By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિદેશી દારૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ વધતાં RANGE DGP રાજકુમાર પાંડિયન થયા સક્રિય : સુરત સહિતના પાંચ જિલ્લામાં ક્રોસ રેડની સૂચના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વિદેશી દારૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ વધતાં RANGE DGP રાજકુમાર પાંડિયન થયા સક્રિય : સુરત સહિતના પાંચ જિલ્લામાં ક્રોસ રેડની સૂચના
GeneralSouth Gujarat

વિદેશી દારૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ વધતાં RANGE DGP રાજકુમાર પાંડિયન થયા સક્રિય : સુરત સહિતના પાંચ જિલ્લામાં ક્રોસ રેડની સૂચના

HM News
Last updated: 08/08/2021 9:17 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામે ગોડાઉનમાંથી 23.41 લાખનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડ્યા બાદ સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયને સમગ્ર સુરત રેન્જમાં ક્રોસ રેડ કરવાની સૂચના આપતા રેન્જના 5 જિલ્લામાં પોલીસે ક્રોસ રેડ શરૂ કરી છે.જો કે વધતી ગુનાખોરી વચ્ચે દારૂ માટેના નવા ફરમાન બાદ પોલીસમાં કચવાટ પણ જોવા મળ્યો હતો.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામે ગત તા-28 જુલાઇના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 23.81 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.ગાંધીનગરની ટીમે પકડેલા વિદેશી દારૂ બાદ સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયન એક્શનમાં આવ્યા હતા. સુરત જિલ્લામાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રેડ કરતી જાય છે અને સ્થાનિક અધિકારી ઘર ભેગા થઈ રહયા છે.આવી પરિસ્થિતીમાં જિલ્લામાં અધિકારીનો દુકાળ પડ્યો છે.બીજી તરફ સુરત રેન્જના ડીજીપીએ એલસીબી, એસઓજીના ચાર પોલીસ કર્મચારીની ડાંગ બદલી કરી દીધી છે.જેને લઈ પોલીસની કામગીરી પર પણ અસર પડી છે.જિલ્લામાં વધતી ગુનાખોરી વચ્ચે હવે રેન્જ ડીજીપીએ એક નવું ફરમાન જાહેર કર્યું છે.સમગ્ર સુરત રેન્જમાં આવતા 5 જિલ્લામાં હવે દારૂબંધી કરવા માટે ક્રોસ રેડ શરૂ કરી છે.સુરત રેન્જના વલસાડ,નવસારી,સુરત,ડાંગ અને તાપી જિલ્લામાં હાલ હંગામી ટીમ બનાવી આ પાંચ જિલ્લાની પોલીસ સુરત રેન્જ ઓફિસની સૂચના મુજબ સુરત જિલ્લામાં ક્રોસ રેડ કરવા જઈ રહી છે.આ ક્રોસ રેડને કારણે પોલીસની કામગીરી પર અસર થઈ રહી છે.એ સ્વાભાવિક છે. દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાલ ટેન્શનમાં મુકાયા છે.અન્ય જિલ્લાની પોલીસ જો ક્વોલિટી કેસ કરી જાય તો સસ્પેન્ડ થવાની શક્યતા રહેલી છે.આવી સ્થિતિમાં અન્ય કામગીરી છોડી પોલીસ દારૂના કેસ કરવા મેદાનમાં પડી છે.

UPI પેમેન્ટ પર MDR ચાર્જનો અમલ મોકૂફ, વેપારીઓના વિરોધ બાદ દિવાળી પછી નિર્ણય લેશે NPCI
કોકરોચ જનતા પાર્ટી બાદ હવે ‘માખી જનતા પાર્ટી’ની ચર્ચા, CJIની ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર નવું સંગઠન
2029માં પણ હાર માટે તૈયાર રહેજો,રાહુલ ગાંધી – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં નાવ ડૂબી, 14નાં મોત; મૃતકોમાં બાળકોની સંખ્યા
એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બની ધમકી, જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના પલસાણા સ્થિત તાતીથૈયા ગામે અન્ય પુરૂષ સાથે તાતાથૈયા કરનારી યુવતીના મુંડનનો વીડિયો વાઇરલ
Next Article ભરૂચ : યુવતીને જેની સાથે શરીર સંબંધ હતા એ યુવકે કઈ રીતે પ્રેમિકાની કરી નાંખી હત્યા એ જાણીનો મગજ ચકરાઈ જશે…..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ભારત વિરોધી અમેરિકન સાંસદ ઇલ્હાન ઓમરના ઘરે FBIના દરોડા

1 hour ago

યમનમાં હુથી વિદ્રોહીઓ સામે સાઉદી સમર્થિત સેનાનું મોટું અભિયાન, 950 લડાકા ઠાર મરાયાનો દાવો

1 hour ago

ભારત-અમેરિકા તણાવ વચ્ચે માર્કો રૂબિયો ગુજરાત આવશે

1 hour ago

આઈએમએફએ ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધારી 7 ટકા કર્યો, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ

1 hour ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up