By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવા આવતીકાલે ફેંસલો લેવાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવા આવતીકાલે ફેંસલો લેવાશે
GandhinagarGeneralGujarat Now

ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવા આવતીકાલે ફેંસલો લેવાશે

HM News
Last updated: 19/01/2021 6:18 AM
HM News
5 years ago
Share
SHARE

ધોરણ-10 અને 12ના શૈક્ષણિક કાર્યો શાળામાં શરૂ કયર્નિા સારા પરિણામો ના અંતે હવે ધોરણ 9અને 11 માટે પણ વર્ગખંડમાં અભ્યાસ શરૂ કરવાની તૈયારી રાજ્યના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે.આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વની બેઠક આજે ગાંધીનગરમાં બોલાવી છે.જેના ફીડબેક ના અંતે આવતીકાલની કેબિનેટની બેઠકમાં રિપોર્ટ રજૂ કરાશે.તેના આધારે વિવિધ સ્થળેથી મળેલા અભિપ્રાયોને ધ્યાનમાં લઈને ધોરણ 9 અને 11 ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય આવતીકાલની મંત્રીમંડળની બેઠકમાં આવી શકે છે.તેમ સચિવાલયના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કયર્િ પછી વિદ્યાર્થી-વાલીઓ શાળા સંચાલકો તેમજ અધિકારી સ્તરેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે હાલના તબક્કે ધોરણ નવ અને 11 ના વર્ગખંડ માટે શાળાઓ સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચચર્િ કયર્િ બાદ આ અંગે નિર્ણય લઇશું.શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર ધોરણ નવ અને 11 ના વર્ગખંડ અભ્યાસ શરૂ કરવાની તૈયારી શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે મોડામાં મોડા ફેબ્રુઆરી મહિનામાં વર્ગખંડ અભ્યાસ શરૂ કરી દેવામાં આવશે. ગત સપ્તાહે ધોરણ-10 અને 12ના તેમજ શાળા-કોલેજ અને ઉચ્ચ અભ્યાસક્રમ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેના પરિણામો અને અભ્યાસને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

આવતીકાલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુકવામાં આવનાર છે જેને લઈને આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક મહત્વની બેઠક બોલાવી છે,જેમાં રાજ્યભરની શાળાઓ શરૂ થયા પછી હાજરી આપી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ કોવીડ 19 ના કેસોમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાન પર લેવામાં આવનાર છે.આ સમીક્ષા બેઠક નો રિપોર્ટ આવતીકાલની મંત્રીમંડળની બેઠકમાં મુકવામાં આવશે.જેના આધારે આગામી ફેબ્રુઆરી માસ અથવા 26 જાન્યુઆરી પછી ધોરણ 9 અને 11 ના ખંડ શરૂ કરવાનો નિર્ણય લેવાશે.એ વાત નિશ્ચિત છે.

કોરોનાની પરિસ્થિતિને કારણે આ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનામાં પરીક્ષા યોજવામાં આવનાર છે.શિક્ષણ વિભાગ ધોરણ 9 અને 11 બાદ માર્ચ મહિનામાં ધોરણ 6 થી 8 ના ઉચ્ચ પ્રાથમિક અને એપ્રિલથી ધોરણ એક થી પાંચ પ્રાથમિક શિક્ષણ માટે શાળા શરૂ કરવા આગળ વધી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બોર્ડ સિવાયના ધોરણો માટે જૂન મહિનામાં પરીક્ષા યોજવામાં આવશે આ વર્ષે કોઈપણ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવામાં નહીં આવે તેવું વારંવાર રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું છે આથી એ દિશામાં કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રિન્ટ મીડિયાનું ગળુ ઘોટવાનો પ્રયાસ ? ન્યુઝ પ્રિન્ટના ભાવમાં ત્રણ માસમાં 20 ટકાનો વધારો
Next Article આ 12 દારૂની કંપનીઓની પરોક્ષ જાહેરખબર પર પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up