By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉડતા પંજાબ! એન્ટી ડ્રગ ડ્રાઈવ ચલાવતા કાર્યકર્તા પરમિન્દર જોટાની ગોળી મારીને હત્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉડતા પંજાબ! એન્ટી ડ્રગ ડ્રાઈવ ચલાવતા કાર્યકર્તા પરમિન્દર જોટાની ગોળી મારીને હત્યા
GeneralNational

ઉડતા પંજાબ! એન્ટી ડ્રગ ડ્રાઈવ ચલાવતા કાર્યકર્તા પરમિન્દર જોટાની ગોળી મારીને હત્યા

HINDUSTAN MIRROR
Last updated: 13/10/2026 7:32 PM
HINDUSTAN MIRROR
1 hour ago
Share
Pc : Google
SHARE
  • માનસામાં મેડિકલ સ્ટોર પાસે ગોળીબારની ઘટના; નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે ચલાવતા હતા અભિયાન, હત્યાથી સ્થાનિકોમાં રોષ

માનસા, 13 ઑક્ટોબર : પંજાબના માનસા જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે અભિયાન ચલાવવા માટે જાણીતા સામાજિક કાર્યકર્તા પરમિન્દર સિંહ જોથાની મંગળવારે સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હુમલામાં તેમની સાથે રહેલા ત્રણ યુવાનો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત અહેવાલો અનુસાર, પરમિન્દર સિંહ જોથા પોતાની ટીમ સાથે માનસા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર પાસે પહોંચ્યા હતા.આ દરમિયાન થયેલા ગોળીબારમાં તેમને અનેક ગોળીઓ વાગતાં ગંભીર ઈજાઓ થઈ હતી.તેમને તાત્કાલિક માનસા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.હુમલામાં કુલવિન્દર સિંહ,ગોવિંદ સિંહ અને બલતેજ સિંહ નામના ત્રણ યુવાનો પણ ઘાયલ થયા હતા.તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પરમિન્દર સિંહ જોથા પંજાબમાં નશાના વધતા દુષ્પ્રભાવ સામે સક્રિય રીતે અવાજ ઉઠાવતા હતા.ખાસ કરીને દવાઓની દુકાનો મારફતે કથિત રીતે વેચાતા પ્રતિબંધિત માદક પદાર્થો અને ‘ચિટ્ટા’ તરીકે ઓળખાતા હેરોઈન સામે તેઓ અભિયાન ચલાવતા હતા.તેઓ પોતાની ટીમ સાથે વિવિધ સ્થળોએ જઈને ગેરકાયદે વેચાણના આક્ષેપો સંબંધિત ઘટનાઓનું ચિત્રણ કરતા અને તેને સામાજિક માધ્યમો પર પ્રસારિત કરતા હતા.ઘટનાના દિવસે પણ તેઓ મેડિકલ સ્ટોર પાસે પોતાની ટીમ સાથે હાજર હતા અને સમગ્ર ઘટનાનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હોવાના અહેવાલો છે.કેટલાક અહેવાલમાં મેડિકલ સ્ટોરના સંચાલક પર ગોળીબાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને આરોપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસ તપાસ તેજ, વિસ્તારમાં સુરક્ષા વધારાઈ

ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારની તપાસ શરૂ કરી છે.હુમલામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા અને તેમની હિલચાલનો પત્તો મેળવવા માટે સીસીટીવી દૃશ્યોની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને પકડવા માટે નાકાબંધી સહિતનાં પગલાં લેવામાં આવ્યાં હોવાના અહેવાલો છે.પોલીસ હત્યા પાછળના સંભવિત કારણો અને ઘટનાક્રમની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.નશા વિરોધી અભિયાન સાથે જોડાયેલા કાર્યકર્તાની હત્યાના સમાચાર ફેલાતાં માનસા અને આસપાસના વિસ્તારોમાં રોષ જોવા મળ્યો હતો.જોથાની પ્રવૃત્તિઓને કારણે તેઓ સ્થાનિક સ્તરે ઓળખ ધરાવતા હતા અને નશાની સમસ્યા સામે કામ કરતા લોકો સાથે જોડાયેલા હતા.હવે આ કેસમાં હુમલાખોરોની ઓળખ,હત્યા પાછળનું કારણ અને ઘાયલ યુવાનોની સ્થિતિ તપાસના મુખ્ય મુદ્દા છે.ઘટનાને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ : ગાંધીનગરમાં 38, ઓખામાં 33 અને થરામાં 19 બેઠકો પર જીત
ગાંધીનગરમાં ભાજપની જીત બાદ મેયરપદ માટે ખેંચતાણ : કનુભાઈ દેસાઈનું નામ ચર્ચામાં!
સ્પાઇસજેટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો : ₹144 કરોડ જમા કરાવવાની મુદત વધારવાની માગ ફગાવાઈ
ભારતથી યુરોપ સુધી વિરોધના પડઘા : સાત દેશોમાં લોકો રસ્તા પર કેમ ઉતર્યા?
સુરતના OG નવરાત્રિમાં બજરંગ દળનો ઉગ્ર વિરોધ : કેવલ જસોલિયા સંચાલિત ‘ધ મેમરીઝ ઇવેન્ટ’ની સુરક્ષા વ્યવસ્થા સવાલોના ઘેરામાં!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાંધીનગરમાં ભાજપની જીત બાદ મેયરપદ માટે ખેંચતાણ : કનુભાઈ દેસાઈનું નામ ચર્ચામાં!
Next Article ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ : ગાંધીનગરમાં 38, ઓખામાં 33 અને થરામાં 19 બેઠકો પર જીત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

હોર્મુઝની ખાડી મુદ્દે ઈરાન બરોબરનું ભરાયું! 60 દેશોનો વિરોધ, મુક્ત જળમાર્ગ માટે વૈશ્વિક મોરચો

2 hours ago

હુથી બળવાખોરો કોણ છે અને સાઉદી અરેબિયા સાથે કેમ છે સંઘર્ષ? જાણો યમનથી રિયાધ સુધી પહોંચેલી લડાઈની કહાન

2 hours ago

સાઉદી અરેબિયામાં મિસાઇલ હુમલાથી IndiGoએ રિયાધ સહિત ચાર શહેરોની ફ્લાઇટ્સ 17 ઑક્ટોબર સુધી રદ કરી

3 hours ago

સુરતના ભવાની વડમાં આજે પણ જીવંત છે 450 વર્ષ જૂની શેરી ગરબાની પરંપરા, શિવાજી મહારાજ સાથે પણ જોડાયેલી લોકવાયકા

3 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up