By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Bahrain: આ એક મુસ્લિમ દેશ છે….એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Bahrain: આ એક મુસ્લિમ દેશ છે….એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી
GeneralInternational

Bahrain: આ એક મુસ્લિમ દેશ છે….એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી

HM News
Last updated: 17/08/2020 7:52 AM
HM News
6 years ago
Share
SHARE

મનામા: સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં બુરખો પહેરેલી એક મહિલા હિન્દુઓના આરાધ્ય ગણપતિ ભગવાનની મૂર્તિ તોડતી જોવા મળી રહી છે.આ વીડિયોની સમગ્ર કહાની સામે આવી ગઈ છે.આરોપી મહિલા વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે.

આ વીડિયો બેહરીન (bahrain) ની રાજધાની મનામાનો છે.પોલીસના જણાવ્યાં મુજબ અહીંના એક ઝફર વિસ્તારમાં આવેલી દુકાનમાં 54 વર્ષની મહિલાએ જાણી જોઈને હિન્દુ દેવતા ગણેશની પ્રતિમાઓને નુકસાન પહોંચાડ્યું.મહિલા વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ થયો છે.આંતરિક મામલાઓના મંત્રાલયના જણાવ્યાં મુજબ સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસને જાણ કરાઈ હતી.

પબ્લિક પ્રોસિક્યુશન દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે મહિલાએ મૂર્તિઓને તોડવાની વાત સ્વીકારી છે અને તેના વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા ઉપરાંત અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.જલદી તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

Condemning this ghastly act of violence done on Hindu God idols in #Bahrain.
Such oppression on Hindu minorities staying in Islamic nations is highly unacceptable. United Nations must interfere and ensure justice and Right to worship to every minorities same as it does in India! pic..com/g0XLvwim8q

– Tajinder Singh Tiwana (@TajinderTiwana) August 16, 2020

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બુરખો પહેરેલી બે મહિલાઓ દુકાનમાં પહોંચે છે અને ભગવાન ગણેશની મૂર્તિઓ જોઈને ત્યાં થોભી જાય છે.ત્યારબાદ એક મહિલા મૂર્તિઓને ઉઠાવીને જમીન પર ફેંકવાનું શરૂ કરી દે છે.તે કહે છે કે આ એક મુસ્લિમ દેશ છે,અમે જોઈએ છીએ કે કોણ આ મૂર્તિઓની પૂજા કરે છે? બોલાવો પોલીસ. વીડિયો સામે આવ્યાં બાદથી સોશિયલ મીડિયા પર આરોપી મહિલાની ધરપકડની માગણી થઈ રહી હતી.

આ બાજુ બેહરીનના રાજાના સલાહકાર ખાલિદ અલ ખલીફાએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે મહિલાએ જે કઈ કર્યું તે અસ્વીકાર્ય છે.તેમણે કહ્યું કે ધાર્મિક પ્રતિકોને તોડવા એ બેહરીનના સ્વભાવમાં નથી.આ એક અપરાધ છે.અહીં બધા ધર્મના,સંપ્રદાયના લોકો રહે છે અને તેમની આસ્થાઓનું સન્માન થવું જોઈએ. નોંધનીય છે કે બેહરીનમાં હજારોની સંખ્યામાં ભારતીય કામદારો રહે છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં એસ.ડી. જૈન સ્કૂલની ફીને લઇને દાદાગીરીઃ વાલીઓએ સ્કૂલ પરિસરમાં કર્યો હોબાળો
Next Article શહીનબાગમાં આક્રમક દેખાવ કરનારા મુખ્ય કાર્યકર્તા સહિત ૫૦થી વધુ ભાજપમાં જોડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up