By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ હોટ એક્ટ્રેસના મીમથી ભાજપના ટોચના નેતાને લાગી આવતાં કરી નાંખ્યો કેસ, જાણો એક્ટ્રેસે શું કહ્યું ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આ હોટ એક્ટ્રેસના મીમથી ભાજપના ટોચના નેતાને લાગી આવતાં કરી નાંખ્યો કેસ, જાણો એક્ટ્રેસે શું કહ્યું ?
GeneralNational

આ હોટ એક્ટ્રેસના મીમથી ભાજપના ટોચના નેતાને લાગી આવતાં કરી નાંખ્યો કેસ, જાણો એક્ટ્રેસે શું કહ્યું ?

HM News
Last updated: 18/01/2021 10:00 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભાજપના નેતા અને મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે બંગાળી એક્ટ્રેસ સાયાની ઘોષ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે.તથાગતે આ એફઆઈઆર સાયાની દ્વારા ‘લાગણી દુભાવાવનો આરોપ લગાવતા કરી છે.બંગાળી એક્ટ્રેસ સાયાનીએ ટ્વિટર પર એક મીમ શેર કર્યું હતું જેના પર આરોપ લાગ્યો છે કે તેણે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે.

ઘોષે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મીમ હાલનું નથી પરંતુ ફેબ્રુઆરી, 2015ના સમયનું છે અને તે પણ તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું ન હતું પરંતુ તેના ટ્વિટરને કોઈ દ્વારા હેક કરવામાં આવ્યું હતું જેના દ્વારા તે ટ્વીટ કરવામાં આવ્યું હતું. તથાગત રોયે સાયાની ઘોષને ટાર્ગેટ કરતાં ટ્વીટર પર લખ્યું કે, ‘તે આઈપીસીના સેક્શન 295Aનું ઉલ્લંઘન કર્યું છે, હવે પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.’

એક બીજા ટ્વીટમાં તથાગતે ટ્વીટર પર લખ્યું કે, ‘તારી વિરૂદ્ધ કોલકાતામાં પહેલા જ રિપોર્ટ થઈ ગયો છે.ગૌહાટીના પણ એક યુવકે મને કહ્યું કે,તેણે ધાર્મિક ભાવનાઓને તારા મીમથી ઠેસ પહોંચી છે અને તે પણ એફઆઈઆર ફાઈલ કરવા જઈ રહ્યા છે. મને આશા છે કે અસમ પોલીસ તેના પર ધ્યાન આપશે અને રિમાન્ડ માટે ફુચશે.’

આ મામલે સ્પષ્ટતા કરતાં સાયાની ઘોષે ટ્વીટર પર કહ્યું કે, ‘મિત્રો, મારા એક ટ્વીટને મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે જે ખરેખર આપત્તિજનક છે.તમારી બધાની જાણકારી માટે કહું કે, હું વર્ષ 2010માં ટ્વીટરમાં જોડાઈ હતી અને થોડા દિવસ બાદ જ મને તેમાં કોઈ રસ રહ્યો ન હતો. જોકે ટ્વીટર પર મારું એકાઉન્ટ હતું.બાદમાં મને ખબર પડી કે મારું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.’

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આર્ટિકલ ૩૭૦, બાલાકોટ એર સ્ટ્રાઇક… અર્નબને દેશમાં શું થવાનું હતું તેના વિશે પહેલાથી જાણ હતી ?
Next Article C.R. પાટીલને કાર્યકર યુવતીએ સ્ટેજ પર આવીને કાનમાં શું કહ્યું કે પાટીલે ભાજપના હોદ્દેદારોને કરી ટકોર ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 day ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 day ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 day ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 day ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up