By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 25 વર્ષના યુવકને 60 વર્ષનાં કાકી સાથે બંધાયા શરીર સંબંધ, દિવસ-રાત કાકીને ત્યાં પડ્યો રહીને માણતો શરીર સુખ ને પત્નિને…….
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Kheda-Anand > 25 વર્ષના યુવકને 60 વર્ષનાં કાકી સાથે બંધાયા શરીર સંબંધ, દિવસ-રાત કાકીને ત્યાં પડ્યો રહીને માણતો શરીર સુખ ને પત્નિને…….
GeneralKheda-Anand

25 વર્ષના યુવકને 60 વર્ષનાં કાકી સાથે બંધાયા શરીર સંબંધ, દિવસ-રાત કાકીને ત્યાં પડ્યો રહીને માણતો શરીર સુખ ને પત્નિને…….

HM News
Last updated: 15/09/2021 8:10 AM
HM News
5 years ago
Share
SHARE

– ખેડાના એક ગામમાં 25 વર્ષીય યુવકને તેની 60 વર્ષીય કાકી સાથે સંબંધ હોવાથી તે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.મહિલાએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે અભયમની ટીમ પાસે મદદ માગી હતી.

નડિયાદ : ખેડાના એક ગામમાં કાકી-ભત્રીજાના પ્રેમ સબંધનો એક કિસ્સો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. 25 વર્ષીય પરિણીત ભત્રીજો 60 વર્ષના કાકીના પ્રેમમા પડ્યો હતો.આ અફેરના કારણે પત્નીનું માનસિક શોષણ કરતો હતો.ત્યારે મહિલાએ પોતાના લગ્ન બચાવવા માટે અનેક પ્રયાસ નિષ્ફળ રહ્યા અને પતિની હરકતોથી કંટાળીને અભયમની ટીમ પાસે મદદ માંગી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, ખેડાના એક ગામમાં 25 વર્ષીય યુવકને તેની 60 વર્ષીય કાકી સાથે સંબંધ હોવાથી તે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.મહિલાએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે અભયમની ટીમ પાસે મદદ માગી હતી.જયારે મહિલાના લગ્નના થોડા સમય સુધી ઘરસંસાર સારો ચાલ્યો હતો.દરમિયાન તેમનાં બે સંતાન થયાં હતાં,પરંતુ લગ્નના ચોથા વર્ષથી પતિએ તેને ત્રાસ આપવાનું શરૂં કરી દીધું હતું.મહિલાનો પતિ તેને ઘર ખર્ચ માટેના પૈસા આપતો નહોતો અને જો તે મજૂરી માટે જાય તો તેના પર વહેમ રાખીને મારઝૂડ કરતો હતો.

આ ત્રાસથી મહિલા કંટાળીને પિયર જતી રહી હતી,ત્યારે સાસુ-સસરાએ આવીને પતિ સુધરી જશે એવું આશ્વાસન આપ્યું હતું.જેથી તે સાસરીમાં પરત આવી ગઈ હતી.દરમિયાન તેને જાણવા મળ્યું કે પતિને બીજા કોઈ સાથે નહીં પણ પાડોશમાં રહેતી તેની 60 વર્ષીય કાકી સાથે જ આડોસંબંધ છે,એટલે તે તેને હેરાન કરતો હતો.પતિની બેરશરમી એટલી બધી વધી ગઈ કે તે દિવસ-રાત કાકીને ત્યાં રહેતો હતો અને ઘરે પણ આવતો નહોતો. જયારે તેમની દીકરીની તબિયત બગડી ગઈ હતી ત્યારે પણ મહિલાના પતિએ તેની સારવાર માટે પૈસા આપ્યા નહોતા.

બીજા દિવસે જ્યારે તેના કાકી બીમાર થયાં, ત્યારે તે તરત જ તેમને લઈને દવાખાને પહોંચી ગયો હતો.આમ, પતિ અને તેના કાકીના સંબંધોને કારણે મહિલાનો ઘરસંસાર તૂટવાની આરે આવી ગયો હતો.એટલે મહિલાએ પોતાનો ઘરસંસાર બચાવવા માટે 181 અભયમ ટીમ પાસે મદદ માગી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભૂપેન્દ્ર પટેલે દાસના સ્થાને મૂકેલા IAS પંકજ જોશી છે રાજ્યના સૌથી શિક્ષિત IAS અધિકારી, જાણો ક્યા હોદ્દા છે ભોગવ્યા ?
Next Article હાઈકોર્ટનો મોટો ચુકાદો : મુસ્લિમ પુરૂષ સાથે હિંન્દુ મહિલાના બીજા લગ્ન માન્ય નથી, આવા લગ્ન હોય છે ગેરકાયદેસર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up