By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે મનોરંજન આપે છે, હાર્દિક પટેલ રાજયમાં પુરું પાડશે: ભંડેરી-ભારદ્વાજ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે મનોરંજન આપે છે, હાર્દિક પટેલ રાજયમાં પુરું પાડશે: ભંડેરી-ભારદ્વાજ
GeneralGujarat NowPolitics

રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે મનોરંજન આપે છે, હાર્દિક પટેલ રાજયમાં પુરું પાડશે: ભંડેરી-ભારદ્વાજ

HM News
Last updated: 13/07/2020 10:42 AM
HM News
5 years ago
Share
SHARE

– કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુકત થયેલા હાર્દિક પટેલ ઉપર આગેવાનો મારો ચલાવતા ભાજપ અગ્રણીઓ

– હાર્દિક પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુકિત બદલ ભાજપ દ્વારા આકરી પ્રતિક્રિયાઓ વ્યકત કરવામાં આવી હતી.

હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ તેણે જે વાતો કરી તેના અનુસંધાને ભાજપનાં પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નાં ચેરજમેન ધનસુખભાઈ ભંડેરીએ આકરી પ્રતિક્રિયાઓ વ્યકત કરી હતી.જેમાં કોંગ્રેસની ડૂબતી નાવડીને દગાખોર હાર્દિક બચાવી નહી શકે.ગુજરાત કોંગ્રેસ આમ પણ પહેલેથી જ રાષ્ટ્રીય કોંગ્રેસની જેમ કોમામાં જ છે માર્ગ ભટકેલી અને દિશાવિહીન કોંગ્રેસે સમાજને ગેરમાર્ગે દોરનારા દિશાવિહીન હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનાવી પોતાના જ પંજા પર કુહાડી મારી છે.હાર્દિકની એકપણ વાત પર હવે કોઈપણ વ્યક્તિને જરાપણ વિશ્વાસ નથી.

વિધાનસભા ચૂંટણીઓની આઠેઆઠ બેઠક જીતવાનો અને ૨૦૨૨માં સરકાર બનાવવાનો તેનો દાવો એ તેની છોકરમત અને બાલિશતાથી વિશેષ કશું જ નથી.આરોગ્ય શિક્ષણ મહિલા સુરક્ષા ભ્રષ્ટાચાર બેરોજગારીના મુદ્દા સામે અવાજ ઉઠાવવાની ખેડૂતો વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત ચલાવવાની ખાસ કરીને બહેનો-દીકરીઓની સલામતીની વાત કરનારા હાર્દિક પટેલનું ચરિત્ર અને ચારિત્ર્ય સંપૂર્ણપણે ખરડાયેલું છે.જેણે અનામત આંદોલનનાં નામે સમગ્ર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોર્યો છે જેણે પાટીદાર યુવાનોને મોતનાં મુખમાં ધકેલ્યા છે જેણે પાટીદાર અગ્રણીઓને આંદોલનને નામે ખંખેર્યા છે અને એવા આક્ષેપ કર્યા છે એ હાર્દિક પટેલ હવે પોતાના પાટીદાર સમાજને છેતર્યા બાદ સમગ્ર સમાજને છેતરે ધરાવતો એક છવ્વીસ વર્ષનો છોકરો હાર્દિક જેની પર ચાલીસ જેટલા કેસ છે એ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરશે આ વાત જ ગળે ઉતરતી નથી.ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસનો જ એજન્ટ છે. હાર્દિક પટેલ અત્યારે જામીન પર તેની વિરૂધ્ધ ઇન્ડિયન પિનલ કોર્ડની કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ અને ૪૩૫ હેઠળ ગુનાઓ નોંધાયા છે. વગેરે જેવા અનેક આક્ષેપો તેમજ પ્રતિક્રિયાઓના ઉલ્લેખનો સમાવેશ થયો છે.

મહારાષ્ટ્રની મહાવિકાસ ગઠબંધન સરકારના ઘટક દળોમાં મતભેદ નથીઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરે
સૌરાષ્ટ્રના ૧૩ સહિત ૩૯ નાયબ મામલતદારોને અપાયા મામલતદારના પ્રમોશન
ભાજપ પ્રમુખ C.R. પાટીલ વિરોધી સૂર કાઢીને રૂપાણી સરકારના આ વરિષ્ઠ પ્રધાને શું કહ્યું ?
PMO ઓફિસમાં સલાહકાર સમિતિના મેમ્બર હોવાની ખોટી ઓળખ આપી બહુચરાજી મંદિરમાં કર્યા દર્શન, 5 લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના મામલે સામે આવ્યા ગુડ ન્યૂઝ – રશિયાએ રસી શોધી હોવાનો કર્યો દાવો
Next Article રૂસમાં વ્લાદિમીર પુતિન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હજારો લોકો, કરી રાજીનામાની માગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up