By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાનો ખાત્મો કરનાર સૌથી અસરકારક દવા મળી ગઇ, WHOએ પણ માન્યું સૌથી સુરક્ષિત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોનાનો ખાત્મો કરનાર સૌથી અસરકારક દવા મળી ગઇ, WHOએ પણ માન્યું સૌથી સુરક્ષિત
GeneralInternational

કોરોનાનો ખાત્મો કરનાર સૌથી અસરકારક દવા મળી ગઇ, WHOએ પણ માન્યું સૌથી સુરક્ષિત

HM News
Last updated: 13/07/2020 10:37 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસથી બચવા માટે હાલમાં ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે.વૈજ્ઞાનિક ગત છ મહિનાથી દર્દીઓને બચાવવા માટે ક્યારેક હાઇડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજી દવાને યોગ્ય માની રહ્યા છે.પરંતુ તાજેતરમાં જ થયેલી એક શોધમાં જાણવા મળ્યું છે કે, આ તમામથી અલગ એક સ્ટેરોઇડની દવા છે જે કોરોના વાયરસ સંક્રમણના દંભીર દર્દીઓ માટે જીવનદાન સાબિત થઇ શકે છે.

Dexamethasone છે સસ્તી અને અસરદાર દવા

તાજેતરમાં જ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે પોતાની એક શોધમાં જોયુ કે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં Dexamethasone ખુબ જ કારગર અને સસ્તી દવા છે.એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે,સોજો ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતી સ્ટેરોઇડ Dexamethasone કોરોના વાયરસ સંક્રમણમાં જોરદાર કામ કરે છે.જે દર્દીઓની સ્થિતિ ગંભીર છે તેમનો જીવ બચાવવા માટે આ દવા સફળ સાબિત થઇ છે. રિસર્ચના ડેટામાં જાણકારી મળી છે કે તેના ઉપયોગથી વેંટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓના મૃત્યુદરમાં 33.33% અને ઓછા ગંભીર લક્ષણોવાળા દર્દીઓમાં 20% સુધી ઓછૂ થઇ ગયું છે.

WHOએ પણ કહ્યું સુરક્ષિત છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કોરોના વાયરસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ દવાઓ પર ધ્યાન રાખી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ Dexamethasonથી કોરોનાની સારવાર દરમિયાન વધારે સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા નથી.આ આધારે WHOએ પણ Dexamethasonને સારવાર માટે સુરક્ષિત દવા ગણાવી છે.

રેમડેસિવિરથી પણ વધારે અસરદાર છે આ દવા

પહેલા રેમડેસિવિર દવાને કોરોનાની સારવાર માટે ખુબ જ સુરક્ષિત માનવામા આવતી હતી.પરંતુ બાદમાં થયેલી શોધમાં દાવો કરવામાં આવ્યો કે,આ માત્ર હલ્કા લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે જ કારગર છે.સાથે જ દરેક દર્દી પર એક જેવો ફાયદો પણ થતો નથી. પરંતુ ડેક્સામેથાસોનનું ગંભીર લક્ષણોવાળા દર્દીઓ પર પણ સકારાત્મક અસર જોવા મળી છે.

રૂપિયાને ટેકો આપવા RBIએ 60 અબજ ડોલર વાપર્યા, એક સપ્તાહમાં 2 ટકાનો ઉછાળો
UPI ચાર્જની ચર્ચાથી વેપારીઓમાં ચિંતા, દિવાળી બાદ રોકડ વ્યવહારો વધવાની શક્યતા
મક્કાની મસ્જિદમાં અનૈતિક કૃત્યના કેસમાં બાંગ્લાદેશી મહિલા-પુરુષને ફાંસી
હુથીના સાઉદી પર અને યુક્રેનના રશિયન રિફાઈનરી પર હુમલા, બ્રેન્ટ ક્રૂડ 110 ડોલરે પહોંચ્યું
ભીખ અને દેવાના બોજ પર નભતું પાકિસ્તાન હવે ધિરાણ આપતા IMF નું અધ્યક્ષ બનશે!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતના ભૂતપૂર્વ ઓપનર ચેતન ચૌહાણનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ
Next Article કોરોના મામલે સામે આવ્યા ગુડ ન્યૂઝ – રશિયાએ રસી શોધી હોવાનો કર્યો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી, આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર કર્યા આકરા પ્રહાર

1 day ago

સુરતની કિરણ મેડિકલ કોલેજમાં ગરબાને લઈને વિવાદ, VHP-બજરંગ દળ અને આયોજકો સામસામે

1 day ago

નીતીશ કુમારના સમર્થન માટે 9 હત્યાઓ કરાવ્યાનો અનંત સિંહનો દાવો, બિહારમાં રાજકીય વિવાદ

1 day ago

મુંબઈમાં ડ્રગ્સ સામે પોલીસનું મેગા ઑપરેશન : ₹15.87 કરોડનો જથ્થો જપ્ત, 21 આરોપીઓની ધરપકડ

1 day ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up