By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાઉસફૂલના શૂટિંગ દરમિયાન જિયાને સાજીદે ટોપ અને બ્રા ઉતારવાનું કહ્યું હતું ,‘ઓહ આને સેક્સની જરૂર છે’ : કરિશ્મા ખાને લગાવ્યા આરોપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હાઉસફૂલના શૂટિંગ દરમિયાન જિયાને સાજીદે ટોપ અને બ્રા ઉતારવાનું કહ્યું હતું ,‘ઓહ આને સેક્સની જરૂર છે’ : કરિશ્મા ખાને લગાવ્યા આરોપ
GeneralNational

હાઉસફૂલના શૂટિંગ દરમિયાન જિયાને સાજીદે ટોપ અને બ્રા ઉતારવાનું કહ્યું હતું ,‘ઓહ આને સેક્સની જરૂર છે’ : કરિશ્મા ખાને લગાવ્યા આરોપ

HM News
Last updated: 19/01/2021 7:38 AM
HM News
5 years ago
Share
SHARE

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો પર જાતીય સતામણીનો આરોપ લાગતો આવ્યો છે છે.આમાં ડિરેક્ટર સાજિદ ખાનનું પણ ઉમેરાઈ ગયું છે.સાજિદ ખાન પર વર્ષ 2018 માં પણ ઈન્ડસ્ટ્રીની કેટલીક મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાડવામાં આવ્યો હતો હતો.હવે ફરી એકવાર સાજીદ ખાનનું નામ આ બાબતે ઉછળી રહ્યું છે.

હાઉસફૂલ ફિલ્મ વખતની કરી વાત

આ વખતે જિયા ખાનની બહેન કરિશ્માએ આરોપ લગાવ્યો છે. કરિશ્માએ કહ્યું કે સાજીદ ખાને જિયાને સેકસ્યુઅલ હરેસ કરી હતી.તાજેતરમાં જીયા ખાનની મોત પર બનેલી ડોક્યુમેન્ટરીનું પ્રસારણ બ્રિટનમાં બીબીસી પર થયું.આ ડોકયુમેન્ટરીમાં જિયા ખાનની બહેન કરિશ્માએ વાતચીતમાં સાજીદ ખાન પર આરોપ લગાવ્યા.જિયાની બહેને કહ્યું કે રિહર્સલનો સમય હતો.જ્યારે જિયા સ્ક્રીપ્ટ વાંચી રહી હતી.ત્યારે જિયાને સાજીદે ટોપ અને બ્રા ઉતારવાનું કહ્યું.જિયાને સમજણ ના પડી કે શું કરવું જોઈએ.તેણે કહ્યું કે શૂટિંગ હજુ શરુ નથી થયુંને આ બધું થવા લાગ્યું.જિયા ઘરે આવીને રડવા લાગી.આ ઘટના હાઉસફૂલના શૂટિંગ દરમિયાન બની હતી.

કરિશ્મા સાથે પણ બની હતી ઘટના

કરિશ્માએ તેની સાથે બનેલી એક ઘટના વિશે જણાવ્યું. તેને કહ્યું કે ‘મને યાદ છે જ્યારે હું મોટી બહેન જિયા સાથે સાજિદ ખાનના ઘરે ગઈ હતી. ત્યારે હું ફક્ત 16 વર્ષની હતી. મેં ફક્ત સ્ટ્રેપી ટોપ પહેર્યું હતું. સાજીદે મારી સામે જોયું અને કહ્યું, ‘ઓહ આને સેક્સની જરૂર છે’. તે જ સમયે મારી બહેન જિયા મારા બચાવમાં આવી. અને કહ્યું, ના એવું નથી, તમે આ શું વાત કરી રહ્યા છો. આ બાદ સાજિદે કહ્યું, જો તે કેવી બેઠી છે.ત્યારે મારી બહેને કહ્યું કે ના તે નિર્દોષ છે,તે હજુ નાની છે.તેને શું કરવું જોઈએ તેની પણ ખબર નથી પડતી. ત્યાર બાદ અમે થોડી વારમાં ત્યાંથી નીકળી ગયા.

જિયા ખાનના મૃત્યુને લગભગ 7 વર્ષ થઇ ગયા છે.જેને આત્મહત્યા ગણવામાં આવી હતી.એના પર બેનેલી ડોક્યુમેન્ટરી ‘ડેથ ઇન બોલીવૂડ’ બાદ તે ફરી ચર્ચામાં આવી ગઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાટીલ ભાઉ ઉવાચ : ભાજપના કોઇપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધમકાવે કે અપમાન કરે તો સીધી જ મને ફરિયાદ કરજો
Next Article સુરત દુર્ઘટનામાં PM-CMએ આર્થિક મદદ જાહેર કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up