By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વોડાફોન, આઈડિયા અને એરટેલને ઝટકો : TRAI એ પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન પર રોક લગાવવા કર્યો આદેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વોડાફોન, આઈડિયા અને એરટેલને ઝટકો : TRAI એ પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન પર રોક લગાવવા કર્યો આદેશ
GeneralNational

વોડાફોન, આઈડિયા અને એરટેલને ઝટકો : TRAI એ પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન પર રોક લગાવવા કર્યો આદેશ

HM News
Last updated: 14/07/2020 9:21 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ: ટેલિકૉમ રેગ્યુલેટિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તરફથી દેશની દિગ્ગજ ટેલિકૉમ કંપની ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાના પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.આ બન્ને કંપનીઓ એરટેલ પ્લેટિનમ અને વોડાફોન-આઈડિયા RedX પોસ્ટપેડ પ્લાન મારફતે કેટલાક પસંદગીના યુઝર્સને હાઈસ્પીડ ડેટા સાથે ઉત્તમ સુવિધા પૂરી પાડી રહી હતી.જેના કારણે TRAIએ આ પગલુ ભર્યું છે.

TRAIએ બન્ને ટેલિકૉમ કંપનીઓએ આ પોસ્ટપેડ પ્લાન બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પત્ર લખીને એ પણ પૂછવામાં આવ્યું છે કે,જો કોઈ ગ્રાહક વધારે પૈસા ચૂકવે, તો તેને અન્ય સામાન્ય યુઝર્સની સરખામણીએ પ્રાથમિક્તા કેમ આપવામાં આવી રહી છે? આ સાથે જ અન્ય યુઝર્સને કેણ ઓછી સુવિધા આપવામાં આવી રહી છે?

એરટેલ અને વૉડાફોનના પ્રવક્તાએ ટ્રાઈના આદેશ બાદ જણાવ્યું કે,અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી રહ્યાં છે.ટ્રાઈએ અમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.

એરટેલના પ્લેટિનમ પોસ્ટપેડ પ્લાનની પ્રાથમિક કિંમત 499 રૂપિયા છે.ગ્રાહકોને આ પ્લાનમાં 75 GB ડેટા રોલઓવરની સુવિધા સાથે મળશે.આ ઉપરાંત યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકે છે.આ સાથે જ કંપની યુઝર્સને એરટેલ એક્સટ્રીમ, Zee 5 અને એમેઝોન પ્રાઈમ પ્રિમિયમ એપનું સબ્સ્ક્રિપ્શન આપશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ED ના રડાર માં અરડોર ગ્રુપ નું હવાલા કૌભાંડ ઝડપાયું :₹ 204 કરોડની સંપત્તિ જપ્ત : સુરત,મુંબઈ, દિલ્હીમાં બેનંબરી વહીવટ નો ખુલાસો
Next Article આ વર્ષે રક્ષાબંધન પર્વ ઉપર ચીનને 4 હજાર કરોડ રૂપિયાનું નુકશાન જશે : “હિન્દુસ્તાની રાખડી” નું નિર્માણ થશે : ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up