By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
GeneralSaurashtra

ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

HM News
Last updated: 07/12/2020 8:51 AM
HM News
5 years ago
Share
SHARE

ન્યુ યર પાર્ટી યોજાવા ને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે જ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક બાદ એક વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે.રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા બે જુદી જુદી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યા છે.જેમા બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.તો સાથે જ બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે,અમારા પી.એસ.આઇ એસવી ખાખરાની ટીમને બાતમી મળી હતી કે,અતુલ મનસુખભાઈ મકવાણા નામનો વ્યક્તિ કુવાડવા ગામથી સરદાર તરફના રસ્તે જય વિદેશી દારૂનો જથ્થો ભરીને કારમાં રાજકોટ શહેરમાં કટીંગ અર્થે લાવી રહ્યો છે.ત્યારે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અતુલ મકવાણા વોચમાં હતી.ત્યારે અતુલ મકવાણા કારમાં કુવાડવા ગામથી સરદાર તરફ આવતા રસ્તેથી પસાર થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફિલ્મી ઢબે તેનો પીછો કરવામાં આવ્યો હતો.ત્યારે અતુલ મકવાણા સરધાર ગામથી ભરુડી ટોલનાકા સુધી પહોંચતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.ત્યારે અતુલ પાસે આવી રહેેલી કારમાંથી મેકડોવેલ્સ વીસકી બોટલ નંગ 144, રોયલ ચેલેન્જ વીસકી બોટલ નંગ 72 મળી આવી હતી.ત્યારે કાર તેમજ વિદેશી દારૂ ના મુદ્દામાલ સહિત કુલ 343600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી ધોળાએ જણાવ્યું હતું કે,અમારા પી.એસ.આઈ વી.પી આહીર અને તેમની ટીમને બાતમી મળી હતી કે,અનુપમ ભાઈ ઉર્ફે અનિલ હાલોરી નામનો વ્યક્તિ પ્રોહીબીશનના ધંધા સાથે સંકળાયેલો છે.ત્યારે ચોક્કસ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર પંડિત દિન દયાલ આવાસ યોજના ક્વાર્ટરની પાછળ આવેલા એક ખરાબાની જગ્યા માં રેડ કરતા દારૂના જથ્થા સાથે અનુપમ મળી આવતા તેની દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા રાહત ન મળતા વોડાફોન-આઇડીયા ગમે ત્‍યારે વેપાર-ધંધા બંધ કરી શકે છેઃ 53,000 કરોડ ચુકવવામાં અસમર્થતા
આઠ મુસાફરોને ફ્લાઇટમાં નહીં બેસવા દેવાતાં હોબાળો
ED પણ RTIના દાયરામાં આવે છે, માનવ અધિકાર હેઠળ માહિતી આપવી પડે
ફરિયાદી સહિતના સાક્ષીઓ પોલીસ ન શોધી શકી, જુવેનાઇલનો છૂટકારો
મસ્કનો રેકોર્ડ સારો હોવા છતાં ટ્વિટરની સ્થિતિ ખરાબ થઈ શકે : બિલ ગેટ્સ
Share This Article
Facebook Email Print
Previous Article આપત્તિને અવસરમાં ફેરવી રહ્યા છે લાંચીયારાજાઓ, કોરોનાકાળમાં કેન્દ્રને ભ્રષ્ટાચારની 40,000 ફરિયાદોનો ઢગલો મળ્યો !
Next Article Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડર ફહમી હિનાવીની હત્યાનો VIDEO વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up