By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડાંગમાં 12 ખ્રિસ્તી પરિવારોએ પુનઃ હિંદુ ધર્મ અપનાવ્યો, ઘર વાપસીને લઈ હોમ હવનનો યોજાયો કાર્યક્રમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગમાં 12 ખ્રિસ્તી પરિવારોએ પુનઃ હિંદુ ધર્મ અપનાવ્યો, ઘર વાપસીને લઈ હોમ હવનનો યોજાયો કાર્યક્રમ
GeneralSouth Gujarat

ડાંગમાં 12 ખ્રિસ્તી પરિવારોએ પુનઃ હિંદુ ધર્મ અપનાવ્યો, ઘર વાપસીને લઈ હોમ હવનનો યોજાયો કાર્યક્રમ

HM News
Last updated: 27/12/2020 7:34 AM
HM News
5 years ago
Share
SHARE

– ફરી સનાતન ધર્મને અપનાવવા માંગતા હોય તેઓ માટે પ્રથમ શુદ્ધિ કરણ પ્રક્રિયા કર્યા બાદ તેઓની ઘરવાપસીના કરવામાં આવે છે.

ડાંગ : જિલ્લામાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા આદિવાસીઓને સમજાવી ફરી હિન્દૂ તરફ વાળવામાં હિન્દૂ ધર્મની રક્ષા અને પ્રચાર કરનારા સાધુસંતોને સફળતા મળી છે.શિવારી ગામે 12 જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ફરી હિન્દૂ બનતા તેમની હોમ હવન કરીને શુદ્ધિ કરણ કરી ઘર વાપસીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લો 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે.જેમાં રહેતા લોકોને વર્ષોથી આર્થિક લાભ અને અન્ય પ્રલોભનો આપી ખ્રિસ્તી ધર્મ તરફ વાળવામાં આવે છે.જોકે,આવા અસંખ્ય લોકોને આત્મસ્ફુરણા થતાં તેઓ ડાંગ જિલ્લામાં રહીને સનાતન ધર્મનો પ્રચાર અને રક્ષા કરતા હેતલ દીદી અને યશોદા દીદીનો સંપર્ક કરી ફરી હિન્દૂ ધર્મ અપનાવી રહ્યા છે.દર વર્ષે આવા અનેક પરિવારો જે ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મને અપનાવવા માંગતા હોય તેઓ માટે પ્રથમ શુદ્ધિ કરણ પ્રક્રિયા કર્યા બાદ તેઓની ઘરવાપસીના કરવામાં આવે છે.ડાંગ જિલ્લો 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતો પછાત જિલ્લોછે.જેમાં રહેતા લોકોને વર્ષોથી આર્થિક લાભ અને અન્ય પ્રલોભનો આપી ખ્રિસ્તી ધર્મ તરફ વાળવામાં આવે છે.જોકે,આવા અસંખ્ય લોકોને આત્મસ્ફુરણા થતાં તેઓ ડાંગ જિલ્લામાં રહીને સનાતન ધર્મનો પ્રચાર અને રક્ષા કરતા હેતલ દીદી અને યશોદા દીદીનો સંપર્ક કરી ફરી હિન્દૂ ધર્મ અપનાવી રહ્યા છે.દર વર્ષે આવા અનેક પરિવારો જે ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મને અપનાવવા માંગતા હોય તેઓ માટે પ્રથમ શુદ્ધિ કરણ પ્રક્રિયા કર્યા બાદ તેઓની ઘરવાપસીના કરવામાં આવે છે.

હાલમાં કોવિડ19ની ગાઈડલાઈન મુજબ સમૂહમાં આવા કાર્યક્રમો ન કરતા તબક્કાવાર ઘરવાપસીના કાર્યક્રમો કરવામાં આવે છે.ડાંગના શિવારીમાળ ખાતે આવેલ યશોદા દીદીના આશ્રમમાં આવા 12 યુગલોએ યજ્ઞકાર્યમાં ભાગ લઈ શુદ્ધિ કરણ કર્યું હતું.હાલમાં કોવિડ19ની ગાઈડલાઈન મુજબ સમૂહમાં આવા કાર્યક્રમો ન કરતા તબક્કાવાર ઘરવાપસીના કાર્યક્રમો કરવામાં આવે છે.ડાંગના શિવારીમાળ ખાતે આવેલ યશોદા દીદીના આશ્રમમાં આવા 12 યુગલોએ યજ્ઞકાર્યમાં ભાગ લઈ શુદ્ધિ કરણ કર્યું હતું.

ડાંગ જિલ્લામાં આદિવાસીઓ અન્ય ધર્મમાં જનાર લોકો પરત પોતાના સનાતન ધર્મમાં પરત ફર્યા છે.અન્ય લોકોની લાલચ કે પ્રલોભનથી પ્રેરાઈ તેઓ અન્ય ધર્મમાં જવા લાગ્યાં હતાં પરંતુ સાધ્વી યશોધા,અગ્નિવીર અને હરિ કથા કરનાર ભાઈઓ દ્વારા આ પરિવારને ઘર વાપસી કરવી વેદિક મંત્રો દ્વારા શુદ્ધિકરણ કરાવી સનાતન ધર્મ હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી. ડાંગ જિલ્લામાં આદિવાસીઓ અન્ય ધર્મમાં જનાર લોકો પરત પોતાના સનાતન ધર્મમાં પરત ફર્યા છે.અન્ય લોકોની લાલચ કે પ્રલોભનથી પ્રેરાઈ તેઓ અન્ય ધર્મમાં જવા લાગ્યાં હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તાપી જિલ્લાના તાડકુવા અને બેડકુવા ગામે 6.65 કરોડના ખર્ચે રસ્તા તૈયાર થશે
Next Article UPAના વિસ્તારનો સમય આવી ગયો છે, શરદ પવારને સોંપવામાં આવે કમાન : શિવસેના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up