By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાનો ભાંડો ફોડ્યો, દીકરીને ચાર- ચાર બોયફ્રેન્ડ હોવાની પિતાને જાણ થતા મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીનું કાઉન્સેલિંગ કરાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાનો ભાંડો ફોડ્યો, દીકરીને ચાર- ચાર બોયફ્રેન્ડ હોવાની પિતાને જાણ થતા મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીનું કાઉન્સેલિંગ કરાયું
AhmedabadGeneral

અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાનો ભાંડો ફોડ્યો, દીકરીને ચાર- ચાર બોયફ્રેન્ડ હોવાની પિતાને જાણ થતા મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીનું કાઉન્સેલિંગ કરાયું

HM News
Last updated: 09/03/2021 8:22 AM
HM News
5 years ago
Share
SHARE

– બોયફ્રેન્ડના ફોન રેકોડિંગ અને મેસેજ જોઈ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

– યુવતીએ પહેલાં તો વાત સ્વીકારી જ નહીં પરંતુ બોયફ્રેન્ડના મેસેજ અને વોટ્સએપ ચેટ બતાવતાં સ્વીકાર્યું

અમદાવાદ : દીકરીએ પિતાની સૌથી લાડકવાયી હોય છે પરંતુ જ્યારે પિતાને પોતાની જ દીકરીના ચારિત્ર્ય પર સવાલ,શંકા અને ખરાબ શબ્દો સાંભળવા મળે છે ત્યારે કહું જ વ્યથિત થઇ જતાં હોય છે.અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાની 20 વર્ષની દીકરીને તેના જ બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોડિંગ મોકલ્યા હતા.વોટ્સએપ ચેટના સ્ક્રિન શોટ મોકલ્યા હતા જે જોતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.દીકરીને એક- બે નહિ ચાર બોયફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું હતું.દીકરી એક સાથે આટલા યુવકો સાથે સંબંધમાં હોવાથી તેઓ ખૂબ જ વ્યથિત અને ડરી ગયા હતાં.

સમાજમાં બદનામીના ડરથી ઘરમાં કે અન્ય સંબંધીઓને તેઓ આ વાત કરી શકતા ન હતા જેથી દીકરીને સમજાવવા માટે પિતાએ હિંમત કરી અને મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.હેલ્પલાઇનની ટીમે યુવતીને બોલાવી સમજાવી હતી.પહેલા ચાર બોયફ્રેન્ડની વાત સ્વીકારવા તૈયાર ન હતી પરંતુ મેસેજ અને રેકોર્ડિંગ બતાવતાં પોતે સ્વીકાર્યુ હતું.હવે બોયફ્રેન્ડ સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતી અને પિતાને પણ દીકરીને પ્રેમથી ઘરમાં રાખવા સલાહ આપી સુખદ સમાધાન કરાવ્યું હતું.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાએ અભ્યમ મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરી પોતાની 20 વર્ષીય દીકરીને બોયફ્રેન્ડ છે અને તેનું કાઉન્સેલિંગ કરવુ જરૂરી છે કહ્યું હતું.પોતે ઘરથી દુર એક ગાર્ડનમાં બેઠા છે કહેતા અભયમ હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે પિતા સાથે વાત કરતાં છેલ્લા એક અઠવાડિયાથી દીકરીના બોયફ્રેન્ડના ફોન,મેસેજ અને રેકોડિંગ તેમના પર આવે છે.તેની સાથે કરેલી વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ પણ મને મોકલ્યા છે.જે જોતાં જાણ થઈ હતી કે તેની દીકરીને એક- બે નહિ ચાર ચાર બોયફ્રેન્ડ છે.આ વાત જાણી તેઓ ખૂબ જ ડરી ગઈ હતા અને દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તેઓએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને આ બાબતે જાણ કરી અને કાઉન્સેલિંગ કર્યું હતું જો કે યુવતી પોતે ચાર બોયફ્રેન્ડની વાત સ્વીકારી ન હતી પરંતુ બાદમાં ફોન રેકોડિંગ અને મેસેજ બતાવતા સ્વીકાર્યું હતું.યુવતીના ફોનમાં તપાસ કરતા બધું ડીલીટ મારી દીધુ હતું.અભયમની ટીમે યુવતીના બોયફ્રેન્ડ સાથે પણ વાત કરી હતી બોયફ્રેન્ડ પોતે યુવતીને રાખી લગ્ન કરવા માગતો હતો પરંતુ યુવતીએ લગ્ન માટે ઇન્કાર કરી દીધો હતો.જેથી હવે બંને એકબીજા વાત નહિ કરે અને સંબંધ ન રાખવા સમજાવ્યા હતા.બીજી તરફ પિતાને પણ જણાવ્યું હતું કે હોર્મોન્સ ફેરફારના કારણે આ ઉંમરમાં આવા બદલાવ થતા હોય છે.જેથી યુવતી અને પિતાને સમજાવી પ્રેમથી ઘરમાં રહેવા સમજાવી સમાધાન કર્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Sexual Power વધારવા માટે આંધ્રપ્રદેશમાં ખવાઈ રહ્યું છે ગધેડાનું માંસ, કત્લેઆમથી ઘટી રહી છે વસ્તી
Next Article શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ યથાવત્.…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up