By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દારૂબંધી?/ગાંધીના ગુજરાતમાં બેફામ બુટલેગરો:અમદાવાદમાં 9 મહિલા બુટલેગરોની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દારૂબંધી?/ગાંધીના ગુજરાતમાં બેફામ બુટલેગરો:અમદાવાદમાં 9 મહિલા બુટલેગરોની ધરપકડ
AhmedabadGeneral

દારૂબંધી?/ગાંધીના ગુજરાતમાં બેફામ બુટલેગરો:અમદાવાદમાં 9 મહિલા બુટલેગરોની ધરપકડ

HM News
Last updated: 19/01/2021 4:29 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદમા દારૂનો વેપાર કરતી મહિલા બુટલેગરો પર પોલીસની તવાઈ. સરખેજ પોલીસે દેશી અને વિદેશી દારૂનુ વેચાણ કરતી 9 મહિલા બુટલેગર સહિત 10 લોકોની ધરપકડ કરી.હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરના આતંકને લઈને પોલીસે કર્યુ હતુ સર્ચ ઓપરેશન.મોટા પ્રમાણમા દારૂનો જથ્થો પણ નાશ કરવામા આવ્યો.

સરખેજમા મહિલા બુટલેગરનો આતંક બિન્દાસ કરે છે દારૂનો વેચાણ 9 મહિલાઓ દારૂનો ધંધો કરતા રંગે હાથે ઝડપાઈ અમદાવાદના સરખેજ વિસ્તારમા ગેરકાયદે દારૂની ભઠ્ઠીઓ ચલાવતી 9 મહિલા બુટલેગરો સહિત 10ની પોલીસે ધરપકડ કરી છે.સરખેજ વિસ્તારમાં આવેલા વણજર ગામ ના ભરવાડ વાસ,અને ચુનારા વાસમાં મહિલા બુટલેગરો દેશી દારૂ ન ની ભઠ્ઠીઓ ચલાવી દારૂનું વેચાણ કરતી હતી.9 મહિલાઓને ઝડપી પોલીસે અલગ-અલગ 10 ગુના નોંધાયા છે.જેમાં પોલીસે 137 લીટર દેશીદારૂ અને ૨૫૦ લીટર કરતાં વધુ દારૂ બનાવવાનો વોશ કર્યો છે.સાથે સાથે દારૂ ગાળવા માટે વપરાતા સરસામાન પણ કબજે કરી, તમામ દારૂની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી છે..

સરખેજ પોલીસે પકડેલી હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગર

ભીખીબેન છારા
અનિતાબેન ચુનારા
સુનિતા ચુનારા
લહેરાબેન જાડેજા
જયાબેન કાવઠીયા
પન્ના ચુનારા
ગંગાબેન રાઠોડ
મધુબેન ચુનારા
આ મહિલા બુટલેગર ઘણા વર્ષોથી દારૂનો વેચાણ કરે છે.જે અગાઉ પણ અનેક વખત પકડાઈ ગઈ છે.તેમ છંતા પોલીસ અને કાયદાના ડર વગર બિન્દાસ દારૂનુ વેચાણ કરે છે.આ મહિલાઓના ત્રાસની મળતી ફરિયાદના પગલે પોલીસે સર્ચ ઓપરેસન કરીને તમામને ઝડપી લીધા હતા.સરખેજ પોલીસે મહિલા બુટલેગરની ધરપકડ કરીને લાખોના દારૂનો નાશ કર્યો છે.હાલમા પોલીસે હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરને પાસા કરવાની કાર્યાવહી પણ હાથ ધરી છે.

કોરોના વાયરસ સામે લડવા સુરતની સોસાયટીએ લગાવ્યું બોર્ડ
કપરાડામાં નવો નિયમ, ઠંડા પીણાનું વેંચાણ કરવા પર રૂપિયા 2100નો દંડ
દીવ, દમણ અને દાદરાનગર હવેલીની કોલેજો આજથી શરૂ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના થયા કોરોના ટેસ્ટ
ટ્રમ્પની ઐતિહાસિક જાહેરાતઃ દરેક યુવાનને ૧ર૦૦ અને બાળકને ૫૦૦ ડોલર
સરકાર હવે ૬૦ લાખ ટન ખાંડની નિકાસ કરશે
Share This Article
Facebook Email Print
Previous Article હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત
Next Article સૌ.યુનિમાં નકલી ડિગ્રીનું કૌભાંડ:5 વર્ષમાં 158 વિદ્યાર્થીઓ નકલી માર્કશીટ ધરી અસલી ડિગ્રી લઈ ગયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up