By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જાણો કોણ છે બીજેપી નેતા પામેલા ગોસ્વામી, મોડલિંગથી કરી હતી શરૂઆત; હવે જેની કોકેઈન સાથે થઈ ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જાણો કોણ છે બીજેપી નેતા પામેલા ગોસ્વામી, મોડલિંગથી કરી હતી શરૂઆત; હવે જેની કોકેઈન સાથે થઈ ધરપકડ
GeneralNationalPolitics

જાણો કોણ છે બીજેપી નેતા પામેલા ગોસ્વામી, મોડલિંગથી કરી હતી શરૂઆત; હવે જેની કોકેઈન સાથે થઈ ધરપકડ

HM News
Last updated: 20/02/2021 10:38 AM
HM News
6 years ago
Share
SHARE

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં બીજેપીની યુવા નેતા પામેલા ગોસ્વામીની શુક્રવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે.પામેલા તેની કારની અંદર કોકેઈન લઈને જઈ રહી હતી.પોલીસે તેના મિત્ર પ્રોબિર કુમારની પણ ધરપકડ કરી લીધી છે. પામેલાની બેગમાંથી 100 ગ્રામ કોકેઈન મળ્યું છે.તેની બજાર કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા છે.કાર્યવાહી દરમિયાન બંનેની સાથે કારમાં જે સુરક્ષાકર્મી હતો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

હકીકતમાં ખબરી દ્વારા જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે,પામેલા કારમાં કોકેઈન લઈને જઈ રહી છે.કોલકાતાના ન્યૂ અલીપુર વિસ્તારમાં પોલીસે પામેલાની ગાડીની તપાસ કરી ત્યારે ગાડીમાં મુકેલી બેગમાંથી 100 ગ્રામ કોકેઈન ઝડપાયું હતું.ત્યારપછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પામેલા ગોસ્વામી ભાજપા યુથ વિંગના સેક્રેટરી છે.આ સાથે જ હુગલી જિલ્લા ભાજપાના સચિવ છે.તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓની તસવીરો પોસ્ટ કરી છે.તે તેના સોશિયલ મીડિયા પર બીજેપીની રેલી અને અન્ય પ્રવૃતિઓની તસવીરો અપલોડ કરતી રહે છે.પામેલા ઘણી વખત બીજેપી નેતાઓ સાથે પ્રચાર કરતી પણ જોવા મળે છે.

પામેલાની તસવીરો બીજેપી નેતા મુકુલ રોય અને બીજેપી યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂર્યા સાથે પણ જોવા મળી છે.પામેલા ગોસ્વામી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે તેની પ્રચાર અભિયાનની તસવીરો સતત અપડેટ કરતી રહે છે. પોતાના સાથી નેતાઓ સાથે પણ પામેલાની ઘણી તસવીરો વાઈરલ થતી હોય છે.તાજેતરમાં જ નેતાની સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીએ કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત પરાક્રમ દિવસ કાર્યક્રમમાં પામેલા ગોસ્વામી હાજર રહી હતી.

રેહાનાના ટ્વિટ ઉપર પણ કરી હતી કોમેન્ટ

પામેલા ગોસ્વામીના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ખ્યાલ આવે છે કે,તે રાજકીય ક્ષેત્રે ઘણી પ્રસિદ્ધ છે.તાજેતરમાંજ જ્યારે ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો ત્યારે પામેલાએ આ મામલે કોમેન્ટ કરી હતી કે,પૂરતી માહિતી અને જ્ઞાન વગર ભારતના આંતરિક મામલે દખલગીરી ના કરવી જોઈએ.આજે અસલી ખેડૂતો આવા આંતકીઓ અને દલાલોને જોઈને શરમજનક સ્થિતિમાં છે.કોંગ્રેસના સમર્થન અને આતંકીના ફંડિંગથી આ પ્રમાણેના હિંસક આંદોલનો ચાલી રહ્યા છે.

પામેલાએ મોડલિંગથી શરૂઆત કરી હતી

રાજકારણમાં આવતા પહેલાં પામેલા ગોસ્વામી મોડલિંગ કરતી હતી.તે એરહોસ્ટેસ પણ રહી ચૂકી છે અને બંગાળી ટેલિવિઝનમાં પણ એક્ટ્રેસ તરીકે કામ કરી લીધુ છે.

2019માં ભાજપમાં થઈ હતી સામેલ

સામાજિક કાર્યો સાથે જોડાયેલી પામેલા ગોસ્વામી 2019માં ભાજપમાં સામેલ થઈ અને પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જાતે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમને સભ્યપદ અપાવ્યું હતું. પામેલાની સાથે જ બંગાળી ફિલ્મોની પ્રખ્યાત એક્ટ્રેસ રિમઝિમ મિત્રાએ પણ ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું.

પામેલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસને પહેલેથી જ શંકા હતી કે, પામેલા ગોસ્વામી ડ્રગ્સની લેણ-દેણમાં સામેલ છે.પોલીસે કહ્યું કે,પામેલા ગોસ્વામી અને પ્રબીર વચ્ચે ઘણાં સમયથી મિત્રતા છે અને પોલીસને ઘણા સમયથી શંકા હતી કે,પામેલા ગોસ્વામી નશાના વેપાર સાથે જોડાયેલી છે. શંકાના આધારે પોલીસે તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.પોલીસે જણાવ્યું કે,ન્યૂ અલીપુર વિસ્તારમાં તે લોકો એક ગાડીમાં આવ્યા હતા.પોલીસકર્મીએ ગાડીની તપાસ કરી હતી.આ સમયે પામેલા ગોસ્વામીની બેગમાંથી 100 ગ્રામ પદાર્થ મળ્યો હતો.પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને તે જાણવાનો પ્રયત્ન કર્યો કે,આ લેણ-દેણ સાથે બીજુ કોણ કોણ જોડાયેલું છે.પોલીસ આજે કોર્ટમાં પામેલા,પ્રબીર અને તેમના એક સુરક્ષાકર્મીને કોર્ટમાં રજૂ કરવાની છે.

સૂત્રોના જણાવ્યા પામેલા હંમેશા એક ખાસ જગ્યાએ ઉભી રહે તે અને ત્યાંથી જ તે કોકેઈનની લેણ-દેણ કરે છે.ત્યારપછી પોલીસે તેની ગતિ-વિધિઓ પર નજર રાખવાની શરૂઆત કરી દીધી હતી અને અંતે આ માહિતી સામે આવી.હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોમેડિયન શ્યામ રંગીલાને PM મોદીની મીમીક્રી કરવી પડી ભારે, નોંધાયો કેસ
Next Article 2008 ના મારામારી કેસમાં કોર્ટે કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને 1 વર્ષની સજા ફટકારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up