By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આરોગ્યમંત્રી સામે હવે મોરચો ખુલ્યો, કોરાનામાં અસરકારક Tocilizumab And Rhemdesivir ઈન્જેકશનનો સ્ટોક ફાળવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > આરોગ્યમંત્રી સામે હવે મોરચો ખુલ્યો, કોરાનામાં અસરકારક Tocilizumab And Rhemdesivir ઈન્જેકશનનો સ્ટોક ફાળવો
GeneralSurat

આરોગ્યમંત્રી સામે હવે મોરચો ખુલ્યો, કોરાનામાં અસરકારક Tocilizumab And Rhemdesivir ઈન્જેકશનનો સ્ટોક ફાળવો

HM News
Last updated: 09/07/2020 9:50 AM
HM News
6 years ago
Share
SHARE

– ઈન્જેકશનના અભાવે કોરોનાના દર્દીઓ મરી રહ્યાં છે ત્યારે તેની અછત નિવારવા રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નીરોધક અને અત્યાચાર વિરોધી ટાઈગર્સ સંસ્થા દ્વારા જિલ્લા કલેકટર કચેરી પર દેખાવો, આરોગ્યમંત્રીના નામે આવેદનપત્ર આપ્યું, સાંસદ પાટીલ દ્વારા રજૂઆતના પગલે સુરત-નવસારી વચ્ચે માંડ 50 ઈન્જેકશન ફાળવવામાં આવ્યા.

સુરત : કોરાનાના દર્દીઓની સારવારમાં અસરકારક નીવડતા Tocilizumab and Rhemdesivir નામના ઈન્જેકશનની અછતના પગલે દર્દીઓના મોત થઈ રહ્યાં છે, એટલું જ નહિં સગાવ્હાલાના હાથમાં નાણાં હોવા છતાં આ ઈન્જેકશનના અભાવે દર્દીઓને બચાવી શકાતા નથી ત્યારે સુરતમાંથી ચૂંટાઈને ગુજરાતના આરોગ્ય મંત્રી બનેલા કુમાર કાનાણી સામે હવે મોરચો ખુલ્યો છે.આજરોજ બુધવાર તા. 8મીના રોજ રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિરોધક અને અત્યાચાર વિરોધી ટાઈગર્સ સંસ્થા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઈન્જેકશનની અછતના મામલે દેખાવો કરવામાં આવ્યા હતા તથા તેઓએ જિલ્લા કલેકટરના માધ્યમથી આરોગ્યમંત્રીને આવેદનપત્ર આપીને તત્કાળ આ ઈન્જેકશનની અછત નિવારવા માંગણી કરી હતી.જોકે આ સ્થિતિમાં સાંસદ સી.આર. પાટીલ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરાતા સરકારે છેવટે સુરત અને નવસારી વચ્ચે 50 ઈન્જેકશનનો સ્ટોક ફાળવ્યો છે અને બીજા 50 આવતીકાલે ફાળવશે.જોકે આ સ્ટોક ક્યારે અને કયા દર્દીના સગાને મળ્યો હશે તે કહેવું મુશ્કેલ છે.

હાલ કોરોનાના દર્દીઓ માટે તેઓના પરિવારજનોને આ ઈન્જેકશન સહેલાઈથી મળતાં નથી. છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં આ સ્થિતિ છે અને જે સરકારી મેડિકલ સ્ટોર્સ પાસે કે ખાનગી હોસ્પિટલ પાસે આ ઈન્જેકશન છે તેઓ મનફાવે તે રીતે ભાવ વસુલી રહ્યાં છે.આ સ્થિતિમાં રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિરોધક સંસ્થા આગળ આવી છે અને તેઓએ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ટોસીલિઝુમેબ નામના ઈન્જેકશનની હાલ અંત્યત જરૂરિયાત વર્તાઈ રહી છે અને તે બજારમાં સહેલાઈથી મળતાં નથી. કોરોનાના દર્દીને શ્વાસ લેવામાં વધારે તકલીફ થતી હોય તેવા દર્દીઓને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ ઈન્જકેશન આપવાની શરૂઆત કરવામાં આવી છે જેથી દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે.પરંતુ મોટાભાગના ડોકટરો દર્દીઓના સગાને આ ઈન્જકેશન લખીને આપે છે પણ ક્યાંય ઉપલબ્ધ જ નથી.જેના કારણે મેડિકલની દુકાનો પર ભારે અફરાતફરી મચી રહી છે.કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ નથી માત્ર સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં જ મળે છે પરંતુ જ્યાંથી ત્યાં મનફાવે તેવા ભાવ વસુલવામાં આવી રહ્યાં છે.તેના વિતરણની યોગ્ય વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ટાઈગર ફોર્સ દ્વારા કરવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતઃ કોરોનાના ક્રિટિકલ પેશન્ટનો જીવ બચાવવા વપરાતું 40હજારનું ઈન્જેક્શન આઉટઓફ સ્ટોક કે સંગ્રહખોરી…
Next Article સુરતના હીરાઉદ્યોગને અંદાજિત 8000 કરોડનું નુકસાન,ઉદ્યોગકારોમાં ભયનો માહોલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up