By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડ રેલવે સ્ટેશન નજીક રિક્ષાઓને ઉભી નહીં રાખવા મુદ્દે બખેડો : 150 રિક્ષાઓના પૈડાં થંભાવી દઈ રીક્ષા ચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ રેલવે સ્ટેશન નજીક રિક્ષાઓને ઉભી નહીં રાખવા મુદ્દે બખેડો : 150 રિક્ષાઓના પૈડાં થંભાવી દઈ રીક્ષા ચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન
GeneralSouth Gujarat

વલસાડ રેલવે સ્ટેશન નજીક રિક્ષાઓને ઉભી નહીં રાખવા મુદ્દે બખેડો : 150 રિક્ષાઓના પૈડાં થંભાવી દઈ રીક્ષા ચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન

HM News
Last updated: 08/03/2021 9:13 AM
HM News
5 years ago
Share
SHARE

આજરોજ વલસાડ રેલ્વે સ્ટેશન પાસે રિક્ષા ચાલકો ને રિક્ષાઓ ઉભી નહિ રાખવા મામલે રીક્ષા ચાલકોએ રીક્ષા વ્યવહાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો અને હડતાળની ચીમકી આપી હતી.કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન ટ્રેનો બંધ હતી પરંતુ હવે છૂટ અપાતા ધીરેધીરે ટ્રેન વ્યવહાર શરૂ થતા મુસાફરો અવતા થઈ જતા રીક્ષા ચાલકોમાં ધંધો ચાલુ થવાની ખુશી હતી પણ અહીં રિક્ષાઓ ઉપર પાબંધી ફરમાવતા રીક્ષાચાલકો અકળાયા હતા અને હલ્લો બોલાવી સુત્રોચ્ચાર કર્યો હતો.
તેઓ રેલ્વે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડની મંજૂરી ની માંગ સાથે આજે 150 થી વધુ રિક્ષા ચાલકોએ રિક્ષા બંધ રાખી રેલ્વે સ્ટેશન બહાર વિરોધ દર્શાવ્યો હતો.

કોરોનકાળ વખતે લોકડાઉન આવતા તમામ ધંધા બંધ થઈ ગયા હતા અને હવે લોકડાઉન હટી જતા હવે ધંધા પૂર્વવત થઈ રહ્યા છે ત્યારે વલસાડમાં રેલવે સ્ટેશન બહાર રોજીરોટી કમાતા રીક્ષા ચાલકોને ત્યાંથી હઠાવવા નું શરૂ થતાં રીક્ષા ચાલકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે,અહીં આવતા મુસાફરોને લઈ જવા અને મૂકી જવાનું કામ કરી બે પૈસા કમાતા રીક્ષા ચાલકોનું કહેવું છે કે અહીં રીક્ષા સ્ટેન્ડ ફાળવવા માટે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વિભાગમાં અવારનવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ રીક્ષા સ્ટેન્ડ ફાળવવા માં આવતું નથી અને ધંધો પણ કરવા દેવામાં નહિ આવતા રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેઓ ને ન્યાય મળે તેવુ ઇચ્છી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!
Next Article મહારાષ્ટ્ર વિધાનસભામાં 36 લોકો કોરોના પોઝીટીવથી હડકંપ, 2,746 નમૂનાઓની થઇ હતી તપાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up