By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યોગી વિરુદ્ધ ચૂંટણી લડવાનું એલાન કરનારા પૂર્વ IPS અધિકારીને ગોરખપુર જતાં રોક્યા,કરાઈ ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યોગી વિરુદ્ધ ચૂંટણી લડવાનું એલાન કરનારા પૂર્વ IPS અધિકારીને ગોરખપુર જતાં રોક્યા,કરાઈ ધરપકડ
GeneralNationalPolitics

યોગી વિરુદ્ધ ચૂંટણી લડવાનું એલાન કરનારા પૂર્વ IPS અધિકારીને ગોરખપુર જતાં રોક્યા,કરાઈ ધરપકડ

HM News
Last updated: 21/08/2021 9:54 AM
HM News
5 years ago
Share
SHARE

સીએમ યોગી વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરનારા ચર્ચિત રિટાયર આઈપીએસ અમિતાભ ઠાકુરને પોલીસે હાઉસ અરેસ્ટ કરી લીધા છે.આ અંગેની જાણકારી ખુદ તેમણે ટ્વિટ કરીને આપી છે.તો વળી પોલીસનુ કહેવુ છે કે, તેમને ફક્ત ગોરખપુર જતા રોકવામાં આવ્યા છે.

અમિતાભ ઠાકુરે શનિવારે સવારે એક ટ્વિટ કરીને આ પ્રકારની જાણકારી આપી હતી કે, ગોરખપુર જતા રોકવામાં આવ્યા. પોલીસ પકડમાં રાખવામાં આવ્યા છે.તેમની પોલીસ સાથે વાતચીત ચાલી રહી છે.પોલીસનું કહેવુ છે કે, તેમના પર રેપ આરોપીને સાથ આપવાનો આરોપ છે.આરોપની તપાસ ચાલી રહી છે.કમિટિએ ગંભીરતાથી તપાસ કરવા માટે તેમની ધરપકડ કરી છે.કમિટિ સામે તેમને રજૂ કરવામાં આવશે.આ અગાઉ તેમને લખનઉ જતા રોકવામાં આવ્યા હતા.ખાસ કરીને આ રિઝનમાં જે આરોપી,પીડિતા અને ઘટનાસ્થળ સાથે જોડાયેલા હોય.

આપને જણાવી દઈએ કે, અમિતાભએ એક અઠવાડિયા પહેલા સીએમ યોગી વિરુદ્ધ યુપી વિધાનસભા 2022 ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.તો વળી સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી જનસંપર્ક કરવા માટે ગોરખપુર જઈ રહ્યા હતા.ત્યારે આ જ સમયે તેમને ગોમતીનગર પહોંચતા રોકી લેવામાં આવ્યા હતા.અમિતાભ ઠાકુર 1992 બેંચના આઈપીએસ અધિકારી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CCL ચત્રાના આમ્રપાલી પ્રોજેક્ટમાંથી 83 કરોડનો કોલસો થયો ગાયબ, CBIએ કર્યો કૌભાંડનો પર્દાફાશ
Next Article કાબુલ એરપોર્ટ : કાંટાળી દિવાલ પાર મોકલાયેલ એ બાળકનું શું થયું? જાણો વાયરલ તસવીરની હકીકત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up