By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: GPCB નાં અધિકારીનાં ઘરેથી મળી બે સોનાની લગડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > GPCB નાં અધિકારીનાં ઘરેથી મળી બે સોનાની લગડી
GeneralSaurashtra

GPCB નાં અધિકારીનાં ઘરેથી મળી બે સોનાની લગડી

HM News
Last updated: 11/07/2020 10:43 AM
HM News
5 years ago
Share
SHARE

જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો કસાયો હોવાની વિગતો સામે આવી રહી છે.જી હા, GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં સપડાયા છે. અહી અન્ય માહિતી તાજેતરમાં સામે આવી રહી છે,જેમા તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન પર દરોડો પાડતા 80 હજારકિમ સોનાની કિંમતની બે સોનાની લગડી મળી આવી છે.આ પહેલા સુતરેજા પાસેથી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે.

છેલ્લાં એક મહિનાથી ACB, GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા પર વોચમાં હતું.ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની તલાશી લીધી હતી અને બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી હતી.

બી.જી.સુતરેજા જામનગરમાં ફરજ બજાવે છે, અને સુતરેજાનું રહેણાંક અમદાવાદ શહેરમાં હોવાની વિગતો વિદિત છે.ACB પાસે તમામ કાંડ વિશે પાકી માહિતી હતી. અને દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ અમદાવાદ આવે છે તેવી ખાતરી પણ કરવામાં આવી હતી.બાતમીને આધારે ACBએ લાંચ વિરોધનું આ ઓપરેશન પાર પાડયું છે.

કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ગુજરાતનાં બ્યિરોક્રેટ્સમાં ફફડાટ મચી જવા પામ્યો છે.ACB દ્રારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે.સાથે સાથે જામનગર GPCBનાં ઓફિસરમાં પણ પુછપરછ ચાલી રહી છે.સમગ્ર ઘટનાથી અને ખાસ કરીને ACBનાં આ ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ જોવામાં આવી રહ્યો છે.

‘અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ અને કાશ્મીર માનવામાં આવે’, સંયુક્ત રાષ્ટ્રમાં માગ
RBIનું આક્રમક વલણ યથાવત, 31મી ઓક્ટોબર સુધી આ બેંક પર લાગુ રહેશે પ્રતિબંધ
અમદાવાદમાં તોડબાજ PSI સામે ગુનો દાખલ, રેપ કેસના આરોપી પાસેથી લાખો પડાવ્યા
દિલ્હી : તબલીગી જમાતમાં હાજર રહીને દક્ષિણ આફ્રિકા પહોંચેલા મૌલાનાનું કોરોનાથી મોત
ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું
Share This Article
Facebook Email Print
Previous Article મહિલા પો. કો. અને કુમાર કાનાણીના દિકરા વચ્ચે ઘર્ષણ, મહિલા પો.કો. રાજીનામું આપી દીધુ…
Next Article Tocilizumab injection કૌભાંડ મામલે સુરત અને અમદાવાદની ફાર્મા કંપની સહિત 7 સામે ગુનો દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up