By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Yes Bankના શેરના ભાવ ૧૦ દિવસમાં ૧,૦૦૦ ટકા વધ્યા!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > Yes Bankના શેરના ભાવ ૧૦ દિવસમાં ૧,૦૦૦ ટકા વધ્યા!
BusinessGeneral

Yes Bankના શેરના ભાવ ૧૦ દિવસમાં ૧,૦૦૦ ટકા વધ્યા!

HM News
Last updated: 17/03/2020 10:51 AM
HM News
6 years ago
Share
SHARE

શેરબજારમાં ભયાનક કડાકા વચ્ચે પણ

નવી દિલ્હી, તા.૧૭:એક તરફ કોરોનાને કારણે શેરબજારમાં અફરાતફરીનો માહોલ છે,ત્યારે Yes Bankના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. હજુ તો દસેક દિવસ પહેલા ૫.૬૫ રુપિયાની ઐતિહાસિક નીચલી સપાટીએ સ્પર્શ્યા બાદ આ શેર આજે ૬૩ રુપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. મૂડીઝે Yes Bankનું ગ્રેડિંગ સુધાર્યા બાદ આજે એક જ દિવસમાં તેમાં ૭૩ ટકાની તેજી જોવાઈ હતી.છેલ્લા દસ દિવસની વાત કરીએ તો, ૫.૬૫ રુપિયાના ભાવે પહોંચેલા આ શેરમાં ૧૦૦૦ ટકાથી પણ વધુની તેજી જોવાઈ ચૂકી છે.આજે ૧૦.૫૭ કલાકે આ શેર ૭૩ ટકાના ઉછાળા સાથે ૬૪.૧૫ રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.મંગળવારે ત્રણ ટ્રેડિંગ કનિદૈ સેશન્સમાં તેમાં ૧૫૧ ટકાની વૃદ્ઘિ જોવા મળી હતી.મૂડીઝે જણાવ્યું છે કે, Yes Bankનું લાંબા સમયગાળાનું રેટિંગ CAA3થી સુધારીને CAA1 કરવામાં આવે છે.બેંકને બચાવી લેવા હાલમાં જાહેર કરાયેલા બેલઆઉટ પેકેજ બાદ તેના શેરમાં તેજી જોવા મળી રહી છે.SBIની આગેવાનીમાં સાત બેંકો યસ બેંકમાં ૧૦ હજાર કરોડ રુપિયા રોકવાની છે.બુધવારે સાંજે છ વાગ્યાથી Yes Bank પોતાની તમામ સુવિધાઓ પણ શરુ કરી દેશે.આરબીઆઈના ગવર્નરે ગઈકાલે જ જણાવ્યું હતું કે જો જરુર પડશે તો Yes Bankની વધારાની મદદ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,છેલ્લા દ્યણા સમયથી પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલી Yes Bank પર દસ દિવસ પહેલા RBIએ નિયંત્રણ મૂકી દીધા હતા, અને ખાતાધારકોને ૫૦ હજાર રુપિયાથી વધુની રોકડ ઉપાડ કરવા પર પાબંધી લગાવાઈ હતી.જેના કારણે દેશભરમાં યસ બેંકની બ્રાંચો બહાર લોકોની લાઈનો લાગી હતી,અને ખાતેદારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, થોડા દિવસોમાં જ સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને હવે Yes Bank પોતાનું કામકાજ સામાન્ય રીતે શરુ કરવાની તૈયારીમાં છે.SBI ઉપરાંત, HDFC, કોટક મહિન્દ્રા જેવી ટોચની બેંકો પણ Yes Bankમાં મૂડી રોકી રહી છે,જેનો લોક-ઈન પિરિયડ ત્રણ વર્ષનો રહેશે. હાલ યસ બેંકના એક સમયના પ્રમોટર રાણા કપૂર હાલ ઈડીની કસ્ટડીમાં છે,અને Yes Bank પાસેથી અબજો રુપિયાની લોન લઈ તેને ન ચૂકવનારા પર પણ તવાઈ બોલાવાઈ રહી છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CAA – NRC વિરૂદ્ધ તેલંગાના વિધાનસભામા પ્રસ્‍તાવ પાસ
Next Article કોરોના ઈફેક્ટ: શિરડીથી લઈને સિદ્ધિવિનાયક સુધી મોટા ભાગના તમામ મંદિરો બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

5 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

5 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

5 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up