By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે? જાણો કોણ છે રેસમાં ..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે? જાણો કોણ છે રેસમાં ..
GeneralGujarat NowPolitics

બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે? જાણો કોણ છે રેસમાં ..

HM News
Last updated: 09/03/2021 7:56 AM
HM News
5 years ago
Share
SHARE

-દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ સરપ્રાઇઝ પણ આપવામાં આવી શકે છે
– CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી

આગામી 3 દિવસમાં ગુજરાતના 6 મહાનગરોને નવા મેયર મળશે.અમદાવાદ,વડોદરા અને ભાવનગરને આવતીકાલે નવા મેયર મળશે.તો રાજકોટમાં 11 માર્ચે નવા મેયર ચૂંટાશે.સુરત અને જામનગરમાં 12 માર્ચે નવા મેયર ચૂંટાશે.તમામ મનપાની બેઠકમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હાજર રહેશે.મેયર સહિત મનપાના પદાધિકારીઓની ચૂંટણી કરાશે.તમામ 6 મહાનગરોને નવા મેયર અને પદાધિકારીઓ મળશે.ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠકમાં પદાધિકારીઓના નામ નક્કી કરાશે. CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી.

કઈ પાલિકામાં કોનુ નામ ચર્ચામાં…

અમદાવાદ
પ્રથમ અઢી વર્ષ એસસી માટે અનામત છે, જેમાં હિમાંશુ વાળા, ડો,ચંદ્રકાંત ચૌહાણ, રાજેન્દ્ર સોલંકી, કિરીટ પરમાર, હેમંત પરમાર, અરવિંદ પરમારનું નામ ચર્ચામાં

વડોદરા
વડોદરામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે. ડો.હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, કેતન પટેલ અને કેયૂર રોકડિયા

સુરત
સુરતમાં મહિલા માટે પ્રથમ અઢી વર્ષ અનામત હોવાથી દર્શીની કોઠિયા,હેમાની બોઘાવાલા

રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ માટે અનામત છે. જેમાં મેયર પદ માટે હીરેન ખીમણિયા, બાબુભાઈ ઉધરેજા, પ્રદીપ ડવ ચર્ચા, બાબુ ઉધરેજા ચર્ચામાં

જામનગર
જામનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત છે. બીનાબેન કોઠારી, કુસુમ પંડ્યા, ડિમ્પલ રાવલ

ભાવનગર
ભાવનગરનું મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. કીર્તિબેન દાણીધારીયા, વર્ષાબા પરમાર, યોગીતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયા રેસમાં

અમદાવાદમાં મેયર કરતા સ્ટેન્ડિંગ કમિમીના ચેરમેન માટે મથામણ

આવતીકાલે અમદાવાદ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી થશે.સોમવારે ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ભાજપમાં મથામણ ચાલી રહી છે.આ વખતે OBC અને સામાન્ય વર્ગમાંથી પસંદગીની મથામણ હોવાથી ગૂંચવાડો વધ્યો છે.ચેરમેન માટે અત્યારસુધી સામાન્ય વર્ગનો દબદબો રહ્યો છે.ત્યારે આજે સાંજ સુધીમાં હોદ્દેદારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. અમદાવાદમાં મેયર માટે કિરીટ પરમાર,હેમંત પરમાર,અરવિંદ પરમારના નામની ચર્ચા ચાલી રહી છે.તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે થલતેજના હિતેશ બારોટ,ઘાટલોડિયાના જતીન પટેલ,પાલડીના જૈનિક વકીલના નામોની ચર્ચા ચાલી રહી છે.આવતીકાલે AMCની સામાન્ય સભા મળવા જઈ રહી છે,એ પહેલા ભાજપના કોર્પોરેટરની એજન્ડા બેઠક મળશે. જેમાં પ્રદેશમાંથી આવેલા બંધ કરવને ખોલી નામોની જાહેરાત કરવામાં આવશે.ત્યાર બાદ સભામાં નક્કી થયા બાદ સભ્યો હોદ્દેદારોના નામની દરખાસ્ત મુકશે. કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખશે,જેથી ધ્વનિમતથી ચૂંટણી થશે.ધ્વનિમતથી સભામાં મેયર,ડેપ્યુટી મેયર,કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી થશે.સાથે સભામાં ચૂંટાયા બાદ કારોબારી સમિતિની પ્રથમ બેઠક મળશે. જેમાં કારોબારી સભ્યો ચેરમેનની વરણી કરશે.

રાજકોટના કોના નામ ચર્ચામાં…
રાજકોટને પણ શિવરાત્રિના પર્વ પર નવા મેયર મળશે. 11 માર્ચે નવા મેયરની નિમણૂંક કરાશે. મનપાની સામાન્ય સભામાં મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂંક થશે. પ્રથમ અઢી વર્ષમાં મેયર પદ બક્ષીપંચ માટે અનામત છે.તો ત્યાર બાદના અઢી વર્ષ મહિલા માટે અનામત છે. ત્યારે રાજકોટના મેયર પદ માટે ચાર નામોની ચર્ચા ચાલી રહી છે.જેમાં ડૉ.પ્રદીપ ડવ અને ડૉ.અલ્પેશ મોરજરિયાના નામ આગળ છે.જેના બાદ હિરેન ખીમાણીયા અને બાબુ ઉધરેજાનું નામ ચર્ચામાં છે.

જામનગરમાં ત્રણ નામો પર મહોર લગાવાઈ – સૂત્ર
જામનગર મહાનગરપાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. ત્યારે આગામી 12 માર્ચે જામનગરમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિતના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નેતાઓ સાથે ગઈકાલે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાઈ ગઈ છે.ત્યારે મુખ્ય ત્રણ નામોની ચર્ચા સાથે આખરી મહોર લગાવી દેવામાં આવી હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જેમાં જૈન સમાજના બીનાબેન કોઠારી તેમજ બ્રહ્મ સમાજના કુસુમબેન પંડ્યા અને ડિમ્પલબેન રાવલનું નામ મેયરની રેસમાં ખુબ આગળ ચાલી રહ્યું છે. તો ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દાઓ માટે પણ નામ પર ગહન ચર્ચા કરવામાં આવી છે.જો કે દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ સરપ્રાઇઝ પણ આપવામાં આવી શકે છે.

કોંગ્રેસ પણ ઉભા રાખશે મેયર
5 મનપામાં કોંગ્રેસ મેયર, ડેપ્યુરી મેયરના ઉમેદવાર ઉભા રાખશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મનપામાં કોંગ્રેસ પણ દાવેદારી કરશે.તમામ મનપામાં વિપક્ષમાં બેસવા કોંગ્રેસને જનાધાર મળ્યો છે.ભાજપ સામે કોંગ્રેસ મેયર પદ માટે ઉમેદવારો ઉભા રાખશે.આ માટે ગુજરાત કોંગ્રેસે પાંચ મહાનગર પાલિકાના શહેર કોંગ્રેસના નેતાઓને સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરા ફાર્મ હાઉસ માં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ માણતાં 23 યુવક-યુવતીની ધરપકડ, મોટાભાગના વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરનાર
Next Article સુરતમાં કોરોનાને લઇ સ્થિતિ વિસ્ફોટક : 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં, રસી લીધા બાદ 3 ઈજનેરોને કોરોના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up