By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રિલાયન્સ $1.5 અબજની વિદેશી લોન મેળવશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > રિલાયન્સ $1.5 અબજની વિદેશી લોન મેળવશે
BusinessGeneralNational

રિલાયન્સ $1.5 અબજની વિદેશી લોન મેળવશે

HM News
Last updated: 11/05/2020 12:24 PM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવી વિદેશી લોન દ્વારા ૧.૫ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. મહિનાની અંદર ફેસબૂક અને અન્ય બે રોકાણકારો પાસેથી લગભગ ~૬૧,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરનારી આ કંપની ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ વર્ષ માટે ભંડોળ એકત્ર કરવા સિન્ડિકેશનની પ્રક્રિયા ચાલુ હોવાથી રિલાયન્સ જૂથ લગભગ ડઝન વિદેશી ધિરાણકારો સાથે વાટાઘાટ કરી રહ્યું છે. ભંડોળનો ઉપયોગ રિલાયન્સના રિટેલ, પેટ્રોકેમિકલ્સ અને ઓઇલ-ગેસ સહિતના નોન-ડિજિટલ બિઝનેસના મૂડી ખર્ચની નિયમિત જરૂરિયાતો પૂરી કરવા થશે.સૂત્રએ જણાવ્યું હતું કે, “ભંડોળ એકત્ર કરવાની વાટાઘાટ થોડા સપ્તાહ પહેલાં શરૂ થઈ હતી.સિન્ડિકેશન પ્રોગ્રામના વિસ્તરણને પગલે લોનનો આંકડો વધીને લગભગ ૩૦ કરોડ ડોલરે પહોંચ્યો છે.”

લોનનો દર છ મહિનાના ડોલર આધારિત લંડન બેઝ્ડ લંડન ઇન્ટરબેન્ક બોરોઇંગ રેટ (LIBOR)માં ૨.૨૫-૨.૫ ટકાનો ઉમેરો કર્યા પછી નિર્ધારિત કરાય તેવી શક્યતા છે.જોકે,લોનના હપતાના આધારે ધિરાણદર અલગઅલગ હોઈ શકે. હજુ તેનો આખરી નિર્ણય લેવાયો નથી.HSBC,બાર્કલેઝ,બેન્ક ઓફ અમેરિકા,ક્રેડિટ સ્યુઇસ,ANZ,ક્રેડિટ એગ્રિકોલ,MUFG, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને સિટીગ્રૂપ સહિતની બેન્કો રિલાયન્સ માટે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં સામેલ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૧૩ બેન્કો અને નાણાંસંસ્થાઓ આ પ્રક્રિયા સાથે જોડાયેલી છે.

રિલાયન્સ માટે ભંડોળ એવા સમયે એકત્ર કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપની ૭ અબજ ડોલરનો રાઇટ્સ ઇશ્યૂ લોન્ચ કરવાની છે અગાઉ એપ્રિલમાં ફેસબૂકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સનો ૯.૯ ટકા હિસ્સો ૫.૭ અબજ ડોલરમાં ખરીદ્યો હતો.તેના આધારે કંપનીનું મૂલ્ય ૬૫.૯૫ અબજ ડોલર આંકવામાં આવ્યું છે.એવી રીતે ગયા સપ્તાહે અમેરિકાના ટેક્નોલોજી ઇન્વેસ્ટર સિલ્વર લેક પાર્ટનર્સે જિયો પ્લેટફોર્મ્સનો ૧.૧૫ ટકા હિસ્સો ૭૪.૭ કરોડ ડોલરમાં ખરીદ્યો હતો.ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનું ચોખ્ખું ઋણ ~૧.૬૧ લાખ કરોડ હતું,જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ~૧.૫૪ લાખ કરોડના સ્તરે હતું.

કંપનીએ આપેલી માહિતી અનુસાર રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સના હિસ્સાનું વેચાણ અને રાઇટ્સ ઇશ્યૂને પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બેલેન્સશીટ મજબૂત બનશે.કંપનીના પ્રેઝન્ટેશન પ્રમાણે કંપનીને ચાલુ કેલેન્ડર વર્ષમાં ~૧.૦૪ લાખ કરોડ મળવાનો અંદાજ છે.ઉલ્લેખનીય છે કે, કંપનીએ છેલ્લા ત્રણ સપ્તાહમાં ત્રણ અને પાંચ વર્ષની મેચ્યોરિટીના બોન્ડ્સ વેચી ~૧૧,૨૯૫ કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું.કંપની મંગળવારે બોન્ડ્સ ઇશ્યૂ દ્વારા વધુ ~૪,૫૦૦ કરોડ મેળવશે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાવેદ મિયાંદાદે માગી ‘ભીખ’, કહ્યું- પાકિસ્તાનના દેવાની ચૂકવણી કરીશ
Next Article રિલાયન્સ ઈન્ડસટ્રીઝે રાઇટ્સ ઇશ્યૂ માટે 14 મે રેકોર્ડ ડેટ નક્કી કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up