By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પીપલોદના આધેડે વગર વ્યાજે 50 લાખ મેળવવામાં ઓનલાઇન 33 લાખ ગુમાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > પીપલોદના આધેડે વગર વ્યાજે 50 લાખ મેળવવામાં ઓનલાઇન 33 લાખ ગુમાવ્યા
GeneralGujarat NowSurat

પીપલોદના આધેડે વગર વ્યાજે 50 લાખ મેળવવામાં ઓનલાઇન 33 લાખ ગુમાવ્યા

HM News
Last updated: 08/02/2021 4:34 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત શહેરના આધેડ સાથે ઉત્તર પ્રદેશના અયોધ્યાની સંસ્થાના નામે ગઠિયાએ ઓન લાઈન 32.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પીપલોદમાં લેકવ્યુ ગાર્ડન પાસે પ્રગતિનગરમાં રહેતા 53 વર્ષિય બ્રજકિશોર બ્રહ્માનંદ દાસને 2018માં દિપક શાસ્ત્રી નામના યુવકે ફોન કરી પોતાની ઓળખ ગુરૂકુળ જ્યોતિષ અને વૈદીક નારાયણ જ્યોતિષ સંસ્થાન( અયોધ્યા,ઉત્તર પ્રદેશ)ના મેનેજર તરીકે આપી હતી.

ગઠિયાએ બ્રજકિશોરને કહ્યું કે સંસ્થા વગર વ્યાજે 50 લાખ રૂપિયાની લોન આપે છે.આ લોન લેવા માટે 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે.ગઠિયાએ વધુમાં તેમને કહ્યું કે જ્યારે લોન મળશે ત્યારે ડિપોઝિટની રકમ પરત મળી જશે. બ્રજમોહનને દિકરાઓના અભ્યાસ માટે અને કેમિકલનો નવો ધંધો શરૂ કરવાનો હોવાથી રૂપિયાની જરૂરત હતી.તેથી તેમણે જરૂરી ડોક્યુમેન્ટ ઉપરાંત થોડા-થોડા કરીને ઓન લાઈન 15 લાખ રૂપિયા જમા કરાવી દીધાં હતા.

બ્રજકિશોરે ફાઈલ ચાર્જના 1.30 લાખ રૂપિયા આપ્યા હતા.ગઠિયાએ લોનનું કામ ઝડપી કરવું હોય તો બ્રાંચ મેનેજરને 5 ટકા કમિશન આપવું પડશે કહીને વધુ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ અલગ-અલગ વ્યક્તિઓ બ્રજકિશોર સાથે વાતો કરતા હતા.ત્યાર બાદ પણ અલગ-અલગ બહાને બ્રજકિશોર પાસેથી રૂપિયા માંગ્યા હતા.

કુલ 21.30 લાખ રૂપિયા આપી દીધા હતા.ત્યાર બાદ 18 ટકા જીએસટી ભરવા પડશે કહીને વધુ રકમ માંગી હતી.11.10 લાખ રૂપિયા ભર્યા હતા.કુલ 32.40 લાખ રૂપિયા ગઠિયાને આપી દીધા હતા.પછી બ્રજકિશોરને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.તેથી ગઠિયાના વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી.પોલીસ તપાસ કરતી હતી તે દરમિયાન પણ ગઠિયો બ્રજકિશોરને ફોન કરીને વધુ રૂપિયા માંગતો હતો.આ બાબતે રવિવારે સાંજે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના વેપારી પૂજા કરતા હતા ને 2 લૂંટારૂ આવ્યા, તોડિયા દિખાઓ કહી ફાયરિંગ કરી લેપટોપ બેગ લૂંટી ગયા
Next Article ચેન્નાઇમાં ઇંગ્લેંડ સામેની બીજી ટેસ્ટ માટે આજથી ઓનલાઇન ટીકીટનુ વેચાણ શરુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up