By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભુજ ગાંજા તોડ પ્રકરણમાં PSI અર્ચના રાવલ કોન્સ્ટેબલ હરિ ગઢવી સસ્પેન્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ભુજ ગાંજા તોડ પ્રકરણમાં PSI અર્ચના રાવલ કોન્સ્ટેબલ હરિ ગઢવી સસ્પેન્ડ
GeneralSaurashtra

ભુજ ગાંજા તોડ પ્રકરણમાં PSI અર્ચના રાવલ કોન્સ્ટેબલ હરિ ગઢવી સસ્પેન્ડ

HM News
Last updated: 11/05/2020 10:31 AM
HM News
5 years ago
Share
SHARE

ભુજ તા. ૧૧ : પાંચેક મહિના અગાઉ ભુજમાં કચ્છ યુનિવર્સિટી રોડ ઉપર કારમાં જઈ રહેલા ત્રણ યુવાનોને રોકીને તેમની પાસે ગાંજો છે એવું કહી ધકધમકી કરી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને પોલીસે તોડ કરી હોવાના બનાવે ચકચાર સર્જી હતી.જોકે,ભુજના મહિલા પીએસઆઇ અને તેમના પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવરે વધુ લાલચ સાથે તોડની રકમ માટે મોઢું ફાડતા અંતે આ અંગે ભોગ બનનાર યુવાને ભુજના મહિલા પોલીસ સ્ટેશનના PSI અર્ચના રાવલ અને જીપ ડ્રાઈવર કોન્સ્ટેબલ હરિ ગઢવી સામે ફરિયાદ લખાવી હતી.જેમાં આ બન્નેને તેમણે ૧૫ હજાર રોકડા અને ૧૫ હજાર પેટીએમથી ચૂકવ્યા હોવાનું જણાવી આધાર પુરાવાઓ કઆપ્યા હતા.

આઈજી સુભાષ ત્રિવેદીએ આ અંગે તપાસનો આદેશ આપતાં ડીએસપી સૌરભ તોલંબિયાએ ડીવાયએસપી જે.એન.પંચાલને તપાસ સોંપી હતી.જેમાં આ મહિલા પીએસઆઇ અર્ચના રાવલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને તેમની પેટ્રોલિંગની આ ડ્યુટી પણ ન હોવાનું ખુલ્યું હતું.જોકે, ફરિયાદ બાદ રજામાં ઉતરી વતન ચાલ્યા ગયેલા.પીએસઆઇ અર્ચના રાવલ સ્ટે લઈને ફરજ પર હાજર થયા હતા એ દરમ્યાન ડીએસપી સૌરભ તોલંબિયાએ બન્ને કર્મચારીઓ પીએસઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેમની બદલી કરી છે.

સુરતમાં રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ
ડીફેન્સ ડીલ ઉપર મ્હોરઃ ટ્રેડ ડીલ ઉપર વાતચીત શરૂ થશે
ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી
ટીઆરપી સ્કેમમાં ફૂટ્યો નવો ફણગો, ‘અર્ણબે મને 12 હજાર ડૉલર્સ અને 40 લાખ રૂપિયા આપ્યા’, બાર્કના પાર્થો દાસગુપ્તાનો સનસનીખેજ દાવો
મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ ફરી ઠેલાતાં શિવસેનાના ધારાસભ્યોમાં કચવાટ
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનના 50 દિવસ દરમિયાન તિરુપત્તિ મંદિરની આવકમાં 400 કરોડ રૂપિયાનો ઘટાડો
Next Article કુખ્યાત મટકા કિંગ રતન ખત્રીનું લાંબી બીમારી બાદ મુંબઈમાં નિધન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up