updated: 14/10/2026 5:07 PM
HINDUSTAN MIRROR
1 hour ago
Share
Pc : Google
SHARE

ભરૂચ જિલ્લાના હાંસોટ-સુરત રાજ્ય ધોરીમાર્ગ પર સાહોલ ગામ નજીક 42 ટન પ્લાય ભરેલી ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.હાંસોટ નજીકની એક કંપનીમાંથી પ્લાયનો જથ્થો ભરીને દિલ્હી તરફ જઈ રહેલી ટ્રક રસ્તાની બાજુમાં આવેલી વરસાદી કાંસમાં ખાબકી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રકમાં આશરે 42 ટન પ્લાય ભરીને ચાલક દિલ્હી જવા નીકળ્યો હતો.દરમિયાન સાહોલ ગામ નજીક પહોંચતાં તેને આગળના રસ્તા અંગે માહિતી મેળવવાની જરૂર પડી હતી.આથી તેણે ટ્રકમાંથી નીચે ઊતરીને રસ્તા વિશે પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું.આ સમયે ટ્રકની હેન્ડબ્રેક લગાવવામાં આવી ન હોવાથી વાહન ધીમે ધીમે આગળ સરકવા લાગ્યું હતું.ચાલક કંઈ સમજે તે પહેલાં ટ્રક રસ્તા પરથી ખસી વરસાદી કાંસ તરફ ધસી ગઈ હતી અને તેમાં પલટી ખાઈ ગઈ હતી.ભારે જથ્થો ભરેલી ટ્રક પલટી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ થતાં સ્થાનિક સ્તરે ઘટનાની ચર્ચા શરૂ થઈ હતી.હાંસોટ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.ટ્રક પલટી જવાને કારણે વાહનને નુકસાન થયું હોવાની શક્યતા છે જ્યારે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં રાહત અનુભવાઈ હતી.

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચો રાવણ તૈયાર, નિર્માણ પાછળ ₹45 લાખ સુધીનો ખર્ચ
દિવાળી પહેલાં ખાંડના ભાવમાં ભડકો : માત્ર 6 દિવસમાં 17% સુધીનો ઉછાળો
મેરઠના ચકચારી બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં મોટો ચુકાદો : મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડ
ઑસ્ટ્રેલિયામાં રસ્તાની વચ્ચે નમાજ પઢતી મહિલાને જીવલેણ અડફેટે લેનારો ડ્રાઇવર જેલની સજાથી બચી ગયો
અજબ પ્રેમ કી ગજબ કહાની! રશિયન છોકરી બિહારી પ્રેમીને મળવા પરિવાર સાથે બિહાર પહોંચી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મેરઠના ચકચારી બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં મોટો ચુકાદો : મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડ
Next Article દિવાળી પહેલાં ખાંડના ભાવમાં ભડકો : માત્ર 6 દિવસમાં 17% સુધીનો ઉછાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

કાનપુરમાં ભાજપના નેતાને બાથરૂમમાં પુરીને બુકાનીધારીઓ 50 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા!

2 hours ago

સુરતની ખાનગી નવરાત્રિઓમાં ફૂડ સ્ટોલની તપાસ : 113 નમૂના લેવાયા, 43 સંચાલકોને નોટિસ

2 hours ago

સુરતના મહાપ્રભુનગરમાં ત્રણ મહિનાથી ગટર ઉભરાવવાની સમસ્યા,તપેલાં ડાઇંગના કારણે લોકો ત્રાહિમામ

2 hours ago

વલસાડ-વડનગર એક્સપ્રેસ અંકલેશ્વર અને બાંદ્રા-જયપુર એક્સપ્રેસને નવસારીમાં મળ્યું સ્ટોપેજ

2 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up