By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘આ લુખ્ખો પોલીસવાળો નીકળ્યો, પબ્લિકને હેરાન કરશે,’ કહેનારા યુવક અને પોલીસ પરિવાર વચ્ચે બબાલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ‘આ લુખ્ખો પોલીસવાળો નીકળ્યો, પબ્લિકને હેરાન કરશે,’ કહેનારા યુવક અને પોલીસ પરિવાર વચ્ચે બબાલ
AhmedabadGeneral

‘આ લુખ્ખો પોલીસવાળો નીકળ્યો, પબ્લિકને હેરાન કરશે,’ કહેનારા યુવક અને પોલીસ પરિવાર વચ્ચે બબાલ

HM News
Last updated: 09/12/2020 4:49 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : સાબરમતી પોલીસ સ્ટેશનમાં બે પાડોશીઓએ એક બીજાના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં પોલીસ પરિવાર સામે આક્ષેપ કરનાર યુવકે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.જ્યારે આ પોલીસ કર્મીના પરિવારજનોએ પણ ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યુ છે કે,તેમનો પાડોશી અવારનવાર પોલીસ ખાતા વિશે બોલતો હતો અને પોલીસ કર્મી તેની ડ્યુટી ઉપર જતો હતો ત્યારે પોલીસ કર્મીને લુખ્ખો કહીને પબ્લિકને હેરાન કરશે તેવું કહીને માર માર્યો હતો.સમગ્ર બાબતને લઈને બંને પક્ષની સામે ફરિયાદ નોંધી સાબરમતી પોલીસે તપાસ શરૂ કરી છે.

સાબરમતીમાં નોંધાયેલી પહેલી ફરિયાદ પોલીસકર્મીના પરિવારજનો સામે નોંધાઈ છે.શહેરના ન્યુ રાણીપ આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ કોષ્ટિ તેમના પરિવાર સાથે રહે છે અને આંબાવાડી ખાતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.તેમના ઘરની સામેના મકાનમાં શક્તિસિંહ વાઘેલા તથા મુન્નાભાઈ વાઘેલા તથા તેમના પિતા સુખદેવસિંહ તથા તેમના માતા સહિતના લોકો રહે છે.વર્ષ ૨૦૧૨થી તેઓ સંજયભાઈ સાથે નાની-નાની બાબતોમાં ચાલી ઝઘડો કરતા હોવાથી તેઓની સામે સંજયભાઈએ અનેક વખત અરજીઓ કરી છે.

સંજયભાઈ તેમના ઘરે હતા તે દરમિયાન તેઓ તેમની દીકરીને લઈને સોસાયટીના ગાર્ડનમાં રોડ ઉપર ફરતા હતા.ત્યારે ગાર્ડનમાં રોડ ઉપર તેમની સામે રહેતા શક્તિસિંહ વાઘેલા આવી ગયા હતા અને વગર કારણે સંજયભાઈને અપશબ્દો બોલ્યા હતા.તેમણે અપશબ્દો બોલવાની ના પાડતા શક્તિસિંહે સંજયભાઈને બે લાફા મારી દીધા હતા.જેના કારણે સંજયભાઈની દીકરી પણ નીચે પડી ગઈ હતી.બાદમાં શક્તિસિંહ ત્યાંથી જતો રહ્યો હતો.બાદમાં સંજયભાઈ તેમના ઘરે પહોંચ્યા ત્યારે શક્તિસિંહ અને તેના પરિવારજનો ત્યાં ઉભા હતા અને બાદમાં ઝઘડો કરી મારામારી કરી હતી.સંજયભાઈના નાના ભાઇના પત્ની વચ્ચે પડતા સામે પક્ષના આ લોકોએ સંજયના પરિવારની એક મહિલાના કપડા પણ ફાડી નાખ્યા હતા.જેથી આ મામલે તેઓએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

જ્યારે બીજી ફરિયાદ નિવૃત્ત પોલીસકર્મીના પત્નીએ નોંધાવી છે.જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા સુખદેવસિંહ વાઘેલાના પત્નીએ આ સંજયભાઈ તથા તેમના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે.મનહરબા વાઘેલા તેમના પરિવાર સાથે રહે છે તેમના પતિ પોલીસ ખાતામાં નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત છે. જ્યારે તેમનો દીકરો શક્તિસિંહ હાલ અમદાવાદ શહેર પોલીસ ખાતામાં નોકરી કરે છે. તેમને આક્ષેપ કર્યો છે કે,તેમની સામે રહેતા સંજયભાઈના પરિવારજનો અવારનવાર પોલીસ પ્રત્યેની નફરતના કારણે પોલીસ પરિવાર વિરુદ્ધ તેમજ સમગ્ર પોલીસ વિરુદ્ધ મનફાવે તેમ બોલતા હતા અને તે બાબતે ઝઘડો કરતા હતા.જેથી તે બાબતે તેઓએ અનેક વખત અરજી કરી હતી.

રાતના મનહરબા વાઘેલાનો પુત્ર શક્તિસિંહ પોલીસનો ડ્રેસ પહેરીને તેની ફરજ ઉપર બાઈક લઈને જવા નીકળ્યો હતો.ત્યારે સોસાયટીના ગાર્ડનના રોડ ઉપર સંજય કોષ્ટી ઉભો હતો અને આ સંજયએ જોરથી કહ્યું હતું કે,આ પોલીસવાળો લુખ્ખો નીકળ્યો પબ્લિકને હેરાન કરશે તેમ કહી જોરજોરથી બૂમો પાડી હતી.જેથી શક્તિસિંહ આવું કહેવાની ના પાડતાં સંજયએ ગાળો બોલી શક્તિસિંહને ફેંટો મારી હતી. બાદમાં મામલો વધુ બીચક્યો હતો.જેથી આ મામલે પોલીસકર્મી શક્તિસિંહના માતાએ ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે તે મામલે પણ તપાસ શરૂ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાઇંદરના બંગલામાં પકડાયું હાઈ પ્રોફાઇલ સેક્સ રૅકેટ
Next Article કોંગ્રેસ પણ ભાજપના વાદે : કલોલના MLA બળદેવ ઠાકોરે નિયમોના ધજાગરા ઉડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up