By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાઈકોર્ટનો મોટો ચુકાદો : મુસ્લિમ પુરૂષ સાથે હિંન્દુ મહિલાના બીજા લગ્ન માન્ય નથી, આવા લગ્ન હોય છે ગેરકાયદેસર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હાઈકોર્ટનો મોટો ચુકાદો : મુસ્લિમ પુરૂષ સાથે હિંન્દુ મહિલાના બીજા લગ્ન માન્ય નથી, આવા લગ્ન હોય છે ગેરકાયદેસર
AhmedabadGeneral

હાઈકોર્ટનો મોટો ચુકાદો : મુસ્લિમ પુરૂષ સાથે હિંન્દુ મહિલાના બીજા લગ્ન માન્ય નથી, આવા લગ્ન હોય છે ગેરકાયદેસર

HM News
Last updated: 15/09/2021 8:14 AM
HM News
5 years ago
Share
SHARE

ગુવાહટી હાઈકોર્ટે મંગળવારે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, વિશેષ વિવાહ અધિનિયમ, 1954 એક મુસ્લિમ પુરૂષને હિન્દુ મહિલા સાથે બીજા લગ્નની મંજૂરી આપતો નથી. આવા સમયે આ લગ્ન માન્ય ગણાય નહીં.

આ મામલે શહાબુદ્દીન અહમદે દીપમણી કલિતા સાથે બીજા લગ્ન કર્યા હતા.જૂલાઈ 2017માં પતિના મોત બાદ પેન્શન અને અન્ય લાભ માટે મહિલાએ દાવાને અધિકારીઓએ ફગાવી દીધો હતો.ત્યાર બાદ 2019માં તેણે અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. દીપમણી 12 વર્ષિય બાળકની માતા છે.દુર્ઘટનામાં મોત સમયે શહાબુદ્દીન અહમદ કામરૂપ જિલ્લાના કાર્યાલયમાં નોકરી કરી રહ્યો હતો.

જસ્ટિસ કલ્યાણ રાય સુરાનાએ પોતાના ચુકાદામાં જણાવ્યુ હતું કે, તેના પર કોઈ વિવાદ નથી કે, શહાબુદ્દીન અહમદે જે સમયે દીપમણીની સાથે બીજા લગ્ન કર્યા હતા,તે સમયે તેની પ્રથમ પત્ની જીવીત હતી.તેના કોઈ દસ્તાવેજ નથી કે પ્રથમ પત્ની સાથે તેમના કોઈ સંબંધ તૂટી ગયા છે.સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપતા જજે કહ્યુ કે, ઈસ્લામી કાયદાથી એ સ્પષ્ટ થાય છે કે, એક મુસ્લિમ પુરૂષના મૂર્તિપૂજક મહિલા સાથે લગ્ન ન તો માન્ય છે અને ન તો તે શૂન્ય છે.આ ફક્ત અનિયમિત વિવાહ છે.

હાઈકોર્ટે કહ્યુ કે, વિશેષ વિવાહ અધિનિયમ અંતર્ગત કોઈ મુસ્લિમ શખ્સ દ્વારા એક હિન્દુ મહિલા સાથે અનુબંધિત બીજા લગ્નનો બચાવ નથી કરતો.અંતત આવા લગ્ન અમાન્ય રહેશે. કોર્ટે કહ્યુ કે, વિશેષ વિવાહ અધિનિયમની કલમ ચાર અનુસાર વિશેષ વિવાહ અનુષ્ઠાપનથી સંબંધિત શરતોમાંની એક છે કે, કોઈ પણ પક્ષના જીવનસાથી જીવીત ન હોવો જોઈએ.આ મામલ અરજી કર્તા મહિલા એક મુસ્લિમ પુરુષની બીજી પત્ની છે.તેણે પોતાના પતિના મૃત્યુ પર પેન્શન અને અન્ય પેન્શન લાભ ન મળવાથી વ્યથિત થઈને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 25 વર્ષના યુવકને 60 વર્ષનાં કાકી સાથે બંધાયા શરીર સંબંધ, દિવસ-રાત કાકીને ત્યાં પડ્યો રહીને માણતો શરીર સુખ ને પત્નિને…….
Next Article ભાજપમાં અસંતોષની ભવાઈ : આવતીકાલે યોજાશે મંત્રીમંડળની શપથવિધિ : ”ભાઉ” ના બંગલે જામ્યો રાજકીય મેળાવડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up