By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: IOC, ONGC અને અન્ય PSUની 3.57 લાખ કરોડના પ્રોજેક્ટમાં આગેકૂચ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > IOC, ONGC અને અન્ય PSUની 3.57 લાખ કરોડના પ્રોજેક્ટમાં આગેકૂચ
BusinessGeneralNational

IOC, ONGC અને અન્ય PSUની 3.57 લાખ કરોડના પ્રોજેક્ટમાં આગેકૂચ

HM News
Last updated: 09/07/2020 11:15 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : ઓઈલ ક્ષેત્રની અગ્રણી સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને ઓએનજીસી સહિતની કંપનીઓ ~3.57 લાખ કરોડના મૂલ્યના પ્રોજેક્ટ્સના અમલ પર આગળ વધી રહી છે.તેનાથી એનર્જી એક્સેસિબિલિટી ઘણી વધશે અને નોકરીઓનું સર્જન પણ થશે તેમ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે કહ્યું હતું.પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે તેના ટ્વીટ પોસ્ટ્સમાં કહ્યં હતું કે ~3.57 લાખ કરોડના મૂલ્યના કુલ 859 પ્રોજેક્ટ્સ ~60,000 કરોડનું રોકાણ ચાલુ નાણાકીય વર્ષમાં જ કરવામાં આવી રહ્યું છે.

મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય અધિકારીઓ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી રહ્યા છે.1 જુલાઈ, 2020ના રોજ કુલ 859 પ્રોજેક્ટ્સ પર ~3.57 લાખ કરોડનું રોકાણ થશે. આ પ્રોજેક્ટ્સ રિફાઈનરી,ઓઈલ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન,માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,પાઈપલાઈન,સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સ્થાપવા સહિતીની કામગીરીને લગતા છે.જોકે મંત્રાલયે આ પ્રોજેક્ટ ક્યારે પૂરા થશે તે અંગેની કોઈ સમયમર્યાદા જાહેર કરી ન હતી.આઈઓસી તેની રિફાઈનરી અપગ્રેડ કરવા તથા પાઈપલાઈન નેટવર્ક વિસ્તારવા માટે પ્રોજેક્ટ પર અમલ કરી રહી છે.જ્યારે ONGC રણપ્રદેશમાં અને સમુદ્રમાં ઓઈલ-ગેસ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.ઓએનજીસી જે ફિલ્ડમાંથી ઓઈલનું ઉત્પાદન કરે છે અથવા આઈઓસી જે આયાત કરે છે તેને રિફાઈનરી ખાતે પેટ્રોલ,ડીઝલ અને એલપીજીમાં કન્વર્ટ કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે.મંત્રીએ કહ્યું હતું કે આ તમામ પ્રોજેક્ટ્સમાં 9.74 કરોડ માનવ દિવસના રોજગાર નું સર્જન થશે તેવી ધારણા છે.ચાલુ નાણાકીય વર્ષમાં 3.5 કરોડ માનવદિવસ રોજગારનું સર્જન થશે તેવો અંદાજ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લુપિને USમાં ડાયાબિટીસની સારવારની દવા પાછી ખેંચી
Next Article ત્રિમાસિકમાં ઓટો વેચાણ 25 ટકા ઘટતાં ડિલરોને ગંભીર ફટકો પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up