By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કુખ્યાત ડાકુ વિરપ્પનની પુત્રીની રાજકારણમમાં એન્ટ્રી, ભાજપ યુવા પાંખની નેતા બની
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કુખ્યાત ડાકુ વિરપ્પનની પુત્રીની રાજકારણમમાં એન્ટ્રી, ભાજપ યુવા પાંખની નેતા બની
GeneralNationalPolitics

કુખ્યાત ડાકુ વિરપ્પનની પુત્રીની રાજકારણમમાં એન્ટ્રી, ભાજપ યુવા પાંખની નેતા બની

HM News
Last updated: 20/07/2020 7:38 AM
HM News
6 years ago
Share
SHARE

ચેન્નાઇ, તા. 20 જુલાઇ 2020, સોમવાર

એક સમયે બે રાજ્યની સરકાર માટે મુશ્કેલી ઉભી કરનાર અને દક્ષિણમાં આતંકનો પર્યાય બની ચુકેલા વિરપ્પની પુત્રી વિદ્યાએ રાજકરણમાં એન્ટ્રી કરી છે. ભાજપાએ વિદ્યાને તામિલનાડુ યુવા પાંખની અધ્યક્ષ બનાવી છે.

વિદ્યા વિરપ્પન લો ગ્રેજ્યુએટ છે અને અત્યારે ક્રિષ્નાગિરીમાં સ્કૂલ ચલાવે છે.29 વર્ષની વિદ્યા વિરપ્પન કહે છે.હું કોઇ એક સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતી હું તો માનવધર્મમાં માનું છું અને માનવસેવાની દિશામાં આગળ વધવા માગું છું.તામિલનાડુમાં પગ જમાવવા માગતી ભારતીય જનતા પાર્ટીનો વિદ્યા વિરપ્પનની જવાબદારીભર્યા હોદ્દો પર નિમણૂંક કરીને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો ચકરાવો શરૂ કરી લીધો છે.વિદ્યાએ કહ્યું હતું કે નાનપણમાં એક જ વાર પિતાને જોયા હતા.એ વખતે મારી ઉંમર છ-સાત વર્ષની હશે. સ્કૂલમાં વેકેશન પડતા મારા દાદાને ગામ ગોપીનાથમ ગઇ હતી.

વિદ્યાની માતા મથુલક્ષ્‍મી ટી. વી. કે (તામિઝગ વઝ ડુવુરીમાઇ કચી) પણ સાથે જોડાયેલી છે વણીયાર સમાજની આ પાર્ટી અત્યારે એનડીએની સમર્થક છે. વિદ્યા ફેબ્રુઆરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાઇ હતી.એ પહેલાં એક સ્થાનિક નેતાએ કેન્દ્રના પ્રધાન પોન રાધાકૃષ્ણન સાથે ઓળખાણ કરાવી હતી. સમાજસેવા કરવાનો મારો ઇરાદો જાણી રાધાકૃષ્ણને મને ભાજપમાં જોડાઇ જવાની સલાહ આપી હતી. આમ હું ભાજપમાં જોડાઇ હતી.

ઉલ્લેખનીય છે કે દક્ષિણના જંગલોમાં સંખ્યાબંધ હાથીઓને હણનારા અને ત્રણ રાજ્યોની પોલીસને દાયકાઓ સુધી હંફાવનારા કુખ્યાત ચંદનચોર વિરપ્પનના નામ માત્રથી લોકો ફફડી ઉઠતા હતા. વિરપ્પન 150 લોકોના મોતના જવાબદાર હતો.હાથીદાંત મેળવવા માટે વિરપ્પને 100થી વધુ હાથીઓનો શિકાર કર્યો હતો. હાથીદાતની દાણચોરીમાંથી તે કરોડો રૂપિયા કમાયો હતો.આ સિવાય ચંદનના ઝાડ કાપી ચંદનના લાકડાની તસ્કરીમાં પણ વિરપ્પનની ટોળી સંડોવાયેલી હતી. એટેલ જ વિરપ્પનને ચંદનચોરનું ‘વિશેષણ’ લગાડવામાં આવતું હતું.

વિરપ્પન વર્ષ 2000માં દેશના અખબરોમાં છવાયો હતો જ્યારે તેને કન્નડ ફિલ્મના અભિનેતા રાજકુમારનું અપહરણ કર્યું હતું અને થોડાક અઠવાડિયા બાદ તેને છોડી મુક્યો હતો.તેના ચાર વર્ષ બાદ 2004માં તામિલનાડુ પોલીસ સ્પેશિયલ ફોર્સે વિજય કુમારના નેતૃત્વમાં ઠાર મરાયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના પોઝિટિવ
Next Article 17 બેંકોમાં 2047 લોકો 1,47,350 કરોડની લોન ચૂકવી શકે તેમ નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up