By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દ. ગુજરાતમાં લાખો ટન કેરી તૈયાર : ૧૦ દિ’ માટે આવક શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > દ. ગુજરાતમાં લાખો ટન કેરી તૈયાર : ૧૦ દિ’ માટે આવક શરૂ
GeneralSurat

દ. ગુજરાતમાં લાખો ટન કેરી તૈયાર : ૧૦ દિ’ માટે આવક શરૂ

HM News
Last updated: 07/05/2020 7:00 AM
HM News
6 years ago
Share
SHARE

– એપીએમસીના અધિકારીઓ સહિતના લોકોએ વેચાણ માટે બ્લુ પ્રિન્ટ કાઢી : પાંચ માર્કેટમાં વેચાણ કરવા દેવા મંજૂરી માંગી

સુરત : દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વની ગણાતી કેરીની સીઝન આવી ગઈ છે અને હવે પછીના ૧૦ દિવસમાં ૧૦ લાખ ટન કેરીની આવક પણ શરૂ થશે પણ કોરોના વાયરસની મહામારીએ બધા સમીકરણો બદલી નાખ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના લોકોની પ્રિય એવી કેરી તેમના સુધી કેવી રીતે પહોંચાડવી તેના માટે એપીએમસીના પદાધિકારીઓ,જિલ્લા રજીસ્ટ્રાર,બાગાયત અધિકારી અને ખેડૂત આગેવાનોની વિડીયો કોન્ફરન્સ મળી.જેમાં કેરીના વેચાણ માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.પાલિકાએ શાકભાજી વિતરણ માટે ઉભી કરેલી ૫ માર્કેટમાં કેરીના વેચાણ માટે મંજૂરી લેવા પાલિકા કમિશ્નર અને કલેકટરને પણ આજે રજૂઆત કરવામાં આવશે.બાગાયત અધિકારી દિનેશ પડાલીયા અને સુરતના જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કમલેશ પટેલની હાજરીમાં સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની,વાઈસ ચેરમેન સંદિપ દેસાઈ સહિતના આગેવાનોની કેરીના પાકનું કોરોનાના લોકડાઉનના સમયમાં વ્યવસ્થિત રીતે વેચાણ થાય તે માટેનંુ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટેની મીટીંગ મળી હતી.એપીએમસી ચેરમેન રમણ જાનીએ કહ્યું હતંુ કે ૧૦ દિવસમાં દક્ષિણ ગુજરાતમાંથી ૧ લાખ ટન કેરીની આવક શરૂ થશે.દર વર્ષની સ્થિતિમાં આ વર્ષે સ્થિતિ અલગ છે.કેરીનો પાક તો ખેડૂત ઉતારી લેશે પણ પરંતુ તેને વિવિધ મંડળીઓ સુધી પહોંચાડીને વિવિધ માર્કેટો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે માટેની પરવાનગીઓ સરકારી તંત્ર તરફથી મળે અને ખેડૂતોનું નુકશાન પણ નહિં જાય તે મુદ્દે ચર્ચા કરવા માટે વિડીયો કોન્ફરન્સ કરી હતી.જયારે એપીએમસીના વાઈસ ચેરમેન સંદિપ દેસાઈએ કહ્યુ હતું કે પાલિકા દ્વારા મોટા વરાછા,સિંગણપોર,ભેસ્તાન,ભિમરાડ,પાલનપુર – ભેંસાણમાં શાકભાજી વિતરણ માટે જે ગ્રાઉન્ડ ઉભા કર્યા છે ત્યાં કેરીના વેચાણ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.જેથી ખેડૂતો કેરીનું વેચાણ કરી શકે.

સુરતની OG નવરાત્રિ વિવાદોમાં ઘેરાઈ: મુસ્લિમ બાઉન્સર વિવાદ બાદ ફાયર વિભાગની ક્લોઝર નોટિસ, GST તપાસની પણ શક્યતા
ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલનો આપઘાતનો પ્રયાસ, સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર
સુરતમાં વધુ એક ખોડલધામની જાહેરાત, વરાછામાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
રશિયાના કામચાટકામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ, જાપાનમાં 9.9ની ખોટી ચેતવણીથી ખળભળાટ
રાજકારણમાં હું કોઈના પર ભરોસો કરતો નથી : ટ્રમ્પ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિવાળી પછી જ ઉદ્યોગ-ધંધાની ગાડી પાટે ચડશે : શ્રમિકોની ઘરવાપસીથી ઉદ્યોગ-ધંધા ‘લકવાગ્રસ્ત’
Next Article ધમધમતા ગુજરાતમાં ધબડકોઃ દોઢ મહિનો બંધનો નવો ઇતિહાસઃ ૧૭મી પછી શું ? : નવો તબકકો આવશે તેવી ચર્ચા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મસ્કના વિવાદ વચ્ચે માર્કો રુબિયોની અંબાણી સાથે મુલાકાત, જામનગર રિફાઇનરી પર નજર

5 hours ago

ડૉક્ટરો અને હૉસ્પિટલોની ભ્રામક જાહેરાતો પર NMCનો કડક અંકુશ

5 hours ago

કુંભમેળા પહેલાં શિરડી ઍરપોર્ટને મોટો ફાયદો, જાહેરાત ક્ષેત્રે નવા કરાર

5 hours ago

તિરંગા માર્ચ પહેલાં CJPના વડા અભિજીત દીપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી

5 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up