By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અસલામત ગુજરાત ! દરરોજ 2 મર્ડર અને 4 રેપ, વિધાનસભામાં રજૂ થયા આંકડા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > અસલામત ગુજરાત ! દરરોજ 2 મર્ડર અને 4 રેપ, વિધાનસભામાં રજૂ થયા આંકડા
GandhinagarGeneral

અસલામત ગુજરાત ! દરરોજ 2 મર્ડર અને 4 રેપ, વિધાનસભામાં રજૂ થયા આંકડા

HM News
Last updated: 04/03/2021 8:40 AM
HM News
5 years ago
Share
SHARE

મહિલાઓની સુરક્ષા માટે સ્વર્ગસમા મનાતા ગુજરાતની સુરક્ષા કડીઓ ઉપર પ્રશ્નાર્થચિહ્ન મુકતા આંકડા સામે આવ્યા છે.ગાંધીનગર વિધાનસભા સત્રમાં રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ અંગેના ચોકાવાનારા આંકડા આજે જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે રોજના સરેરાશ 2 મર્ડર અને 4 રેપ થાય છે.

ગુજરાત વિધાનસભામાં બુધવારે અપરાધના આંકડા રજૂ કરવામાં આવ્યા જેમાં સામે આવ્યું છે કે ગત બે વર્ષમાં પ્રતિદિવસ સરેરાશ બે હત્યાઓ,બળાત્કારની ચાર અને અપહરણની છ ઘટનાઓ સર્જાય છે.રાજ્યના ગૃહ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 31 ડિસેમ્બર 2020 સુધી,ગત બે વર્ષમા6 રાજ્યના વિભિન્ન ભાગમાં 19,44 હત્યાઓ, 1853 હત્યાના પ્રયાસ, 3095 બળાત્કાર, અપહરણના 4829 કેસ અને આત્મહત્યાના 14,000થી કેસ સામે આવ્યા છે.

2018માં રાજયમાં કુલ 572 બળાત્કારની ઘટના

2018માં રાજયમાં કુલ 572 બળાત્કારના કિસ્સા નોંધાયા હતા જે 6 વર્ષના સૌથી વધુ હતા. 2014માં આ સંખ્યા 424 હતી. 2019ના સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં 400 રેપ કેસ નોંધાયા છે. 2014 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે ગુજરાતમાં કુલ 2775 બળાત્કારના કેસ નોંધાયા છે.વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ દરમિયાન ઘણા વિધાસભ્યો દ્રારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાણકારી અપાવામાં આવી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બંગાળની ચૂંટણીમાં સોફ્ટ હિન્દુત્વની નીતિ! શિવરાત્રીના દિવસે મમતા કરશે પોતાના જીવનનું મોટું કામ
Next Article IT બાદ હવે ED પણ તાપસી અને અનુરાગને ત્યાં પાડી શકે છે રેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up