By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારત બંધ : ગુજરાતમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ, પરેશ ધાનાણી સહિત દિગ્ગજ નેતાઓની કરાઇ અટકાયત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભારત બંધ : ગુજરાતમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ, પરેશ ધાનાણી સહિત દિગ્ગજ નેતાઓની કરાઇ અટકાયત
AhmedabadGeneralGujarat Now

ભારત બંધ : ગુજરાતમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ, પરેશ ધાનાણી સહિત દિગ્ગજ નેતાઓની કરાઇ અટકાયત

HM News
Last updated: 08/12/2020 6:47 AM
HM News
5 years ago
Share
SHARE

કેન્દ્રના નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.ખેડૂતોના આ ભારત બંધને વિપક્ષો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે.જેના પગલે પોલીસ દ્વારા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પક્ષના દિગ્ગજ નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

– દાંતાના MLA કાંતિ ખરાડીની પોલીસે કરી અટકાયત
– પોલીસે વાસંદાના MLA અનંત પટેલની કરી અટકાયત
– કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજી દેસાઈની અટકાયત

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે અને આ જ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના નેતાઓ બહાર નીકળી રહ્યા છે.જ્યારે બીજી તરફ પોલીસે પણ બંધ કરાવવા માટે નીકળેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.દાંતાના જ્યાં ધારાસભ્ય કાંતિ ખરાડી ઈકબાલગઢ હાઈ-વે બ્લોક કરવા નિકળ્યા હતા.જોકે બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી.આવી જ રીતે નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યકર્તા સાથે બંધ કરાવવા નીકળ્યા હતા,જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે બીજી તરફ થરાદમાં ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અટકાયત કરવામાં આવી હતી.આ તરફ કોંગ્રેસ સેવા દળ અધ્યક્ષ લાલજી દેસાઈની પણ અટકાયત કરવામાં આવી હતી.

ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત

ભારત બંધને ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ,પાલ આંબલિયા સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે બોલાચાલી

અમરેલી ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા મામલો ગરમાયો જોવા મળ્યો.પરેશ ધાનાણી દ્વારા બંધ પાળવા અપીલ કરી રહ્યાં હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા બોલાચાલી થયેલી જોવા મળી.

ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

ભારત બંધના એલાનને લઇને ગાંધીનગર ખાતે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.ગાંધીનગર પોલીસે તેમના ઘર બહારથી જ ધારાસભ્ય સી. જે. ચાવડા,ગ્યાસુદ્દીન શેખની અટકાયત કરવામાં આવી છે.જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા કમલા ચાવડાને નજરકેદ કરવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત

પાટલ જિલ્લામાં પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓની મોડી રાત્રે અને વહેલી સવારે અટકાયત કરી લેવામાં આવી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઘરે થી જ અટકાયત કરાઇ. જિલ્લામાં પાટણ, હારીજ, રાધનપુર, સાંતલપુ, વારાહી, સિદ્ધપુરમાં કેટલાક નેતા અને કાર્યકર્તાઓને ઘરમાં જ નજરકેદ કરાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં સફરજન કરતાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ, ભાવમાં ભડકો છતાં સરકાર ચૂપ.. ને કોંગ્રેસ સહીત વિરોધ પક્ષ વિરોધ કરતું નથી !
Next Article ભારત બંધ : ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓને કરાયા નજરકેદ, જાણો કોની-કોની કરાઇ અટકાયત?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up