By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ…
GeneralNationalPolitics

‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ…

HM News
Last updated: 27/05/2021 8:51 AM
HM News
5 years ago
Share
SHARE

– કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરૂ અને ભાનુબેન સોરાણીનાં પતિ પ્રવિણ સોરાણી વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ
– પ્રવિણ સોરાણીએ ઉપર ફરીયાદ કરવાનું કહેતા ઇન્દ્રનિલ રાજગુરૂએ ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ તેવું કહ્યું

રાજકોટ કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદ સામે આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ભાનુબેન સોરાણીની વરણી કરવામાં આવતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો.ત્યારે આ સમયે વિરોધ પક્ષનાં પૂર્વ નેતા વસરામ સાગઠીયાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.જોકે ગણતરીની કલાકોમાં જ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરૂ અને ભાનુબેન સોરાણીનાં પતિ પ્રવિણ સોરાણી વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.જેમાં તેમણે ભાનુબેન સોરાણીની વરણી પર નારાજગી દર્શાવી હતી.

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરુ અને પ્રવિણ સોરાણી વચ્ચેની વાતચીત લીક થઈ છે.જેમાં ઈન્દ્રનિર રાજગુરુ કહી રહ્યાં છે કે, તમે હોવ તો હજી વ્યાજબી છે.પ્રવિણભાઇ તમે આનો અસ્વિકાર કરજો નહિં તો રાજકોટ કોંગ્રેસમાં ઉંધે પડ દેવાની જવાબદારી સ્વીકારજો.તમને કોંગ્રેસની પડી જ નથી. વસરામને ટીકીટ આપવાની ના જ પાડી હતી.આનો અસ્વિકાર કરજો નહિં તો તમને બહું નડશે.મહેશ રાજપૂતનાં રસ્તે હાલો છો તે મને ખબર છે.જેને બોલતા ન આવડતું હોય તેને બનાવે તે રાજકોટ કોંગ્રેસની આબરૂ.

ત્યારે આ મામલે પ્રવિણ સોરાણીએ ઉપર ફરીયાદ કરવાનું કહેતા ઇન્દ્રનિલ રાજગુરૂએ ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ તેવું કહ્યું હતું.ત્યારે હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.જોકે વિરોધપક્ષનાં નેતા તરીકે ભાનુબેન સોરાણીએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે કહ્યું હતું કે, રાજકોટના તમામ વિસ્તારોમાં સુવિધાઓ સાત્વરે મળે તેવા પ્રયત્નો કરશે તેવું કહ્યું હતું. જોકે હવે આ જૂથવાદ સામે આવતા નવો જ વિવાદ શરૂ થયો છે.પ્રદેશ કોંગ્રેસે કરેલી નિમણૂંક સામે ઇન્દ્રનિલ રાજગુરૂએ વાંધો ઉઠાવ્યો છે અને નારાજગી વ્યક્ત કરી છે.ત્યારે ભાનુબેન સોરાણીને રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે કામ કરવા દેવામાં આવે છે કે નહિં તે જોવું રહ્યું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભગવાનના ચરણ સ્પર્શ કરવું ભારે પડ્યું, નિયમનો ભંગ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
Next Article UP પોલીસની ક્રૂરતા: માસ્ક ન પહેરનાર યુવકના હાથ-પગમાં ખીલ્લાં ઠોકી દીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up