By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અરબ સાગરમાં ઉભુ થયેલું વાવાઝોડું સુરત સાથે અથડાય તેવી શક્યતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > અરબ સાગરમાં ઉભુ થયેલું વાવાઝોડું સુરત સાથે અથડાય તેવી શક્યતા
GeneralGujarat NowSurat

અરબ સાગરમાં ઉભુ થયેલું વાવાઝોડું સુરત સાથે અથડાય તેવી શક્યતા

HM News
Last updated: 27/05/2020 7:04 AM
HM News
6 years ago
Share
SHARE

બંગાળની ખાડી બાદ હવે કેરલથી અરબ સાગર વચ્ચે એક સાઇક્લોન સિસ્ટમ સેટ થઇ ગઇ છે.વિતેલા બે દિવસથી અરબ સાગરમાં ડેવલપ થઇ રહેલા આ સાયક્લોનને લઇને હવામાન વિભાગ અને ફોરકાસ્ટ સાયન્ટિસ્ટ સતત નજર રાખી રહ્યા છે.ગઇકાલ સુધી સાઇક્લોન અરબ સાગરથી આગળ વધી સાઉદી અરબ તરફ ફંટાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ હતી પરંતુ 24 કલાક દરમિયાન ફરી અરબ સાગરમાં સાઇક્લોને દિશા બદલી છે અને હવે આ સાઇક્લોન સુરત જિલ્લા તરફ આગળ ધપી રહ્યું છે.

વિતેલા 4 દિવસથી સુરત શહેરમાં સૂસવાટા મારતો પવન ફુંકાઇ રહ્યો છે.આજે પણ સાઉથ વેસ્ટની દિશા સાથે 11 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો હતો.વળી,મંગળવારે સુરત શહેરમાં તાપમાનનો પારો ગઇકાલની સરખામણીમાં બે ડિગ્રી નીચે ઊતરી 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.તેવી જ રીતે શહેરનું લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું.જો સુરતમાં સાઇક્લોનની અસરને પગલે વહેલો વરસાદ આવશે તો કેરીના પાકને વ્યાપક નુકસાન થશે.હાલ પણ પવનની પગલે આંબા ઉપરથી કેરી ઝુડાઇ રહી હોવાની માહિતી જાણવા મળી છે.આગામી 3 જુન આસપાસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ત્રણ વર્ષ પહેલાં ઓખી વાવાઝોડું પણ સુરતને ટકરાય તેવી ભીતિ હતી, પરંતુ દરિયામાં જ સમી ગયેલું

આજથી ત્રણ વર્ષ પહેલાં સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સમુદ્રતટિય વિસ્તારમાં ઓખી વાવાઝોડાની આગાહી હતી.100 કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે ઓખી સુરતને હિટ કરે તેવી આગાહી અપાઈ હતી. અને આ દરમિયાન સાઇક્લોનની અસરને કારણે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આબોહવાકીય ફેરફારો જોવા મળ્યા હતા.સુરત શહેરમાં ઓખી વખતે તાપમાન ઠંડુંગાર થઈ ગયું હતું પરંતુ ઓખી દરિયામાં જ સમી ગયું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શુ છે કડી દારૂકાંડ? જેમાં મોટા-મોટા પોલીસ અધિકારીઓની બદલી અને ધરપકડના થયા આદેશ
Next Article સુરતમાં હીરા ઉદ્યોગને રૂ. 3,000 કરોડથી વધુના હીરાની નિકાસ પર બ્રેકનો ભય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up