By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તારે બેમાંથી એકને છોડવી પડશે કે પછી મારવી પડશે…. વાંચો ચકચારી સ્વીટી પટેલે મર્ડર કેસનો શું હતો ઘટનાક્રમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > તારે બેમાંથી એકને છોડવી પડશે કે પછી મારવી પડશે…. વાંચો ચકચારી સ્વીટી પટેલે મર્ડર કેસનો શું હતો ઘટનાક્રમ
GeneralVadodara

તારે બેમાંથી એકને છોડવી પડશે કે પછી મારવી પડશે…. વાંચો ચકચારી સ્વીટી પટેલે મર્ડર કેસનો શું હતો ઘટનાક્રમ

HM News
Last updated: 26/07/2021 8:50 AM
HM News
5 years ago
Share
SHARE

– અજયને પોતાની કાયદેસરની પત્નીને છૂટાછેડા આપવા ૨૫ લાખ આપવા પડે તેમ હતા, જેનાથી બચવા તે છેલ્લા ૪ મહિનાથી સ્વીટીને પતાવી દેવાનો પ્લાન કરી રહ્યો હતો

ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં મૃતકના લીવ-ઈન પાર્ટનર પોલીસ ઈન્સ્પેકટર અજય દેસાઈએ જ સ્વીટીની હત્યા કર્યાની કબૂલાત કર્યા બાદ આ મામલે રોજેરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે.કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું માનીએ તો સ્વીટી અને અજય વચ્ચે પોતાના સંબંધોને કાયદેસરના બનાવવા અંગેના ઝઘડા ખૂબ જ વધી ગયા હતા.સ્વીટી સતત અજય દેસાઈને પોતાની કાયદેસરની પત્નીને છૂટાછેડા આપવા માટે પ્રેશર કરી રહી હતી પરંતુ તેમ કરવામાં અજય દેસાઈને પત્નીને ૨૫ લાખ જેટલી મોટી રકમ ચૂકવવી પડે તેમ હતી.

અજય દેસાઈએ સ્વીટીને સમજાવી પણ હતી કે તેના સમાજના નિયમો અનુસાર જો તે પત્નીને છૂટાછેડા આપશે તો તેને ભરણપોષણ તરીકે ૨૫ લાખ પિયા ચૂકવવા પડશે.અજય દેસાઈ આટલો મોટો આર્થિક ફટકો સહન કરવા માટે તૈયાર નહોતો.બીજી તરફ, સ્વીટી પણ તેની વાત સમજવા માટે તૈયાર નહોતી.સ્વીટી ગમે તેમ કરીને અજયની કાયદેસરની પત્ની બનવા માગતી હતી. જેને કારણે બંને વચ્ચે ઝઘડા શ થયા હતા અને દિવસેને દિવસે મામલો ગંભીર બની રહ્યો હતો.સ્વીટીએ અજયને ત્યાં સુધી કહી દીધું હતું કે તારે બેમાંથી એકને છોડવી પડશે કે પછી મારવી પડશે.

રોજેરોજના ઝઘડાથી કંટાળેલા અજય દેસાઈએ આખરે સ્વીટીનો કાંટો કાઢવાનું નક્કી કયુ હતું.સૂત્રોનું માનીએ તો અજય દેસાઈ છેલ્લા ચાર મહિનાથી સ્વીટીને પતાવી દેવાનો પ્લાન કરી રહ્યો હતો.દેસાઈનો મૂળ પ્લાન સ્વીટીની લાશનો જે જગ્યાએ નિકાલ કરાયો તે જ જગ્યાએ લઈ જઈ તેની હત્યા કરવાનો હતો.જોકે, ચોથી જૂને રાત્રે બંને વચ્ચે એટલો જોરદાર ઝઘડો થયો હતો કે અજય દેસાઈએ તે જ વખતે સ્વીટીની હત્યા કરવાનું નક્કી કયુ હતું, અને રાત્રે ૧૨.૩૦ની આસપાસ તેણે તેનું ગળું દબાવીને કાયમ માટે શાંત કરી દીધી હતી.

સ્વીટીનું મર્ડર કર્યા બાદ અજયે સવારે ૧૦.૩૦ કલાક સુધી લાશને બેડ પર જ પડી રહેવા દીધી હતી.આખરે ૧૦.૪૫ કલાકે તે પોતાની ગાડીને ઘરની અંદર લાવ્યો હતો અને તેની ડીકીમાં સ્વીટીની લાશને બ્લેન્કેટમાં લપેટીને મૂકી દીધી હતી.ત્યારબાદ તેણે સ્વીટીના ભાઈને ફોન કરીને ઝઘડો થયા બાદ તે કયાંક જતી રહી હોવાનું જણાવ્યું હતું.સ્વીટીનો ભાઈ તેના ઘરે પહોંચ્યો તે વખતે પણ તેની લાશ ગાડીમાં જ પડી હતી.સાંજે અજય પોતે સ્વીટીને શોધવા જાય છે તેમ કહી ગાડી લઈને નીકળ્યો હતો, અને દહેજના અટાલી ગામે પહોંચી પોતાના મિત્ર કિરિટસિંહ જાડેજાની જગ્યામાં એક અવાવં બિલ્ડિંગમાં સ્વીટીની લાશને બાળી નાખી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્વીટી અને અજય ૨૦૧૬માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.ત્યારબાદ પણ અજયે પોતાના સમાજની યુવતી સાથે લ કર્યા હતા.સૂત્રોનું માનીએ તો સ્વીટી ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના સંતાનો સાથે રહેવા જવા માગતી હોવાથી તેણે અજયને સમાજમાં પરણી જવાની મંજૂરી આપી હતી.જોકે, અજયના લ બાદ સ્વીટીનું મન બદલાયું હતું.અજયે પણ સ્વીટી સાથે રહેવાનું શ કરી દીધું હતું અને ૨૦૧૯માં સ્વીટીએ અજયના બાળકને જન્મ આપ્યો હતો.જોકે, ઘણા સમયથી બંને વચ્ચે પોતાના સંબંધોને કાયદેસરના બનાવવા અંગે અણબનાવ રહેતો હતો, જે આખરે સ્વીટીની હત્યામાં પરિણમ્યો હતો

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કામરેજ કરજણના ફાર્મહાઉસમાં લક્ઝરીયસ કાર લઈને જુગાર રમવા આવેલા સુરતના આઠ ઝડપાયા
Next Article ચોંકાવનારો ખુલાસો : સ્વીટી પટેલે બે નહીં ત્રણ લગ્ન કર્યા હતા, આજે કરજણ કોર્ટમાં PI અજયને રિમાન્ડ માટે રજૂ કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up